Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

ગુજરાત

૯ ઓગષ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” – આરોગ્ય સેવાઓ અને સુખાકારી

હાલ રાજ્યમાં ૨.૫૬ કરોડ આયુષ્માનકાર્ડ ધારકો પૈકી આદિવાસી બહુલ વસ્તી ધરાવતા ૧૪ જિલ્લાઓના કુલ ૧.૦૪ કરોડ લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં આ ૧૪ જિલ્લાઓના કુલ ૪.૧૩ લાખ લાભાર્થીઓના ક્લેઇમ પેટે કુલ રૂ. ૧૧૩૯.૮ કરોડની રકમ ચૂકવાઇ રાજ્યના…

અજય દેવગનની એન.વાય સિનેમા ખાતે “કારખાનું” ફિલ્મનો પ્રીમિયર શો યોજાયો

(રીઝવાન આંબલીયા) Smart Gujrati Film Premiere “કારખાનું”  અજય દેવગનની એન.વાય સિનેમા ખાતે “કારખાનું” ફિલ્મનો સ્માર્ટ પ્રીમિયર શો યોજાઈ ગયો. વરસતા વરસાદમાં પણ દરેક મહેમાનો હાજર રહ્યા હતા, સ્માર્ટ સિનેમાની સ્માર્ટ રજૂઆત અને સ્માર્ટ મહેમાનોની હાજરીમાં સ્માર્ટ પસંદગી ની ફિલ્મ જેમની…

“ઓલિયા-એ-ગુજરાત” ભાગ ૬ :- “હઝરત શાહ વજીહુદ્દીન અલવી હૈદર અલી શાની” (રેહ્મતુલ્લાહ અલૈહ)

(અબરાર એહમદ અલવી) અમદાવાદના  ખાનપુરમાં આવેલો તેમનો મદ્રસો ખુબ જ પ્રચલીત હતો સમગ્ર વિશ્વમાંથી વિદ્યાર્થીઓ આપની પાસે ભણવા માટે આવતા હતા. “હઝરત વજીહુદ્દીન” (રેહ્મતુલ્લાહ અલૈહ) દ્વારા લખાયેલી પુસ્તકો આજે પણ પીર મુહંમદ શાહ લાયબ્રેરી (અમદાવાદ), કુતુબખાના આસીફીય્યહ (હૈદરાબાદ), લખનઉ, રામપૂર,…

સાઉથ સ્ટાર યશની પાંચ ફિલ્મો KGF કરતા પણ છે જાેરદાર

ફિલ્મ ‘ગજકેસરી’ એક ઐતિહાસિક એક્શન ડ્રામા ફિલ્મ છે, જેમાં યશે એક અલગ પાત્ર ભજવ્યું છે. મુંબઇ,તા.૦૫ સાઉથનો સ્ટાર યશ હાલ બોલીવુડના હીરોને પણ ટક્કર માટે છે. તેની ફિલ્મોમાં તમને ક્યારેય કંટાળો નહીં આવે. તેની ફિલ્મો ફૂલ પૈસા વસુલ હોય છે….

ગુજરાતમાં આગામી ૭ દિવસ ભારે વરસાદની આગાહી : દક્ષિણ ગુજરાતમાં ફરીવાર એલર્ટ જાહેર

આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં ૨૦ ટકા વધુ વરસાદ થયો- હવામાન વિભાગ રિપોર્ટ અનુસાર આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં ૨૦ ટકા વધુ વરસાદ થયો છે. જાેકે, આ બાબતે અમદાવાદ થોડું પાછળ રહી ગયું, અહીં સામાન્ય કરતાં ૮ ટકા ઓછો વરસાદ…

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આંકડો ૧૪૦એ પંહોચ્યો : રાજકોટમાં ચાંદીપુરા વાયરસે વધુ એક બાળકીનો ભોગ લીધો

આ વાયરસ સેન્ડ ફલાય દ્વારા ફેલાતો હોવાથી પાલિકા દ્વારા તમામ સંભવિત સ્થાનો પર દવા છાંટવામાં આવી રહી છે. રાજકોટ/ગાંધીનગર,તા. ૩ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત હોય તેમ લાગી રહ્યું છે કેમ કે, કેસોનો આંકડો ૧૪૦એ પંહોચ્યો છે. રાજકોટમાં ચાંદીપુરા વાયરસે…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ ૯થી ૧૫ ઓગસ્ટ સુધી પોતાના ઘરોમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી

આજે ૩ ઓગસ્ટ : “ભારતીય અંગદાન દિવસ” તિરંગા સાથે સેલ્ફી લો અને તેને હર ઘર તિરંગા વેબસાઇટ https://harghartiranga.com પર અપલોડ કરો નવી દિલ્હી, તા. ૩  કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને અપીલ કરી છે કે, ‘હર ઘર તિરંગા’…

ગુજરાત અમદાવાદ

“ભારતીય અંગદાન દિવસ” અંગદાન ક્ષેત્રે ગુજરાતનો ડંકો

(અબરાર એહમદ અલવી) તા.૩જી ઓગષ્ટ “ભારતીય અંગદાન દિવસે” ભારત સરકારના નેશનલ ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (NOTTO) દ્વારા ગુજરાત રાજ્યને મળ્યા કુલ છ એવોર્ડ “નેશનલ ઓર્ગન ડોનેશન ડે”ના દીવસે દિલ્હી ખાતે સતત બીજા વર્ષે સિવિલ હોસ્પિટલને NOTTO દ્વારા મળ્યો બેસ્ટ…

શાહરુખ ખાનને આંખમાં તકલીફ થતા સારવાર કરાવા અમેરિકા જવા રવાના

મુંબઈ,તા.૦૧ ૫૮ વર્ષીય શાહરુખ ખાનના સ્વાસ્થ્યને લઈને એક મોટી ખબર સામે આવી છે. જાણવા મળતી માહિતી અનુસાર શાહરુખ ખાનને આંખમાં સમસ્યા થતાં તેની સર્જરી કરાવી પડી હતી. જાેકે મુંબઈમાં થયેલી આ સર્જરી ખરાબ થઈ જતા શાહરુખ ખાનને તાત્કાલિક અમેરિકા લઈ…

સત્ય ઘટના પર આધારિત બોલીવુડની હોરર ફિલ્મ “સ્ત્રી”

લિસ્ટમાં સૌથી પહેલું નામ “સ્ત્રી” ફિલ્મનું આવે છે. મુંબઈ, સત્ય ઘટના પર આધારિત આ હોરર ફિલ્મમાંથી કેટલીક હોરર ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી હતી. તો ચાલો તમને જણાવીએ સાચી ઘટના પર આધારિત હોરર ફિલ્મ……