Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ગાંધી કોલડ્રિંક્સનું ભાડું ૨૦૦થી વધારીને ૨૪૦૦૦ કરવામાં આવ્યું : વકફ ટ્રિબ્યુનલ કોર્ટનો ચુકાદો

(અબરાર અલ્વી) અમદાવાદ, શહેરના ત્રણ દરવાજા ભદ્ર ખાતે આવેલ ગાંધી કોલડ્રિંક્સના ભાડા અંગે સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો જેમા વકફ કમીટીના ચેરમેન રિઝવાન કાદરી જણાવે છે કે ગાંધી કોલડ્રિંક્સનું ભાડું વર્ષોથી માત્ર મહિનાનો ૨૦૦ રૂપિયા હતો જેના વિરોધમાં…

અમદાવાદ

અમદાવાદમાં મહિલાના ફોન પર અશ્લિલ વાતો કરો નહીં તો મારી નાંખવાની ધમકી અપાઈ

અમદાવાદ, શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી રેખા (નામ બદલ્યું છે) ખૂબ જ સ્વરૂપવાન હોવાથી ઘણી વખત અજાણ્યા લોકો તેની સામે ઈશારા કરતા પણ રેખા આવા લોકોને નજર અંદાજ કરીને પોતાના પરિવાર સાથે રહેતી હતી. થોડા દિવસ અગાઉ રેખા ઘરે એકલી હતી…

અમદાવાદ

ફટાકડાના પ્રદૂષણથી દૂર રહો શ્વાસમાં તકલીફ પડશે

કોરોનામાં સાજા થયેલા લોકો સાવધાન રહે અમદાવાદ, તા.૩ શિયાળો શરૂ થઈ ગયો છે. આ ઋતુમાં શ૨દી, ઉધ૨સના કેસમાં વધારો જાેવા મળે છે. કોરોનાની સ્થિતિમાં બીજીવાર શિયાળો આવ્યો હોવાથી આ વર્ષે હવામાનમાં આ વાઇ૨સના ફેલાવાથી કેવી અસર થશે એ ધ્યાનમાં લેવું…

અમદાવાદ

ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોમાં મીઠાઈની વહેંચણી

અમદાવાદ, ખુશી વહેંચવાથી જ મળે છે અને દિવાળી જેવા ખુશીઓના તહેવારમાં જરૂરિયાતમંદોને મદદ કરવી એ ખુબ સરાહનીય બાબત છે. આ માટે ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા દિવાળીની ઉજવણી માટે ગરીબ લોકોમાં મીઠાઈનું વિતરણ ગોઠવવામાં આવ્યું હતું. આ શુભકાર્યને સફળ બનાવવા માટે…

પરીણિતા બહેનપણીને અંગ્રેજીમાં મેસેજ કરે તો પતિ વહેમ રાખી ફટકારતો

ઓછુ ભણેલો પતિ અંગ્રેજીના મેસેજ જાેઈ પત્નીને મારતો અમદાવાદ , તા.૨૯ અમદાવાદ શહેરની પત્નીએ મહિલા હેલ્પલાઇનની ટીમ અભયમને જાણ કરતા તેઓએ વહેમીલા પતિનું કાઉન્સેલીંગ કરી પતિની શંકાનું સમાધાન કરાવ્યું હતું. મહિલા હેલ્પલાઇન અભયમ ૧૮૧માંથી તેનો પતિ તેના પર ખોટા વહેમ…

અમદાવાદ

દિવાળી આવતા ટુર પેકેજ કરતા હવાઈ મુસાફરી મોંઘી

૨૦થી ૨૫ હજારના ટૂર પેકેજ સામે ફ્લાઇટની ટિકિટ રૂ.૩૦થી ૪૦ હજાર અમદાવાદ, તા.૨૮ દિવાળી વેકેશનમાં દિલ્હી, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ વગેરે સ્થાન પર લોકો જવાનું પસંદ કરી રહ્યા છે. જાેકે હાલ કોરોનાની પરિસ્થિતિને જાેતા મહારાષ્ટ્ર…

અમદાવાદ

ત્રિપુરામાં થઈ રહેલી હિંસા મામલે AIMIM દ્વારા વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

(અબરાર એહમદ અલ્વિ) અમદાવાદ,તા.28 AIMIMના અમદાવાદ શહેર પ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રાષ્ટ્રપતિ પાસે માંગણી કરી કે ત્રિપુરામાં રાષ્ટ્રપતિ શાસન લાદી વિશ્વ હિન્દુ પરિષદ અને તેના જેવા કટ્ટરવાદી સંગઠનો પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. AIMIM દ્વારા…

સીએનજી ભાવ વધારા મુદ્દે રિક્ષાચાલકો રાજ્યવ્યાપી હડતાલ કરશે

અમદાવાદ,સીએનજી ભાવ વધારો અને ભાડું નહીં વધતા પડેલી હાલાકી અંગે અનેક રજૂઆત છતાં કોઈ નિર્ણય નહીં આવતા હડતાળનો રસ્તો અપનાવવા રિક્ષાચાલકો જઈ રહ્યા છે. ૩૦ ઓક્ટોબરે હડતાળની તારીખ જાહેર કરવામાં આવશે. જણાવી દઈએ કે ૪ થી ૫ દિવસ હડતાળ પાડી…

ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને લખવાની પ્રેક્ટિસ છુટી

અમદાવાદ,ઓનલાઇન શિક્ષણના પરિણામ હવે સ્કૂલોની ઓફલાઇન લેવાઇ રહેલી પરીક્ષામાં જાેવા મળી રહ્યા છે. પંચામૃત સ્કૂલના સંચાલક ચેતન વાટોલિયાના મતે, હાલમાં ચાલી રહેલા પરીક્ષામાં ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે ત્રણ કલાક, જ્યારે કે ધો.૯ અને ૧૧ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય બે…

અમદાવાદ

જીસીએસ હોસ્પિટલ દ્વારા કરોડરજ્જુ-મણકાને લગતી તકલીફો માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

અમદાવાદ, કરોડરજ્જુ-મણકાને લગતી તકલીફો માટે દર્દીઓને સમયસર અને સંપૂર્ણ રીતે સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 25 ઓક્ટોબર થી 30 ઓક્ટોબર સુધી નિ:શુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જીસીએસ હોસ્પિટલના કરોડરજ્જુના નિષ્ણાત સુપર-સ્પેશીયાલીસ્ટ ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક…