તો શું કોફી ખરેખર શરીરને તાજગી આપે છે ? લાભ અથવા નુકસાન : જુઓ સંશોધનમાં શું સામે આવ્યું
કોફી ફાયદાકારક છે કે હાનિકારક ? આ મુદ્દો ઘણી વખત ચર્ચામાં આવ્યો છે. પરંતુ તાજેતરના સંશોધનોએ દર્શાવ્યું છે કે કોફીનું સેવન, મધુર કોફી પણ સ્વાસ્થ્ય લાભો સાથે સંકળાયેલ છે. તમે કોફી પીઓ કે ના પીઓ, પરંતુ કોફી ફાયદાકારક છે કે…
પ્લાસ્ટિક વેસ્ટનો યોગ્ય ઉપયોગ ! વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકના કચરામાંથી 3 સીટર ખુરશી બનાવી
આજના યુગમાં પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓનો આડેધડ ઉપયોગ થાય છે. જેમ કે પ્લાસ્ટિકની બોટલ, રેપર, સ્ટ્રો, કેરી બેગ વગેરે. તેનો ઉપયોગ કરીને, આપણે તેને ફેંકી દઈએ છીએ. પ્લાસ્ટિક પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે. કારણ કે તે ક્યારેય નાશ પામતું નથી….
તમે Wi-Fiનું નામ તો સાંભળ્યું જ હશે… પણ શું તમે Li-Fi વિશે જાણો છો ? આ રીતે ચાલી શકે છે ઈન્ટરનેટ
ઇન્ટરનેટ યુગમાં Wi-Fi એકદમ કોમન બની ગયું છે. તમે Wi-Fi વિશે પણ ઘણું જાણતા હશો અને રોજ બરોજ તેનો ઉપયોગ પણ કરચા હશો.. પરંતુ, WiFi જેવું એક બીજુ નામ છે Li-Fi. તમે લાંબા સમયથી Wi-Fi નો ઉપયોગ કરતા હશો, પરંતુ…
Aadhaar Card Misused : શું કોઈ તમારા આધાર કાર્ડનો દુરુપયોગ કરી રહ્યું છે ? આ રીતે શોધો
આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તમારા બધા કામ માટે તેને સુરક્ષિત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને આજના સમયમાં જ્યારે બધું તમારા આધાર કાર્ડ સાથે લિંક છે. આધાર કાર્ડનો ઉપયોગ ક્યારે અને ક્યાં થયો? યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી…
શું તમે જાણો છો તમારા “આધાર” પર કેટલા સિમ કાર્ડ એક્ટિવેટ છે? ગણતરીની મિનિટમાં આવી રીતે શોધો
બેંકનું કોઈ કામ હોય કે કોઈ સરકારી યોજનાનો લાભ લેવાનો હોય, આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આ જ કારણ છે કે આધારનો ઉપયોગ પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. પરંતુ આધાર કાર્ડને લઈ થનારા ફ્રોડના કેસોમાં પણ…
Alert / ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા 320 કરોડ યુઝર્સને જોખમ! જાણો કારણ
Google એ ક્રોમ બ્રાઉઝર માટે ત્રણ ઈમરજન્સી, આઉટ-ઓફ-બેન્ડ, સુરક્ષા અપડેટ્સ જારી કર્યા છે. પહેલાની જેમ, એક હાઈ રિસ્ક ઝીરો-ડે થ્રેટને બરોબર કરવાનું છે, જેનો પહેલાથી જ હેકર્સ દ્વારા લાભ લેવામાં આવી રહ્યો છે. આ સમસ્યા લગભગ તમામ મોટા પ્લેટફોર્મ Windows,…
ફોનના No Signalથી પરેશાન થઈ ગયા છો? આ 4 ટિપ્સ આવશે ખૂબ જ કામ, નેટવર્ક થઈ જશે ફૂલ
નેટવર્ક વિના તમે ન તો ક્યાંય કોલ કરી શકો છો અને ન તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. પરંતુ કેટલીક સરળ ટ્રિક્સ દ્વારા તમે તમારા ફોનનું નેટવર્ક વધારી શકો છો. ભલે જ દેશ 5G નેટવર્ક તરફ આગળ વધી રહ્યો છે,…
WhatsApp યુઝર્સ સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નોના જવાબો અને ટિપ્સ મફતમાં મેળવી શકે છે, કંપનીએ એક નવું ચેટ બોટ કર્યું લોન્ચ
હવે વોટ્સએપ દ્વારા હેલ્થ ટીપ્સને વેરીફાઈ કરવા માટે એક ચેટ બોટ લોન્ચ કરવામાં આવ્યું છે. THIP મીડિયા દ્વારા નવા ચેટબોટ ‘આસ્ક રક્ષા’ની જાહેરાત કરવામાં આવી છે અને તે એક ફેક્ટ-ચેકિંગ પ્લેટફોર્મ છે. WhatsApp એ ભારત સહીત વિશ્વમાં સૌથી વધુ સક્રિય…