LPG Gas cylinder price: કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં 84 રૂપિયાનો વધારો ઝીંકાયો, જાણો હવે કેટલે પહોંચ્યો ભાવ
જુલાઈ મહિનાના પહેલા જ દિવસે જનતાને મોટો આંચકો લાગ્યો છે. દરરોજ વધતાં પેટ્રોલ-ડીઝલની કિંમતો બાદ આજે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો (LPG Gas cylinder price)માં પણ વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઓઇલ કંપનીએ ઘરેલુ રાંધણ ગેસ પર 25.50 રૂપિયાનો વધારો કરી દીધો છે. બીજી તરફ, કોમર્શિયલ સિલિન્ડર (commercial gas cylinders)ની કિંમતોમાં 84 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
આ ભાવવધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં 14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડરની કિંમત 834 રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત કોલકાતામાં 861 રૂપિયા, મુંબઈમાં 834.5 રૂપિયા અને ચેન્નઈમાં આ સિલિન્ડર 850 રૂપિયામાં મળી રહ્યો છે.
જૂન મહિનામાં કેટલો હતો એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ?
જૂન મહિનાની કિંમતોની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ 809 રૂપિયા હતો. બીજી તરફ કોલકાતામાં 835.5 રૂપિયા, મુંબઈમાં 809 રૂપિયા અને ચેન્નઈમાં 825 રૂપિયા હતો.
19 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરની કિંમત
19 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો 84 રૂપિયાના વધારા બાદ રાજધાની દિલ્હીમાં તેની કિંમત 1550 રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત કોલકાતામાં 1651.50 રૂપિયા, મુંબઈમાં 1507 રૂપિયા અને ચેન્નઈમાં 1687.50 રૂપિયા થઈ ગઈ છે.
વોટ્સએપના માધ્યમથી રિફિલ કરાવી શકાય છે ગેસ સિલિન્ડર
ઇન્ડેન કંપનીના કસ્ટમર LPG ગેસ સિલિન્ડરનું બુકિંગ 7718955555 પર ફોન કરીને કરાવી શકે છે. આ ઉપરાંત વોટ્સએપ પર REFILL લખીને 7588888824 પર વોટ્સએપ કરો. ગ્રાહકોને માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી જ વોટ્સએપ કરો.
Wow, marvelous weblog format! How lengthy have you been running a blog for?
you make blogging glance easy. The entire glance of your site is fantastic, let alone the content material!
You can see similar here e-commerce
Its like you read my mind! You appear to know a lot about this,
like you wrote the book in it or something. I think that you could do with a
few pics to drive the message home a little bit,
but instead of that, this is wonderful blog. An excellent read.
I’ll certainly be back. I saw similar here: Sklep internetowy
Hey! Do you know if they make any plugins to help with SEO?
I’m trying to get my blog to rank for some targeted keywords but I’m not seeing very
good gains. If you know of any please share.
Kudos! You can read similar blog here: Sklep online
It’s very interesting! If you need help, look here: ARA Agency