અમદાવાદમાં કોરોનાનું વિકરાળ સ્વરુપ : વધુ ૧૫ હોસ્પિટલોને કોવિડ હેલ્થ સેન્ટર જાહેર કરી
અમદાવાદ,તા.૧૦મહાનગર પાલિકા દ્વારા શહેરની ૧૫ ખાનગી હોસ્પિટલમાં કોવિડની સારવાર કરવાની મંજૂરી આપી છે. ત્યારે કોઇ દર્દીને તકલીફ ન પડે અને હોસ્પિટલ તંત્ર પણ ખોટી રીતે મનફાવે તેવા ભાવ ન વસૂલે તે માટે ખાનગી કોવિડ બેડના ભાવ ફિક્સ કરવામાં આવ્યા છે….
કોરોનાના કેસ વધતા આર્યુવેદીક અને હોમીઓપેથી દવાની ડિમાન્ડ ૩૦ ટકા વધી
અમદાવાદકોરોનાનું સંક્રમણ વધતા ફરી આર્યુવેદ અને હોમીઓપેથીની દવાઓની માંગમાં વધારો થયો છે. ગત વર્ષે કોરોનાના સંક્રમણના કારણે આર્યુવેદીક અને હોમીઓપેથી દવાઓની ૧૦૦ ટકા માંગ વધી હતી. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. જેને પગલે હાલ આર્યુવેદીક અને…
વીડિયો કોલમાં અર્ધનગ્ન તસ્વીરો ખેંચી બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચરતો નરાધમ
અમદાવાદ,તા.૫અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એક લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. જેમાં ૨૧ વર્ષની યુવતીએ આરોપી યુવક અને તેની માતા સામે ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે, આરોપી યુવકે કોલ્ડડ્રિન્કમાં કાંઇ ભેળવીને તેની પર દુષ્કર્મ ગુજાર્યું છે. તે…
ઇસ્લામ ધર્મના મહાન પેંયગમ્બરની શાનમાં ગુસ્તાખી કરનાર વિરુદ્ધ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
કારંજ પોલીસસ્ટેશનમાં યતિ નરસિંઘાનન્દ સરસ્વતિ અને અન્ય આરોપી સામે જગૃત મુસ્લિમોએ કરી ફરિયાદઇસ્લામ ધર્મના મહાન પેંયગમ્બર હઝરત મોહમ્મદ (સલ્લાહુ અલયહિ વસલ્લમ) દ્વારા આપવામાં આવેલી ભલાઇ માનવતા અને સારા કામો કરવાની શીખ સમગ્ર વિશ્વમાં આવકારવામાં આવી છે. તેમ છતા પણ કેટલાક…
પોલીસ “મિત્ર” : રખિયાલ વિસ્તારમા મેમો આપવાને બદલે પોલિસ લોકોને માસ્ક આપતી દેખાઈ
અમદાવાદ, તા.2 શહેરના રખિયાલ વિસ્તારમા આજ રોજ મેમો આપવાને બદલે પોલિસ લોકોને માસ્ક આપતી દેખાઈ હતી. કોરોનાના વધતાં કેસોને જોતાં લોકોમાં માસ્ક પહરવાની જાગરુકતા લાવવા ASI નરેન્દ્ર સિંઘની હાજરીમા રખિયાલ પોલીસ સ્ટેશનની હદમા વાહન ચાલકો તથા રાહદારિયોને વિના મૂલ્યે માસ્ક…
અમદાવાદમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, વધુ ૧૯ સ્થળ માઈક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા
અમદાવાદ,તા.૨અમદાવાદમાં કોરોના કેસ વધવાની સાથે જ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા સતત વધી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણની ચેન તોડવા માટે આજે વધુ ૧૯ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂક્યા છે. જ્યારે ૨૪ ઠેકાણે કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારો થતા તેમને…
આયેશા આપઘાત કેસ મામલે કોર્ટે પતિ આરીફ ખાનના જામીન ફગાવ્યા
અમદાવાદ,તા.૧ઘરેલુ હિંસા અને શોષણથી કંટાળીને આયેશા નામની એક યુવતીએ થોડા દિવસો પહેલા અમદાવાદના રિવરફ્રન્ટ ઉપરથી સાબરમતી નદીમાં ઝંપલાવીને મોતને ગળે લગાવ્યું હતું. આ મામલે રિવરફ્રન્ટ પોલીસે આયેશાના પતિ આરીફ ખાનની રાજસ્થાનથી ધરપકડ કરીને તેને મેટ્રોકોર્ટમાં રજૂ કરીને તેના કયદેસરના ત્રણ…
IIMમાં કોરોના વિસ્ફોટ 53 પોઝિટીવ
(અબરાર અલ્વી) અમદાવાદ. તા. 29સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદની ઇન્ડીન ઇન્સટીટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં કોરોનાથી સંકમીત થયેલા લોકોની સંખ્યા 53 પર પહોંચી છે. 12 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ…
અમદાવાદના રેલવે સ્ટેશન પર લોકો કોરોના કરતાં પણ વધુ કુતરાઓથી ડરે છે
અમદાવાદઅમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર જવર થાય છે. સુરક્ષા અને સફાઈ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તો પણ હાલ એવો છે કે, લોકો કોરોના કહેર કરતાં પણ વધારે ત્યાં કુતરાઓથી ડરી રહ્યાં હોય તેવો…
રિક્ષા ચાલકને સો-સો સલામ : ૨ લાખ ભરેલું પર્સ અને ડોક્યુમેન્ટ મૂળ માલિકને પરત કર્યા
અમદાવાદ,તા.૨૭આજના કળિયુગી જમાનામાં ઈમાનદારીના કિસ્સા ખુબ જ ઓછા જાેવા મળી રહ્યા છે. તેમ છતાં દુનિયામાં હજુ પ્રમાણિકતા જીવિત છે. આજે અમદાવાદના એક રિક્ષા ચાલકની ઈમાનદારીનો બેસ્ટ નમૂનો પ્રસ્તૂત કરતો કિસ્સો સામે આવ્યો છે. જેનું અમદાવાદ રિક્ષા ચાલક યુનિયને ફળ સ્વરૂપે…