અમદાવાદમાં ફિલ્મ “એક્સિડન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા”ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
(મોહંમદ રફીક શેખ) ફિલ્મ “એક્સિડન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા” 19મી જુલાઈએ રિલીઝ થશે આખો દેશ આજે પણ સાબરમતી ટ્રેન દુર્ઘટનાની પીડા અનુભવે છે પરંતુ નિર્દોષ લોકોના મોતની અવિસ્મરણીય દુઃખદ યાદો 22 વર્ષ પછી પણ લોકોના મનમાં તાજી છે. રણવીર શૌરી અભિનીત…
અમદાવાદ : સેન્ટ ઝેવિયર્સ હાયર સેકન્ડરી સ્કુલ ખાતે શૈક્ષણિક વર્ષ 2024-25નો વિદ્યાર્થી પરિષદ (સ્ટુડન્ટ કાઉન્સિલ)નો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો
(મોહંમદ રફીક શેખ) શાળાના ડાયરેક્ટર શ્રી રેવ. ફા. પેટ્રીક રીબેલો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અમદાવાદ,તા:- 11/ 7/ 24 સેન્ટ ઝેવિયર્સ હાયર સેકન્ડરી સ્કુલ મીરજાપુર ખાતે શૈક્ષણિક વર્ષ 2024-25નો વિદ્યાર્થી પરિષદ (સ્ટુડન્ટ કાઉન્સિલ) નો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાઈ ગયો. પ્રાર્થના…
“ABC ટ્રસ્ટ” દ્વારા હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ,તા.૭/૭/૨૦૨૪ શહેરના રાયખડ હવેલી પાસે “ABC ટ્રસ્ટ” દ્વારા રવિવારના રોજ હિજામા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ એબીસી ટ્રસ્ટ સેન્ટરના ઉપક્રમે તદ્દન રાહત દરે રાખવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 30 જેટલા લોકોએ લાભ લીધો હતો. જેન્ટ્સનો હિજામા ડૉ. અમ્માર અને…
UPTAએ ફિઝિયોથેરાપી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓનું એક જૂથ છે, જે વ્યવસાયને ઉત્થાન આપવા, સમાજ તથા રાષ્ટ્રની એકંદરે સુધારણા માટે સમાન ઉદ્દેશ્ય સાથે કામ કરે છે
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમ્માહ ફિજીયોથેરાપિસ્ટ્સ એસોસિયેશન (UPTA) દ્વારા આયોજિત ફ્રી પ્રિ-હજ ફિટનેસ પ્રોગ્રામનો આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ, સુરત, વડોદરા, હિંમતનગર, મોડાસા, ખેડા અને ગાંધીનગર સહિત ગુજરાતના ૧૫ શહેરોમાં વિવિધ સ્થળોએ એકંદરે 20 શિબિરોનું આયોજન કરવામાં આવ્યું…
ગુજરાતમાં કાર્ગો મોટર્સ દ્વારા અદ્યતન ટેકનોલોજી વાળી BYD ગાડીનું લોન્ચિંગ કરવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા) આ લોન્ચિંગના કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મની જાણીતી અભિનેત્રી અને ગાયિકા કશીશ રાઠોર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ,તા.૦૪ આજના સમયમાં જ્યારે ટેકનોલોજીના વધતા પ્રમાણ સાથે જ નવી નવી ડિઝાઇન સાથે ગાડીઓ બજારમાં આવી રહી છે ત્યારે વિશ્વ પ્રસિદ્ધ BYD…
અમદાવાદ : પથ્થરકુવા ચમેલીશાહ મસ્જીદ પાસે ઘટાદાર વૃક્ષ ધરાસાઈ…..! સદનસીબે કોઈ જાનહાની નહી
અમદાવાદ,તા.૦૪ આશરે ૧૦૦ વર્ષ જુનું લીમડાનું વૃક્ષ ધરાસાઈ થતા રોડ રસ્તા બંધ કરાયા, આ ઘટનામાં કોઈ પણ જાનહાની થવા પામી નથી. લીમડાનું વૃક્ષ મૂળ સમેત ઉખડીને જમીનદોસ્ત થયો હતો.જે બાદ સ્થાનિક લોકોને આ વાતની જાણ થતા સ્થાનિકોએ દુખની લાગણી વ્યક્ત…
અમદાવાદ બન્યું ગુજરાતના સુપ્રસિદ્ધ પર્યટન સ્થળોમાં લોકોની પહેલી પસંદ
આ વર્ષે ઉનાળા વેકેશનના સમયગાળા દરમિયાન, ૧ એપ્રિલથી ૧૦ જૂન ૨૦૨૪ સુધીમાં, રાજ્યના ૧૨ પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની ૧.૩૫ કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. અમદાવાદ,તા.૦૩ દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે…
સિવિલ હોસ્પિટલની સિનિયર સિટીઝન દર્દીઓ માટે સંવેદનશીલ પહેલ
(અબરાર એહમદ અલવી) વયોવૃદ્ધ દર્દીઓ માટે આધુનિક પ્રતિક્ષા કક્ષ બનાવ્યો પ્રતિક્ષા કક્ષનો શુભારંભ ૭૨ વર્ષનાં મહિલા દર્દી કમલાબહેન ચરણના હાથે કરાયો હવે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવતા સિનિયર સિટીઝન દર્દીઓ માટે અલાયદા પ્રતીક્ષા કક્ષની સુવિધા કાર્યરત ૬૫ વર્ષથી વધુ વયના દર્દીઓએ…
ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ જંગ છેડી છે : ગૃહ રાજ્યમંત્રી
ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ અભિનેતાઓ, નેતાઓ, સંતો-મહંતો, સામાજિક અગ્રણીઓ, શિક્ષણવિદો, પત્રકારો સહિત તમામ નાગરિકો ‘એક પરિવાર’ બનીને ડ્રગ્સ સામે લડીએઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ,તા. ૨૪ અમદાવાદ ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી ‘એન્ટી ડ્રગ કેમ્પઈન’ અંતર્ગત…
ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગે પણ આગામી ૨૩મીથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી અમદાવાદ,તા.૨૨ વરસાદના અભાવે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. બે દિવસને બાદ કરતા અત્યાર સુધીમાં જૂન મહિનાના તમામ દિવસોમાં ૪૦થી ૪૧ ડિગ્રી ગરમી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના…