બોલો..ચોર ગાઉન પહેરીને કોન્સ્ટેબલના ઘરમાં ત્રાટક્યો, ધાબા પરથી પટકાતા ગંભીર રીતે ઘાયલ
વડોદરા,શહેરના તરસાલી વિસ્તારમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. કમલા પાર્ક સોસાયટીમાં રહેતા પોલીસ કર્મચારીના મકાનમાં મોડી રાત્રે મહિલાનાં વસ્ત્રો પહેરીને ઘૂસેલો એક યુવક બીજા માળેથી નીચે પટકાયો હતો. યુવકને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતાં તેને સયાજી હોસ્પિટલ અને ત્યાર બાદ…
પાડોશમાં રહેતા યુવકે મોડીરાતે ઘરમાં ઘુસી સગીરા પર બળાત્કાર કર્યો
અમદાવાદ, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મેઘાણીનગરમાં પાડોશમાં રહેતો યુવક મોડીરાતે ઘરમાં ઘૂસી આવ્યો હતો અને રૂમમાં એકલી સૂતેલી સગીરા પર બળાત્કાર કર્યો હતો. યુવકે સગીરાને ધમકી આપી હતી કે,…
હૈ ભગવાન …! રાજસ્થાનના અલવર જિલ્લામાં ૧૫ દિવસમાં સાત ગેંગરેપ
અલવર,રાજસ્થાનમાં રેપની ઘટનાઓમાં આશ્ચર્યજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. અલવર જિલ્લામાં પાછલા ૧૫ દિવસમાં સાત ગેંગ રેપ થયા છે. જેના પગલે આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્ન ઉભા થઇ રહ્યાં છે. મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના અલવરમાં તો…
સ્પાની આડમાં ચાલતુ કૂટણખાનું ઝડપાયું : છ લલના, બે ગ્રાહક ઝડપાયા
સુરત,સુરતમાં સ્પાની આડમાં લલનાઓ પાસે દેહ વેપાર કરાવી અને ગોરખધંધા ચાલતા હોવાની સતત સુરત પોલીસને ફરિયાદ મળી રહી છે જ્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં આ પ્રકારના ગોરખધંધાની જાણકારી મળતા પોલીસે છાપો મારી ૬ લલના અને બે ગ્રાહકોને ઝડપી પાડી તેમની વિરુદ્ધ…
એન.આર.આઇ. ઓફ ઇન્ડિયા- ટોરોન્ટો ગૃપે કોરોનાગ્રસ્ત ૯૫ કુટુંબોને મદદ કરીને માનવતાને મહેકાવી છે : વાઇસ ચાન્સેલર ડો. ઝીણાભાઇ પટેલ
નવસારી, ટોરોન્ટો કેનેડાના ગુજરાતી ગૃપ દ્વારા નવસારી અને જલાલપોર તાલુકાના કોરોના મહામારીમાં જે કુટુંબોનો કમાનાર અવસાન પામ્યો હોય એવા આર્થિક રીતે નબળાં ૯૫ કુટુંબોને રૂ. દશ હજારની સહાય કરવાનો કાર્યક્રમ નવસારી ડીસ્ટ્રીક્ટ સિનિયર સીટીઝન હૉલમાં નવસારી એગ્રીકલચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના…
ઓનલાઇન ભણતરમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવું……?
(હર્ષદ કામદાર)તાજેતરમાં એક અનુભવી શિક્ષિત વૃધ્ધજને એક વાત કરી કે કોઈ પણ દેશને યુધ્ધ કર્યા સિવાય ખતમ કરવો હોય તો પ્રથમ તે દેશનું શિક્ષણ ખતમ થાય તેવું કરો, તેમજ તેના યુવાધનને નશીલા પદાર્થોના રવાડે ચડાવી દો, લોકો વધુ આળસુ થઈ…
મુસ્લિમો પર અત્યાચાર કરનાર ૧૪ ચીની કંપનીઓને અમેરિકાએ કરી બ્લેકલિસ્ટ
વોશિંગ્ટન,તા.૧૦ચીનમાં મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારને લઈને અમેરિકાએ ચીન સામે વધારે આકરુ વલણ અપનાવ્યુ છે. અમેરિકાની બાઈડેન સરકારે ચીનની ૧૪ કંપનીઓને બ્લેક લિસ્ટ કરી નાંખી છે. આ કંપનીઓએ ચીનમાં મુસ્લિમો પરના અત્યાચારમાં સીધી કે આડકતરી રીતે ભૂમિકા ભજવી હોવાની જાણકારી…
માતાની હત્યા કરી શરીરના અંગો ખાઇ જનાર નરાધમ પુત્રને કોર્ટે ફાંસીની સજા ફટકારી
મુંબઇ,૨૦૧૭માં પોતાની માતાની ર્નિદયી રીતે હત્યા કરીને તેનાં હૃદય, કિડની અને આંતરડાં કાઢીને એનાં પર મીઠું-મરચું ભભરાવીને ખાનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા આપી છે. આરોપીને સજા આપતી વખતે ડિસ્ટ્રિક્ટ કોર્ટના મહેશ જાધવે કહ્યું હતું કે તેમણે આવી વિકૃત હરકત કદી…
વોટ્સએપે નવી પ્રાઇવસી પોલિસી પર સ્વૈચ્છિક રોક લગાવી
અમે પ્રાઇવસી પોલિસી સ્વીકારવા યુઝર્સને ફરજ નહીં પાડીએ : વ્હોટસએપદિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી થઇ : કોર્ટે નવી પ્રાઇવસી પોલિસી વિરુદ્ધ CCIની તપાસમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો ન્યુ દિલ્હી,વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી અંગે દાખલ થયેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ….
રેતીના કલાકારે પુરી બીચ પર અભિનય સમ્રાટ દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ અર્પી તેની ઝલક..
રેતીના કલાકાર સુદર્શન પટ્ટનાયકે પુરી બીચ પર બોલિવૂડના મહાન એક્ટર દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ અર્પી હતી.