Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

અમદાવાદ

અમદાવાદની મધ્યમાં અકસ્માત સર્જાયો…..તંત્ર બેખબર

અમદાવાદ, અમદાવાદના રૂપાલી સિનેમાની સામેના ટ્રાફિક આઇલેન્ડ પાસે ગત મોડી રાત્રે અકસ્માતમાં રેતીનું વહન કરતુ એક ડમ્પર ટ્રાફિક સિગ્નલના પોલ સાથે અથડાતા સિગ્નલના પોલ તથા ડમ્પરને ભારે નુકશાન થયુ હતું. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. કોઇ સ્કુટર…

દુઃખદ : દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં નિધન

બોલિવૂડના ખ્યાતનામ અભિનેતા (યુસુફ સાહબ) દિલીપ કુમારનું વહેલી સવારે નિધન થયું છે. 30 જૂને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ICUમાં હતા. ઉલ્લેખનીય છે કે 6 જૂનના રોજ દિલીપ કુમારને એડમિટ કરવામાં આવ્યા હતા અને…

દેશ

તામિલનાડુના નિલગિરિમાં વાઇન શોપમાં ઉંદરો ૧૨ બોટલ વાઇન પી ગયા..!!!

નિલગિરિ,તામિલનાડુની એક વાઈન શોપમાં ઉંદરોએ આંતક ફેલાવીને વાઈનની ૧૨ બોટલો ખાલી કરી નાંખી હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. તામિલનાડુના નિલગિરી જિલ્લામાં આવેલી સરકારી વાઈન શોપમાં સોમવારે જ્યારે કંપનીના કર્મચારીએ દુકાન ખોલી ત્યારે ખબર પડી હતી કે, વાઈનની ૧૨ બોટલો…

મનોરંજન

ડ્રગ્સ કેસમાં અભિનેતા એજાઝ ખાનની જામીન અરજી નામંજૂર

મુંબઈ,અભિનેતા એજાઝ ખાનની જામીન અરજીને મુંબઈની કોર્ટે ફગાવી દીધી છે. ડ્રગ્સ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. એજાઝ છેલ્લા ત્રણ મહિનાથી જેલમાં છે. તેના ઘરમાંથી નશીલા પદાર્થો નિયંત્રણ બ્યુરો (એનસીબી) દ્વારા ડ્રગ્સ મળી આવ્યું હતું, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી…

અમદાવાદ

મદ્રસાઓ ચાલુ કરવા અને કુર્બાનીના જાનવરો લાવવામાં કનડગત ન થાય તે માટે અમદાવાદ પો. કમિશ્નરને રજૂઆત

અમદાવાદ, જુલાઇ મહિનામાં મુસ્લિમોનો પવિત્ર તહેવાર (ઈદુલ અદહા) બકરી ઇદ આવી રહ્યો છે ત્યારે મુસ્લિમ સમાજના લોકો કુર્બાની માટે જાનવર લાવતા હોય છે. આ જાનવર કાયદેસર રીતે ખીરીદીને લાવવામાં આવે છે. તેમ છતાં કેટલીક વાર અસામાજિક તત્વોના કારણે જાનવર લઇને…

દેશ

એમેઝોનની મોટી ભૂલ 96700નો AC 5900માં વેચવા મુક્યો, જાણો શું છે સમગ્ર મામલો

ઇ કોમર્સ સાઇટ એમેઝોનને તેની ભૂલને કારણે મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર એમેઝોને 96700ની કિંમતનો 5 સ્ટાર એસી 5900માં વેચવા મુક્યો જેના પગલે લોકો મોટા પ્રમાણમાં એસીની ખરીદી કરવા લાગ્યા અને લોકોમાં 5900માં એસી…

ગુજરાત

“મને તારી પત્ની ગમી ગઈ છે, ૮૦ હજાર રૂપિયા લઈજા અને તેને મારા ઘરે મૂકીજા” : સંબંધીની અભદ્ર માગણી

સુરત, એક એવા વિચિત્ર કેસમાં પરિણિત મહિલા સમક્ષ અભદ્ર માગણીઓ કરીને તેને પોતાના ઘરે આવી જવાનું કહેતા સંબંધી વિરુદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરાયો છે કે આરોપીએ પહેલા તો મહિલાના પતિને ફોન કરીને અભદ્ર ભાષામાં વાત કરતા…

કોરોનાને ભૂલીને યુકેમાં શરૂ થયો વિવાદિત સેક્સ ફેસ્ટિવલ

લંડન,અત્યારે આખું વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે. આ વાયરસ સામે રક્ષણ આપવા માટે આપણે રસીકરણ, માસ્કનો ઉપયોગ અને સામાજિક અંતરને અપનાવવું જરૂરી છે. યુકેમાં થોડા સમયથી ડેલ્ટા વેરિઅન્ટે ફરીથી કોરોનાના કેસોમાં વધારો કર્યો છે. આને કારણે, લોકોને…

લાલદરવાજાનું ઐતિહાસિક બસ સ્ટેન્ડ નવા હેરિટેજ લૂક સાથે તૈયાર થશે

પ્રતિકાત્મક ફોટો અમદાવાદ,અમદાવાદની એક ઓળખ લાલ બસ, એટલે કે એએમટીએસ બસ. એએમટીએસનું મુખ્ય બસ સ્ટેન્ડ લાલદરવાજા બસ ટર્મિનસ હવે હેરિટેજ લુક સાથેનું નવું બસ ટર્મિનસ બનશે. ૬૫ વર્ષ જૂના બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપી નવું બનાવવા માટે ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ…

ગુજરાત

નડિયાદના ડોક્ટરે વેક્સિન નહીં લીધી હોવા છતાં સર્ટિફિકેટ બની ગયું

નડિયાદ,તા.૫નડિયાદમાં વેક્સિનેશન કામગીરીમાં લોલમલોલ બહાર આવી છે. એક ડોક્ટરે વેક્સિન નહીં લીધી હોવા છતાં તેમના નામનું ઓનલાઇન સર્ટિફિકેટ આવી ગયું છે. ત્યારે આ વ્યક્તિની રસી કોણ લઇ ગયું? તે પ્રશ્ન ઉભો થયો છે. જ્યાં રજીસ્ટ્રેશન કરાવતા તેમના ડોક્યુમેન્ટ ઓનલાઇન ચઢી…