અમદાવાદ શહેરમાં જ્યોતિષ મહાકુંભનું સફળ આયોજન કરવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા) મીતા જાની દ્વારા હંમેશા આવા સફળ આયોજન થતા હોય છે જેમાં જ્યોતિષ અને વાસ્તુને એક અલગ મુકામ તરફ લઈ જવામાં મિતા જાની સાથે મિરલ ફાઉન્ડેશનના ફાઉન્ડર આવી રીતે પ્રોગ્રામ કરતા રહે છે. અમદાવાદની બીનોરી હોટલમાં જ્યોતિષનો બે દિવસનો…
વૃદ્ધ માતા સાથે ક્રૂરતા : ૬૨ વર્ષીય વૃદ્ધ માતાને બે પુત્રોએ જીવતી સળગાવીને મારી નાખી
વૃદ્ધ માતાને ઝાડ સાથે બાંધી તેને ફરીથી નિર્દયતાથી મારવામાં આવ્યો, પછી પેટ્રોલ છાંટીને આગ લગાવી દેવામાં આવી. ત્રિપુરા,તા.૩૦ ત્રિપુરામાં, બે નાલાયક પુત્રોએ તેમની વૃદ્ધ માતા સાથે એવી ક્રૂરતા કરી કે, તેનાથી કોઈપણની કરોડરજ્જુમાં કંપારી આવી જશે. પુત્રોએ પહેલા તેમની ૬૨…
ગુજરાતી ફિલ્મ “રણભૂમિ”નું ગુલમહોર પાર્ક ખાતે પ્રીમિયર યોજાયું
(રીઝવાન આંબલીયા) ફિલ્મની મુખ્ય હિરોઈન શીતલ પટેલ જેઓ વ્યક્તિગત રીતે તેઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે. ચાલુ સર્વિસ દરમિયાન આ રોલ કરવા માટે એમના વડા કમિશનર સાહેબની મંજૂરી પણ મેળવી હતી. ગુજરાતી ફિલ્મ રીવ્યુ “રણભૂમિ” ગુજરાતી ફિલ્મ “રણભૂમિ” પ્રીમિયર મુકતા…
સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં બાળકી શ્વાસ લઈ શકે તેવી અડધી દાટેલી હાલતમાં મળી
અજાણી સ્ત્રી દ્વારા તરછોડાયેલી 3 દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવિત મળતા ચકચાર મચી ગઈ પોલીસના જણાવ્યા મુજબ, બાળકીને જે રિક્ષામાં લઈને જંગલમાં જીવતી દાટી દેવાઈ હતી એ રિક્ષાની ઓળખ થઇ ગઈ છે અને એ દિશામાં સઘન પોલીસ તપાસ…
ફોન ટેપિંગ કેટલો મોટો ગુનો..? કેટલા વર્ષની સજા હોઈ શકે…? સજાની શું જાેગવાઈ..? જાણો….
ફોન ટેપિંગના કેસમાં દોષિતને ત્રણ વર્ષની જેલ થઈ શકે છે અને ૨ કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે અથવા બંનેનો અમલ કરી શકાય છે. નવી દિલ્હી,તા.૩૦ ફોન ટેપીંગનો મામલો હાલ ચર્ચામાં છે. આ કેસમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઓએસડી…
અમદાવાદમાં કૉમ્પટૅક મોટોકૉર્પ દ્વારા કૉમ્પટૅક-VX1નો આરંભ
(મોહમ્મદ રફીક શેખ) આ વાહનો ત્રણ વર્ષ અથવા 30,000 કિ.મી.ની બેટરી-વૉરન્ટી, એક ycar અથવા 30,000 કિ.મી.ની સ્કૂટરની વૉરન્ટી અને એક વર્ષની ચાર્જરની વૉરન્ટી સાથે રજૂ થાય છે. અમદાવાદ,તા.૩૦ કૉમ્પટૅક જૂથના કૉમ્પટૅક મોટોકૉર્પ દ્વારા અમદાવાદમાં કૉમ્પટૅક-VX1 નામના ઇલેક્ટ્રિક સ્કૂટરનો શનિવારના રોજ…
દુનિયાએ ઈઝરાયેલ પર દબાણ લાવવું જાેઈએ, નિર્દોષ લોકોની હત્યા ન થવી જાેઈએ : ઓમર અબ્દુલ્લા
વિશ્વ શક્તિઓએ ઈઝરાયેલ પર દબાણ કરવું જાેઈએ જેથી નિર્દોષોની હત્યા ન થાય. નવી દિલ્હી,તા.૨૯ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ ઈઝરાયેલ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, વિશ્વના લોકોએ ઈઝરાયેલને રોકવું જાેઈએ. ભારત સરકારે તેના પર…
વરસતા વરસાદમાં ગુજરાતી ફિલ્મ “પ્રતિકાર” રિલીઝ થઈ, જેનો ધમાકેદાર પ્રીમિયર યોજાયો
(રીઝવાન આંબલીયા) ગઈકાલે વરસતા વરસાદમાં એક જોરદાર વિપુલભાઈની ગુજરાતી ફિલ્મ “પ્રતિકાર” રિલીઝ થઈ હતી જેનો ધમાકેદાર પ્રીમિયર યોજાયુ હતું. આ ધમાકેદાર ફિલ્મના પ્રીમિયરમાં મુખ્ય કલાકારો હાજર રહ્યા હતા. કેક કાપીને ઉમંગભેર ઘણા બધા કલાકારો તથા આમંત્રિત મહેમાનો સાથે ફિલ્મ બધાએ માણી…
સાવધાન : યુવકને ઓનલાઈન ગેમનો એવો ચસકો લાગ્યો કે, ૯૬ લાખનું દેવું થઈ ગયું
આ એક એવી લત છે જેના કારણે તેનો પરિવાર તેનાથી દુર થઈ ગયો છે. હવે તેના હાલ-ચાલ પુછવાવાળું પણ કોઈ રહ્યું નથી. નવી દિલ્હી,તા.૨૮ યુવકે રડતા રડતાં કહ્યું કે, મારો ભાઈ ખુબ સારો છે પરંતુ તે મારી સાથે વાત કરતો…
ચાઈનીઝ ગેમિંગ એપ : ભારતની અર્થવ્યવસ્થાને નબળી પાડવાનું મોટું ષડયંત્ર, EDએ ૨૫ કરોડ જપ્ત કર્યા
ચીને ગેમિંગ એપ દ્વારા ભારતની અર્થવ્યવસ્થાને નબળી પાડવાનું મોટું ષડયંત્ર રચ્યું ચીની નાગરિકો અરુણ સાહુ, આલોક સાહુ, ચેતન પ્રકાશ, જાેસેફ સ્ટાલિન સાથે ટેલિગ્રામ પર વાતચીત કરતા હતા અને ચારેય આ કૌભાંડમાં સક્રિય ભૂમિકા ધરાવે છે. નવી દિલ્હી,તા.૨૮ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ…