(Rizwan Ambaliya)
કૃપા સોલંકી દ્વારા અમદાવાદ લાયન્સ હોલ ખાતે ‘GRACE MOUNT EVENT’ પ્રસ્તુત GMA 2025નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના લાયન્સ હોલ ખાતે ‘GRACE MOUNT EVENT’ પ્રસ્તુત GMA 2025નું સફળ આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજેન્દ્રસિંહ રાઠોડ (રાજભા), જશીદાદી, પારુલ જોબનપુત્રા, જીયા શૈલેષ, રીઝવાન આંબલીયા, જાનવી ચૌહાન, નિર્મલાબેન, ઇવા પટેલ, સેફાલી ત્રિવેદી, બ્રિન્દા ત્રિવેદી, રશ્મી ઠક્કર, ખુશ્બુ મેઘવાલ, હેમલ શાહ, મનીષા પટેલ, જીજ્ઞા તિવારી, રેશમા ઓડિયા, ભૂમિ પંચાલ, સેજલ સરવૈયા, રજની જૈન, મિલન વાઘેલા, અંકિત રાજપરા હાજર રહ્યા હતા.
આ એવોર્ડ કાર્યક્રમમાં ત્રિશા મોદી, પરમાર રીન્કુ, ડિમ્પલ પંચાલ, નીલમ ચાવડા, સંધ્યા શાહ, નીલમ પટવા, નીધુ પટેલ, પૃથા પટેલ, દર્શના યાદવ, જુલી પ્રજાપતિ, મીનાક્ષી રાજપરા, હિરલ પઢિયાર, જાનકી પંચાલ, દક્ષા ચૌહાણ, દિપુ પટેલ, હંસા ચૌહાણ, ઇકરા અન્સારી, શ્રુતિ નાયક, દીપ્તિ પટેલ, આયુષી, કૃપા પટેલ, મનસ્વી પટેલ, વર્ષા તુરખીયા, ભાવીની સોલંકી, ભૂમિ શાહ, પૂજા ચૌહાણ, ભૂમિકા મસાની, તનિષ્કા સોલંકી, માયરા સોલંકી, નૃતી શાહ, નિમિશા શાહ, ક્રિષ્ના પટેલ, બિંદુ ક્ષત્રિય, રૂપાલી દવે, કિલુ શાહ, સપના યાદવ, પ્રિયંકા રાનપરિયા, કોમલ વાઘેલા, દક્ષા પટેલ, ટીના ભાવસારને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં એન્કર તરીકે ઉષા ભાટીયા એ ખુબ સરસ રીતે જવાબદારી નિભાવી હતી.
આ કાર્યક્રમમાં મીડિયા પાર્ટનર તરીકે ‘સફીર’ ન્યુઝ, ‘મારું મંતવ્ય’ ન્યુઝ તથા ‘નમસ્કાર ગુજરાત’ ન્યુઝ જોડાયા હતા.