Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

અમદાવાદ

પોલીસ વર્દી પહેરી વાહનચાલકો પાસેથી પૈસા પડાવતો નકલી પોલીસવાળો ઝડપાયો

અમદાવાદ,પોલીસમાં ભરતી થવાનું સપનું અનેક યુવાનો સેવતાં હોય છે. પણ અમદાવાદમાં ખાખીના શોખનો એક અનોખો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એન્જિનીયરિંગનો અભ્યાસ કરતાં એક વિદ્યાર્થી ખાખી પ્રત્યેના શોખને કારણે પોલીસ વર્દી પહેરીને રસ્તા પર વાહનચાલકો પાસેથી પૈસા પડાવતો હતો….

ગુજરાત

પ્રેમ કરવાની તાલિબાની સજા, યુવકને ખભા પર બેસાડી યુવતીને પરેડ કરાવી, કપડાં ફાડી નાખ્યાં

દાહોદ,દાહોદ જિલ્લાના એક ગામમાં માનવતાને શરમાવે તેવો વીડિયો સામે આવ્યો છે. અહીં એક યુવતીને માર મારવામાં આવ્યો હતો. કેટલાંક લોકોએ એકઠા થઈને યુવતીને માર માર્યો હતો અને તેના ખભા પર એક યુવકને બેસાડીને ગામમાં પરેડ કરાવી હતી. નરાધમો આટલેથી અટક્યા…

સગી મામીએ સગીર ભાણીને ભાઇ સાથે સંબંધ બાંધવા દબાણ કરતા ચકચાર મચી

નરોડા,શહેરના નરોડા વિસ્તારમાં સગી મામીએ તેની સગીર વયની ભાણીને પોતાના ભાઈ સાથે સંબંધ રાખવા માટે દબાણ કરી ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. મામીએ છોકરા રમાડવા ઘરે લેવા આવેલી સગીરાને પોતાની બહેનના ઘરે મોકલી હતી અને ત્યાં હાજર યુવકે…

દેશ

વિરોધી અવાજ દબાવવા માટે આતંક વિરોધી કાયદાનો ઉપયોગ કરી શકાય નહીં

– સુપ્રિમ કોર્ટના જ્જ જસ્ટિસ ધનંજ્ય યશવંત ચંદ્રચૂડનું નિવેદન– આપણુ સંવિધાન માનવ અધિકારોને સમર્પિત, એક દિવસ માટે આઝાદીથી વંચિત રાખવા એકદમ ખોટું ન્યુ દિલ્હી,સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્ર્‌ચૂડે કહ્યુ છે કે, વિરોધી અવાજ દબાવવા માટે આતંકવાદ વિરોધી કાયદાનો…

દેશ

RSS દેશભરમાં મુસ્લિમ વિસ્તારોમાં શાખાઓ શરૂ કરશે

ન્યુ દિલ્હી,તા.૧૩ચિત્રકુટમાં ચાલી રહેલી આરએસએસની ચિંતન શિબિરની પાંચ દિવસ બાદ સમાપ્તિ થઈ છે. આ દરમિયાન સંગઠનને મજબૂત કરવા માટે મહત્વના ર્નિણયો લેવાની સાથે સાથે રાજનીતિ પર પણ ચર્ચા થઈ હતી. આ દરમિયાન આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પશ્ચિમ બંગાળને લઈને મહત્વનો…

અમદાવાદ

અમદાવાદમાં એક જ દિવસે ત્રણ હત્યાના બનાવથી ખળભળાટ મચ્યો

પ્રેમીએ પરિણીત પ્રેમિકાની ઘરમાં ઘૂસી કરી ઘાતકી હત્યાઅમદાવાદ,તા.૧૩અમદાવાદમાં રથયાત્રાના બીજા જ દિવસે હત્યાના બનાવોથી ચકચાર મચી જવા પામી છે. અમદાવાદમાં આજે એક જ દિવસમાં હત્યાના ત્રણ-ત્રણ બનાવો સામે આવ્યા છે. અમદાવાદના મેઘાણીનગર અને મેમ્કો વિસ્તારમાં અંગત અદાવતમાં હત્યાને અંજામ આપવામાં…

દેશ

ભાજપને વોટ આપ્યું હશે તો જ લાઇટ મળશે : ભાજપ ધારાસભ્ય

શાહજહાંપુર,તા.૧૩ઉત્તર પ્રદેશના શાહજહાંપુરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વીર વિક્રમ સિંહનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તેઓ એક નાગરિકને કહી રહ્યા છે કે દીકરાની કસમ ખાઈને કહો કે તમે બીજેપીને વોટ આપ્યું હતું, ત્યારે જ લાઇટ લગાવીશ. ઉલ્લેખનીય…

દેશ

પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં ઘૂસીને ખૂની ખેલ ખેલ્યો, આઘાતમાં મોટા ભાઈએ જીવન ટૂંકાવ્યું

ભોપાલ, પ્રેમિકાને પામવા પ્રેમમાં પાગલ બનેલા શખ્સના લીધે પાંચ લોકોના જીવ ગયા છે. પાગલ પ્રેમીએ ભરેલા પગલાના લીધે લોકોમાં ભારે ગભરામણ ફેલાઈ રહી છે. ભાનુ ઠાકુર નામના આશિકે ભરેલા પગલાના કારણે એકથી વધારે પરિવારોમાં દુઃખના પહાડ તૂટી પડ્યા છે. બેતુલમાં બનેલી…

દેશ

પ્રેમીને પામવા બંગાળી બાબાની મદદ લેવાનું યુવતીને ભારે પડ્યું

નવી મુંબઈની યુવતી પાસેથી બોગસ બંગાળી બાબાએ ૪,૫૭,૦૦૦ રૂપિયા ખંખેર્યા : પોલીસે મીરા રોડમાંથી ‘બાબા કબીર ખાન બંગાળી’ની ધરપકડ કરી નવી મુંબઈના ખારઘરમાં રહેતી ૨૬ વર્ષની એક યુવતીના પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દેતાં તે ડિપ્રેશનમાં હતી ત્યારે તેણે લોકલ…

સાણંદમાં પત્નિએ સંબંધ બાંધવાની ના પાડતા પતિ બન્યો વિકૃત

અમદાવાદ,ભલે લગ્ન થઈ ગયા હોય તો પણ પતિ-પત્ની પોતાની ઈચ્છા પ્રમાણે પાર્ટનર સાથે સંબંધ રાખતા હોય છે. કાયદો પણ તેની તરફેણમાં છે કે જબરજસ્તી કરવા વિરુદ્ધ સજાની જાેગવાઈ છે. આમ છતાં કેટલાક એવા કિસ્સા બને છે કે પાર્ટનર દ્વારા શારીરિક…