OLAએ શેરબજારમાં એન્ટ્રી લેતા જ તેના રોકાણકારોને અમીર બનાવી દીધા
મુંબઇ,તા.૧૩ માત્ર ૩ દિવસમાં તેના શેરની કિંમતમાં ૭૧ ટકા સુધીનો ઉછાળો જાેવા મળ્યો છે. કંપનીએ જાહેરાત કરી છે કે, લિસ્ટિંગ પછી તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પ્રથમ બેઠક ૧૪ ઓગસ્ટે યોજાશે. ઓલા ઇલેક્ટ્રિક દેશની સૌથી મોટી ઇલેક્ટ્રિક ૨-વ્હીલર કંપનીઓમાંની એક છે….
અમદાવાદ : PVR ખાતે ગુજરાતી ફિલ્મ “લોટરી”નું પ્રીમિયર યોજાયું
(રીઝવાન આંબલીયા) શહેરના PVR ખાતે ગુજરાતી ફિલ્મ “લોટરી” (Lottery)નું પ્રીમિયર યોજાયું હતું. આવો જાણીએ થોડું ફિલ્મ વિશે… જયેશ વોરા Gujarati Film by Raval Pooja PVR ખાતે ગુજરાતી ફિલ્મ લોટરીની ઘણા બધા માનનીય મહેમાનોની હાજરીમાં રજૂઆત થઈ, જીતેન્દ્રભાઈ ઠક્કર અને ઉમંગ…
૨૧૫૧ ફૂટના તિરંગા સાથે યોજાઇ વિશાળ તિરંગા યાત્રા : સુદર્શન સેતુ પર ‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ના નારા ગુંજ્યા
વંદે માતરમ્ , ભારત માતા કી જય,ના જયઘોષથી સમગ્ર રાજ્યનું વાતાવરણ રાષ્ટ્રભક્તિથી ગુંજી ઉઠ્યું ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુડા બીચ ખાતે સ્વચ્છતા અભિયાન અને તિરંગા વોક યોજાઈ દ્વારકા/ભાવનગર,તા. ૧૧ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતભરમાં…
“A.B.C ટ્રસ્ટ”ના સહયોગથી ઝોન-3ના પોલીસ સ્ટાફ માટે ‘ફ્રી મેગા મેડિકલ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું
આ કેમ્પમાં લોહીની તપાસ ફેફસાંની તપાસ કેલ્સિયમની તપાસ આંખોની તપાસ તદન ફ્રી કરવામાં આવી હતી. અમદાવાદ,તા.૧૧/૮/૨૦૨૪ શહેરના APMC જમાલપુર હોલ હાથીખાના સામે ઝોન-3ના તમામ પોલીસ સ્ટાફ માટે રવિવારે “A.B.C ટ્રસ્ટ” અમદાવાદના સહયોગથી ‘ફ્રી મેગા મેડિકલ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું….
ઓનલાઈન ક્વિક કોમર્સ પ્લેટફોર્મ Blinkitએ ખૂબ જ ખાસ સેવા શરૂ કરી
૧૦ મિનિટમાં તમારા ઘરે પાસપોર્ટ સાઇઝના ફોટા પહોંચાડશે : Blinkit CEO Albinder Dhindsaએ જાહેરાત કરી અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં આ સર્વિસ ક્યારે શરુ થાશે તેની માહિતી હજુ સામે આવી નથી. તા.૧૧ Blinkitએ ખૂબ જ ખાસ સેવા શરૂ કરી…
સુરતમાં લોકોના બેંકોની કિટ દુબઈ મોકલવાનું કૌભાંડ ઝડપાયુ
દુબઈથી બેસી ભારતના સીમકાર્ડનો ઉપયોગ કરતા હતા બેંકોની કિટ દુબઈ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ ગુના કરવા ટેવાયેલા હતા. સુરત/દુબઈ, સુરત શહેર પોલીસે સાયબર ફ્રોડ કરતા લોકોને ઝડપી પાડયા છે. સાયબર ક્રાઈમે ૨ આરોપીની ધરપકડ કરી…
‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનનો અનોખો સેવા યજ્ઞ
(રીઝવાન આંબલીયા) રક્ષાબંધન સ્પેશિયલ સેલિબ્રેશન – ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશન દ્વારા ૧૦ ઓગસ્ટના રોજ નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન અમદાવાદ,તા.૧૦ અમદાવાદના ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા…
હરિયાણા સરકારે રાજ્યોની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને સવારે ‘ગુડ મોર્નિંગ’ની જગ્યાએ ‘જય હિંદ’ બોલવાનો નિર્ણય લીધો
વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જગાડવા હરિયાણા સરકારનો મોટો અને મહત્વનો નિર્ણય ચંદીગઢ,તા. ૧૦ હરિયાણા સરકારે રાજ્યની તમામ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એક નવો અને મોટો નિર્ણય લીધો છે જેમાં વિદ્યાર્થીઓએ સવારે શાળામાં આવતા ‘ગુડ મોર્નિંગ’ની જગ્યાએ ‘જય હિંદ’ બોલવું પડશે. આ…
પ્રધાનમંત્રીએ નાગરિકોને સોશિયલ મીડિયા પર તિરંગા વાળો પ્રોફાઇલ પિક્ચર રાખવાનો આગ્રહ કર્યો
harghartiranga.com પર તિરંગાની સાથે સેલ્ફી શેર કરવાનો પણ પીએમ મોદીએ આગ્રહ કર્યો નવી દિલ્હી,તા. ૯ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની પ્રોફાઈલ પિક્ચરને તિરંગા વાળા રંગમાં બદલવાનો આગ્રહ કર્યો છે. મોદીએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે તેમનું…
AMCની કેન્ટીનમાં બેસીને સરકારી આવાસમાં મકાન અપાવવાનું કહીને અનેક લોકોને ઠગનાર ૧ મહિલા સહિત ૩ લોકોની ધરપકડ
કારંજ પોલીસે ઠગાઈના ગુનામાં પલ્લવી સોલંકી, રોહિત ત્રિવેદી અને મુસ્તાક બેગ મિર્ઝા નામના આરોપીઓની ધરપકડ કરી છે. આ ફરિયાદીની સાથે અન્ય પણ અનેક લોકોએ આરોપીઓને આવાસ યોજનાના મકાન લેવા માટે અલગ અલગ રકમ ચૂકવી હતી. અમદાવાદ,તા. ૯ શહેરમાં લોકોને આવાસ…