કોરોના કેસોમાં વધારો થતાં સિડનીમાં એક મહિનાનું સખ્ત લોકડાઉન લાગુ
સિડની,તા.૨૮વિશ્વમાં કોરોનાના નવા અને ઘાતક વેરિએન્ટ દેખા દેતા દુનિયાના વિવિધ દેશોની ચિંતામાં વધારો થયો છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડનીમાં વધુ એક મહિના માટે સખ્ત લોકડાઉન વધારવામાં આવ્યું છે. ન્યૂ સાઉથ વેલ્સની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે…
મોબ લિન્ચિંગના વર્તમાન કાયદાનો રિવ્યુ ચાલુ : કેન્દ્ર સરકાર
ન્યુ દિલ્હી,તા.૨૮દેશના વિવિધ ક્ષેત્રોમાં લિન્ચિંગ સાથે સંકળાયેલી ઘટનાઓ પર એક્શન લઈને બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં નિવેદન આપ્યું હતું. ગૃહ મંત્રાલયના કહેવા પ્રમાણે સરકાર દ્વારા વર્તમાન ક્રિમિનલ લૉનો રિવ્યુ કરવામાં આવી રહ્યો છે. ગૃહ મંત્રાલયે નિવેદન આપ્યું હતું કે, સરકાર…
અમદાવાદમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે પતિએ કર્યો વિશ્વાસઘાત
અમદાવાદ,શહેરમાં રહેતી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને સાસરિયાઓેએ ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદથી જ પતિ માર મારતો હતો અને સાસરિયાઓ ‘નોકરી કરવા નહીં, ઘરના કામ કરવા લાવ્યા છીએ’ એમ કહીને ત્રાસ આપતા હતા. તાજેતરમાં મહિલા કોન્સ્ટેબલની તબિયત ખરાબ…
ભારત માત્ર જાતિવાદ નહીં પરંતુ ક્ષેત્રવાદ અને રંગભેદથી પણ પીડિત છે
મિલિંદ સોમણની પત્ની અંકિતાએ સો.મીડિયા પર ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યોમુંબઈ,બોલીવુડ એક્ટર અને મોડલ મિલિંદ સોમણની પત્ની અંકિતા કોંવર સો.મીડિયા પર મોટા પ્રમાણમાં ફેન ફોલોવિંગ ધરાવે છે. અંકિતા ઘણીવાર વર્કઆઉટ અને ફિટનેસના ફોટા અને વિડીઓ શેર કરતી રહે છે જેને લોકો દ્વારા…
સાહેબ, મારો પતિ દારૂ પીને ભાન ભૂલે છે, શરીરસુખથી પણ વંચિત રાખે છે
અમદાવાદ શહેરની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી અમદાવાદ,શહેરમાં રહેતી એક પરિણીતાએ તેના પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ બંનેએ સાથે બિઝનેસ શરૂ કર્યો હતો અને તેના નફાથી મિલકતો પણ ખરીદી હતી. મહિલાનો પતિ દેવું થઈ ગયું હોવાના બહાના કરી…
ભિખારીઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ સુપ્રિમ કોર્ટે ફગાવી
કોઇ મરજીથી ભીખ નથી માંગતુ : સુપ્રિમ ન્યુ દિલ્હી,તા.૨૭સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભીખ માંગવી એ સામાજિક અને આર્થિક સમસ્યા અને રોજગાર તેમજ શિક્ષાના અભાવે અમુક લોકો પોતાની પાયાની જરુરિયાત પુરી કરવા માટે ભીખ માંગવા માટે મજબૂર થાય છે. સુપ્રીમ કોર્ટે…
આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો શરૂ કરવા વિચારણા : શિક્ષણમંત્રી
અમદાવાદ,સમગ્ર ગુજરાતમાં ધોરણ ૯થી ૧૧ના ઓફલાઇન વર્ગો શરૂ થયા છે. ત્યારે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ કરવાના સંકેત આપ્યા છે. અમદાવાદના એનસીસી હેડક્વાર્ટર ખાતે કારગીલ વિજય દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ‘કોરોનાનું…
રાજ કુંદ્રા પોર્નોગ્રાફી નહીં, પરંતુ ન્યૂડિટીવાળી શોર્ટ ફિલ્મ બનાવતો હતો
પોર્નોગ્રાફી કેસમાં આરોપી તનવીર હાશ્મીનું કબૂલનામું મુંબઈ,પોર્ન ફિલ્મ બનાવવાના અને એપ્સ પર અપલોડ કરવાના કેસમાં રાજ કુંદ્રા સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પોર્નોગ્રાફી કેસમાં સુરતના તનવીર હાશ્મીનું નામનું પણ સામેલ છે. હાલમાં તે જામીન પર છે. મુંબઈ…
યોગી સરકાર ૮૦ હજાર કરોડ લોકોને મફ્ત રાશન આપશે : મંત્રીનું હાસ્યાસ્પદ નિવેદન
લખનઉ,તા.૨૬ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારના મંત્રી સરદાર બલદેવસિંહ ઓલખે રાશન વિતરણ અંગે કંઈક એવુ કહ્યું કે હવે વિપક્ષ તેમને નિશાન બનાવી રહ્યો છે તે સાંભળીને લોકો તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે યોગી સરકાર પ્રધાનમંત્રી…
અમદાવાદ પોલીસે ટ્રાફિક ડ્રાઇવ શરુ કરી : એડવોકેટ, ભાજપ, કોંગ્રેસના લખાણ લખનારને દંડ ફટકારાશે
અમદાવાદ,તા.૨૬અમદાવાદીઓ હવે જાે તમે વાહન પર કોઈ લખાણ લખાવ્યું હશે તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. અનેક લોકો પોતાનો વટ અને રૌફ દેખાડવા માટે ગાડીઓ પર લખાણ કે પ્લેટ ભરાવીને ફરતાં હોય છે. તેવામાં હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ આવા…