Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ

કોંગ્રેસ દ્વારા કોરોના મહામારીમાં શૈક્ષણિક કાર્ય પર અસર થતા સ્કૂલના અભ્યાસક્રમને ઘટાડવાની માંગણી કરવામાં આવી

અમદાવાદ,તા.૨૮ કોરોના મહામારીમાં સૌથી વધુ શિક્ષણ વ્યવસ્થાને અસર થઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પત્ર લખીને શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી પાસે કોર્ષ ઘટાડા માટે માંગણી કરી છે. પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે શૈક્ષણિક અભ્યાસક્રમ નક્કી…

અમદાવાદ

જનતાની વિવિધ સમસ્યાઓ અંગે AIMIM દ્વારા મેયરને કરવામાં આવી રજૂઆત

(અબરાર એહમદ અલ્વી) અમદાવાદ,તા.25 આજ રોજ એડવોકેટ શમશાદખાન પઠાણ (AIMIM અમદાવાદ શહેર પ્રમુખ)ની અધ્યક્ષતામાં AIMIM પાર્ટી સમગ્ર ગુજરાત શહેર અને અમદાવાદ શહેરમાં તમામ વર્ગના ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોની રજૂઆતો સાંભળીને તેમને ન મળતી સુવિધાઓની રજૂઆત સરકારશ્રી, મેયરશ્રી અને…

અમદાવાદ

કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હૂમ અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું

(અબરાર એહમદ અલ્વી) અમદાવાદ, કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હૂમ અહેમદ પટેલની આજરોજ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે યોજવામાં આવેલી પ્રાર્થના સભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અમદાવાદ શેહર પ્રમુખ ચેતન રાવલ, પૂર્વ…

અમદાવાદ

AIMIM પાર્ટીએ લીગલ સેલ પ્રમુખ તરીકે એડવોકેટ ઇમતિયાજ ખાનની નિમણૂક કરી

અમદાવાદ, AIMIM પ્રદેશ પ્રમુખ ગુજરાત રાજ્ય, સાબીર કાબલીવાલાની મંજૂરીથી અને એડવોકેટ શમશાદ ખાન પઠાણ (અમદાવાદ શહેર પ્રમુખ)એ AIMIMના કાર્યાલય ખાતે અમદાવાદ શહેર લીગલ સેલ પ્રમુખ તરીકે એડવોકેટ ઇમતિયાજ ખાન યાકુબખાન પઠાણની નિમણૂક કરી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશનાં નિરીક્ષક અહેમદહુસેન…

કાંકરિયામાં વેક્સિન સર્ટિફિકેટ વિનાના લોકોને પાછા ધકેલાયા

અમદાવદ, દિવાળી પછી કોરોનાના કેસ વધતા હવે કોરોના રસીના બે ડોઝ લીધા હોય તેવા લોકોને જ કાંકરિયા પરિસરમાં પ્રવેશ આપવાનો સત્તાવાળાઓએ ર્નિણય લીધો છે. આજ કારણોસર બુધવારે ૭૫૩ અને ગુરૂવારે ૮૦૪ લોકોને કાંકરિયા પરિસરમાં પ્રવેશ અપાયો નહતો. તમામ સાત ગેટ…

અમદાવાદ

જીસીએસ હોસ્પિટલમાં “ઇન્ટરનેશનલ મેન ડે”ની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ,તા.19 દર 19મી નવેમ્બરને “ઇન્ટરનેશનલ મેન ડે” તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ થીમ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે “ઇન્ટરનેશનલ મેન ડે”ની થીમ “પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેના વધુ સારા સંબંધો” છે. જીસીએસ હોસ્પિટલમાં પણ…

અમદાવાદ

અધુરા માસે જન્મેલી ફક્ત 750 ગ્રામની બાળકીને, જીસીએસ હોસ્પિટલમાં ડોક્ટરોએ આપ્યું નવજીવન

અમદાવાદ, સામાન્ય રીતે બાળક જન્મે ત્યારે તેની તંદુરસ્તી બાબતે માતા-પિતા ખૂબ જ સજાગ હોય છે અને મોટા ભાગના કેસોમાં બાળક પૂરતા વજન સાથે જન્મે તો તેની તંદુરસ્તી સારી હોય છે. પરંતુ ક્યારેક બાળક અધુરા માસે જન્મે ત્યારે અવિકસીત હોય છે…

અમદાવાદ

અમદાવાદમાં કોરોના કેસોમાં એકાએક વધારો થયા બાદ તંત્ર ફરી હરકતમાં આવ્યો

(અબરાર એહમદ અલ્વી) અમદાવાદ, અમદાવાદમાં કોરોના કેસોમાં એકાએક વધારો થયા બાદ તંત્ર ફરી હરકતમાં આવ્યો છે. તંત્ર દ્વારા ફરી કોરોના ટેસ્ટીગ ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે. કોરોના કેસોમાં ઉછાળો આવતાં અમદાવાદમાં ફરીથી લાગ્યા કોરોના ટેસ્ટીગ ટેન્ટ પાલડી એન આઇ ડી…

અમદાવાદ

૧૯ વર્ષીય બ્રેઇનડેડ યુવકના અંગના દાનથી ઘણાં દર્દીઓનું જીવન પુનઃ ખીલશે

છેલ્લાં 10 મહિના દરમિયાન સિવિલ હોસ્પિટલમાં 18 લોકોના શરીરમાંથી મેળવેલા 62 જુદા જુદા અંગથી જુદા જુદા 50 લોકોના જીવ બચ્યાં ૫૦ દિવસમાં નવ(૯) વ્યક્તિના અંગદાનમાં મળી સફળતા- ડૉ. રાકેશ જોષી અમદાવાદ, આપણા સમાજમાં કહેવાય છે કે જરૂરિયાતમંદ માણસની વહારે ઇશ્વર…

નણંદનો સોદો કરતી ભાભીનું કારસ્તાન સામે આવ્યું

અમદાવાદ,તા.૦૯ અમદાવાદમાં વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સગીર વયની નણંદને બે હજાર રૂપિયા લઈને દેહવિક્રય માટે મોકલતી ભાભી સામે ફરિયાદ નોંધાઈ છે. સંબંધોને તાર તાર કરનારી આ ઘટનામાં પોલીસે હાલ આરોપીઓને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી…