રિલ્સ બનાવવાની ઘેલછામાં સામેથી ગુનાઓને આમંત્રણ આપી દેવાની ઘટના
અમદાવાદમાં નબીરાઓને રિલ્સ બનાવવાનો શોખ ચઢ્યો છે. રિલ્સની ઘેલછામાં સામેથી ગુનાઓને આમંત્રણ આપી દેવાની ઘટનાઓ પણ બનતી જઈ રહી છે. અમદાવાદ,તા. ૨ અમદાવાદમાં એક અજીબોગરીબ કિસ્સો બન્યો હતો જેમાં સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા માટેની ઘેલછા કેટલી તકલીફો ઊભી કરે છે…
અમદાવાદ : ઈસનપુરની લીટલબર્ડ સ્કૂલમાં બુરખાના મુદ્દે હોબાળો, DEO દ્વારા શાળાને નોટીસ
પેરેન્ટ્સ-ટીચર મિટિંગમાં વાલીએ બુરખો પહેરીને હાજર રહેવાનો પ્રયાસ કર્યો હતો જેથી સ્કુલના સિક્યોરિટી ગાર્ડે, બુરખો હટાવીને ચહેરો બતાવવા અન્યથા શાળામાં પ્રવેશ નહીં આપવામાં આવે તેમ કહેતા વિવાદ સર્જાયો અમદાવાદ,તા. ૩૧ શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં બુરખો પહેરીને પ્રવેશ…
અમદાવાદ : પત્નીએ ઉંમર છુપાવી લગ્ન કર્યાની પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
તબીબી તપાસમાં મહિલાની ઉંમર ૩૨ વર્ષની જગ્યાએ ૪૦ વર્ષથી વધુ હોવાનું પ્રકાશમાં આવ્યું પતિના કહેવા પ્રમાણે, તપાસમાં જાણવા મળ્યું કે, પત્નીની ઉંમર ૧૮ મે, ૧૯૮૫ હતી, જે બદલીને ૧૮ મે ૧૯૯૧ કરવામાં આવી હતી. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે…
અમદાવાદ : જમાલપુરમાં “ABC ટ્રસ્ટ” અને “ગ્રીન લાઇન પેથોલોજી લેબ”ના ઉપક્રમે ફ્રી મેડિકલ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ,તા. ૨૮/૭/૨૦૨૪ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર “એબીસી ટ્રસ્ટ”ના પ્રેસિડેન્ટ મુન્નાભાઈ, ડોક્ટર સમીના જાગડુ, શીતલ એ. શાહ એમ.ડી ડોક્ટર દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જમાલપુર છીપાવાડ વિસ્તારમાં આવેલ પાંચ પીપળી ખાતે “ABC ટ્રસ્ટ” અને “ગ્રીન લાઇન પેથોલોજી લેબ”ના…
અમદાવાદ : વિવેકાનંદ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ બહાર ભજીયા તળી વિરોધ નોંધાવ્યો
અમદાવાદની વિવેકાનંદ કોલેજનું શૈક્ષણિક સત્ર શરૂ થયાના બે મહિના થવા છતા કોલેજનું સીલ ખોલવામાં આવ્યુ નથી અમદાવાદ, તા. ૨૬ રાજકોટમાં બનેલા ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ બાદ આખા રાજ્યમાં તમામ શાળા-કોલેજાે, હોટેલ, રેસ્ટોરન્ટ્સ, મોલ, મલ્ટીપ્લેક્સિસ સામે ફાયર સેફ્ટીને લઈને કાર્યવાહી હાથ ધરાઈ…
“અબાબિલ ફાઉન્ડેશન” દ્વારા “A.B.C ટ્રસ્ટ”ના પ્રસીડેન્ટ ડૉ. જી.એ શેખ (મુન્નાભાઈ)નું સન્માન કરવામાં આવ્યું
ડોક્ટર જી.એ શેખ (મુન્નાભાઈ) કે, જેમણે ગુજરાતમાં સૌથી વધારે ફ્રી મેગા મેડિકલ કેમ્પ કર્યા છે, તે બદલ “અબાબિલ ફાઉન્ડેશન” દ્વારા સન્માન પત્ર, ટ્રોફી અને શાલ ઓઢાડી બહુમાન કરાયું અમદાવાદ, શહેરના રાયખડ હવેલી સામે આવેલ “A.B.C ટ્રસ્ટ”ના પ્રસીડેન્ટ ડોક્ટર જી.એ શેખ…
“G-Crankz”એ ગુજરાતમાં અમદાવાદ ખાતે નવી ઓફિસ શરૂ કરીને પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું
(મોહંમદ રફીક શેખ) 20 જૂલાઇ, 2024- શનિવારના રોજ G-Crankzની નવી ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે પરસોત્તમ રૂપાલા (મેમ્બર ઓફ પાર્લામેન્ટ)ની વિશેષ ઉપસ્થિતિ રહી અમદાવાદ : G-Crankzએ હાઇ-પરફોર્મન્સ એન્જિન ઓઇલ ઉદ્યોગમાં ઝડપથી ઉભરતી બ્રાન્ડ છે. શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતા સાથે…
અમદાવાદ : “આવો સાથે મળીને જાગૃતતા લાવીએ…” શિર્ષક હેઠળ “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા એક કાર્યક્રમ યોજાયું
મહિલાઓ પર થતા અત્યાચારો સામે લડત આપવા “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા “આવો સાથે મળીને જાગૃતતા લાવીએ, મહિલાઓ પર થતા અત્યાચારો સામે” શિર્ષક હેઠળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ,તા.૨૧ શહેરના પથ્થરકુવા, અરબ ગલી ખાતે રવિવારના રોજ “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ”…
ઓન્લી ગુજરાત ન્યુઝ ચેનલ દ્વારા આયોજીત છઠ્ઠો “સમાજ રત્ન એવોર્ડ” યોજાયો
(રીઝવાન આંબલીયા) અમદાવાદ શહેરના એલિસબ્રિજ ખાતે સુર શિવમ સ્ટુડિયો ખાતે ઓન્લી ગુજરાત ન્યુઝ ચેનલ એડિટર મનિષ જોષી દ્વારા આયોજીત છઠ્ઠો “સમાજ રત્ન એવોર્ડ” તા. ૧૪ જુલાઈ રવિવારના રોજ બપોરે ૧થી ૫ના સમય દરમિયાન યોજાયો હતો. વિવેક શાહ પ્રોડક્શનના હાસ્યથી ભરપુર…
ઉમ્મહ ફિજીયોથેરાપીસ્ટ્સ એસોસિયેશન અને સ્ટર્લિંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ‘હેલ્થ ટોક’નું આયોજન કરવામા આવ્યું
આ પ્રોગ્રામમા ડોક્ટર વક્તાઓનુ ટ્રોફી દ્વારા સન્માન અને ભાગ લેનાર ડોક્ટરોને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. અમદાવાદ,તા.૧૪ ઉમ્મહ ફિજીયોથેરાપીસ્ટ્સ એસોસિયેશન (UPTA) અને સ્ટર્લિંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સ્ટર્લિંગ હોસ્પિટલના ઓડિટોરિયમમા ‘હેલ્થ ટોક’નુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ગુજરાતના ૫૦થી વધુ…