અમદાવાદમાં કૉમ્પટૅક મોટોકૉર્પ દ્વારા કૉમ્પટૅક-VX1નો આરંભ
(મોહમ્મદ રફીક શેખ) આ વાહનો ત્રણ વર્ષ અથવા 30,000 કિ.મી.ની બેટરી-વૉરન્ટી, એક ycar અથવા 30,000 કિ.મી.ની સ્કૂટરની વૉરન્ટી અને એક વર્ષની ચાર્જરની વૉરન્ટી સાથે રજૂ થાય છે. અમદાવાદ,તા.૩૦ કૉમ્પટૅક જૂથના કૉમ્પટૅક મોટોકૉર્પ દ્વારા અમદાવાદમાં કૉમ્પટૅક-VX1 નામના ઇલેક્ટ્રિક સ્કૂટરનો શનિવારના રોજ…
હનીટ્રેપ : વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને મહિલાએ રૂ. ૨.૬૫ લાખ લૂંટી લીધા
અમદાવાદ,તા.૨૫ વોટ્સએપમાં વાતચીત શરૃ કરી મહિલાએ કહ્યું કે, મારો પતિ મને બરોબર રાખતો નથી, મારો પતિ દારૃડિયો છે કંઇ કમાતો નથી હું તમારી સાથે રૂબરૂ મળીને વાત કરવા માંગુ છુ. શહેરના અસલાલીમાં મહિલાએ તેના ત્રણ સાગરીતો સાથે મળીને વૃદ્ધને હનીટ્રેપમાં…
અમદાવાદમાં આગામી ૨૯ સપ્ટેમ્બરે “વિશ્વ હૃદય દિવસ” નિમિત્તે ૧૦ કિમી.ની હેલ્થ રનનું આયોજન
(રીઝવાન આંબલીયા) આ હેલ્થ રનમાં તમે પણ ભાગ લઈ શકો છે જેના માટે આપે ડીકૅથલોનની ઓફિશિયલ વેબસાઈટ અને એપ ડીકૅથલોન પ્લે પરથી થઈ શકશે. અમદાવાદ,તા.૨૩ ૨૯ સપ્ટેમ્બરના દિવસને “વિશ્વ હૃદય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે જેમાં હૃદયની જાળવણી માટે ક્યા…
“હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ” દ્વારા માતૃવંદનાનો કાર્યક્રમ યોજાયો
(રીઝવાન આંબલીયા) ડોક્ટર નિતીન સુમંત શાહ હંમેશા સેવા કાર્યો કરતા આવ્યા છે. અનેક નિરાધારોને ઘર બનાવી આપ્યા છે. અનેક ગરીબોને મેડિકલ સહાય આપી છે. શિક્ષણ માટે અનેક બાળકોને સહાય કરી છે. ડોક્ટર નિતીન સુમંત શાહનો નામ જ એક માનવતાવાદી મહાન…
અમદાવાદ રેલવે સ્ટેશનમાં તસ્કર-બુટલેગરો બેફામ : દોઢ મહિનામાં ચોરીના ૭૪, દારૂના ૧૮, ગાંજાના ૨ કેસ પકડવામાં આવ્યા
અમદાવાદ,તા.૨૦ છેલ્લાં દોઢ મહિનામાં ટ્રેન અને અમદાવાદ રેલવે મથક પરથી ૨.૫૫ લાખનો દારૂ, ગાંજાે પકડાયો હતો. તેમજ મોબાઈલ, રોકડ સહિત કુલ ૨૬.૨૯ લાખનો મુદ્દામાલ ચોરી થઈ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. ભારતીય મુસાફરોની પહેલી પસંદ ટ્રેન છે અને રેલવે બાબુઓની…
૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ડેન્ગ્યૂના કેસમાં વધારો થતાં માતા-પિતાની ચિંતામાં વધારો, તંત્ર એલર્ટ થયું
અમદાવાદ ચોમાસાની સિઝન પૂરી થતાં રોગચાળો વકર્યો, મચ્છરજન્ય રોગના કેસમાં વધારો અમદાવાદ, તા. ૧૮ લગભગ છેલ્લા ૩ દિવસથી વરસાદના વિરામ વચ્ચે હવે રોગચાળાએ ગુજરાતનાં લોકોની ચિંતા વધારી દીધી છે. અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. શહેર અને જિલ્લામાં મચ્છરજન્ય રોગોનાં કેસોમાં સતત…
અમદાવાદ : “ઉમંગ સે પતંગ” ફાઉન્ડેશનનો અનોખો સેવા યજ્ઞ
(રીઝવાન આંબલીયા) “ઉમંગ સે પતંગ” ફાઉન્ડેશન દ્વારા ૧૪ સપ્ટેમ્બરના રોજ ભારત લોકહિત સેવા સમિતિના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ, અમદાવાદના ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર…
અમદાવાદ : “ઈદ-એ-મિલાદુન્નબી” નિમિત્તે “ક્લીન એન્ડ ગ્રીન ફાઉન્ડેશન” દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
છેલ્લા આઠ વર્ષથી “કલીન વટવા ગ્રીન વટવા ગ્રુપ” દ્વારા “ઈદેમિલાદ” નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદ,તા.૧૬ અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં “કલીન વટવા ગ્રીન વટવા ગ્રુપ” દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવતાનો સૌથી શ્રેષ્ઠ સંદેશ…
અમદાવાદ : મોડેલ અને હિરોઈન બનાવવાની લાલચ આપી દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાના કેસમાં ૩ મહિલાઓ ગિરફતાર
અમદાવાદ,તા.૧૩ આ રેકેટમાં અફસાના બાનુ દાણીલીમડાથી, સિરીનબાનુ શેખ અને રીલીફ રોડની ઝરીનાબાનુ શેખ સંડોવાયેલા છે. શહેરના વટવામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં, પોલીસે દેહ વ્યાપારના ધંધામાં સંકળાયેલી ૩ મહિલાઓની ધરપકડ કરી છે. જેમણે એક સગીરાને મુંબઈમાં ફિલ્મની હિરોઈન…
અમદાવાદ : અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ માટે રીપબ્લિક શાળામાં પ્રાર્થના કરાઈ
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી હેમખેમ પરત ફરે તે માટે રિપબ્લિક હાઈસ્કુલના બાળકોએ પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રાર્થના કરતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અને સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ અવકાશ યાત્રા વિશે માહિતી આપી હતી. અમદાવાદ,તા.3 શહેરની મધ્યમાં લાલ દરવાજા વીજળી…