Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ

અમદાવાદમાં મોબાઈલમાં એની ડેસ્ક ડાઉનલોડ કરાવી ગઠિયો ૭૨૦૦૦ લઈ ગયો

અમદવાદ, અમદાવાદ શહેરના વાડજ નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા નેપાલસિંઘ રાઠોડના એકાઉન્ટમાં તેના મિત્રએ ફોન-પે મારફત રૂપિયા ૧૪૦૦ ટ્રાન્સફર કર્યા હતા. મિત્રના ખાતામાંથી રૂપિયા ડેબિટ થઈ ગયા પરંતુ નેપાલ સિંઘના એકાઉન્ટમાં જમા થયા નહોતા. નેપાલ સિંઘે કસ્ટમર કેરમાં કોલ કરી આ બાબતે…

કેળવણીકાર, સ્વાતંત્ર્યવીર અને પત્રકાર મોહમ્મદ અલી જૌહરનો ૧૪૩મો જન્મદિવસ

આઝાદીનો અમૃત મહોત્સવ                      ** ** ** અમદાવાદ: ભારત દેશને આઝાદ કરાવવા અનેક લોકોએ પોતાની ક્ષમતા પ્રમાણે યોગદાન આપ્યું. કેટલાકને નામ અને પ્રસિધ્ધિ મળ્યા તો કેટલાક ગુમનામીના અંધારામાં જતા રહ્યા. જોકે એમણે કરેલી સ્વાતંત્રલક્ષી કામગીરીની નોંધ ઇતિહાસમાં તો લેવાઇ જ  છે….

પતિ પોર્ન વિડીયો જાેઈ પત્નીને સેક્સની માંગ કરતો, ના પાડતા મારઝૂડ કરતો

અમદાવાદ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતાં પરિવારમાં બેકાર બનેલો પતિ ઘરમાં બેસી આખો દિવસ પોર્ન વીડિયો જાેતો હતો અને બાળકોને ઘરની બહાર મોકલીને પત્નીને તેની સાથે સતત સેક્સ કરવા કહેતો હતો. પતિની આવી વિકૃત માનસિકતાથી કંટાળી અને પતિને છોડી દેવા સુધી…

અમદાવાદ

બ્રેઇનડેડ લવજીભાઇ ડાભી મૃત્યુ બાદ પણ અમર થઇ ગયા ! સિવિલ હોસ્પિટલમાં ૨૧મું અંગદાન

અમદાવાદ, લવજીભાઇની બે કિડની અને એક લીવર મળતા જરૂરિયાતમંદ દર્દીના જીવનમાં સુખનો સુરજ ઉગ્યો … લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃકતા વધતા અંગદાનની પ્રવૃતિ વેગવંતી બની છે : સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી મૃત્યુ બાદ પણ જીવંત રહેવું હોય કે અમર થવું…

અમદાવાદ

ધો. ૧થી ૫ના વર્ગો ફરી ઓનલાઈન શરૂ કરવા વાલીમંડળની માંગ

અમદાવાદ, શાળા સંચાલકો અને સરકાર બાળકોને શાળાએ મોકલતા પુર્વે વાલીઓ પાસેથી સંમતિપત્ર પણ લઇ લીધું છે. તેથી જાે બાળકોને કોરોના થાય તો તે જવાબદારી વાલીની છે અને શાળા અને સરકારે તો આ મુદ્દે પોતાના હાથ અધ્ધર કરી દીધા છે. તેથી…

અમદાવાદ

અહમદાબાદ સુન્ની મુસ્લીમ વકફ કમીટી દ્વારા “વકફ ગાઇડ” પુસ્તિકાનું વિમોચન અને કોરોના વોરિયર્સનું સન્માન સમારંભ યોજાયું

(અબરાર એહમદ અલ્વી) અમદાવાદ, તા.5 40 જેટલા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું શહેરના GPO પાસે આવેલ અહમદાબાદ સુન્ની મુસ્લીમ વકફ કમીટી દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અહમદાબાદ સુન્ની મુસ્લીમ વકફ કમીટીના અગ્રણીઓની ઉપસ્થિતીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં “વકફ ગાઇડ”…

અમદાવાદ

શંકાની દ્રષ્ટીએ અમદાવાદમાં પતિએ પત્નીનું સાડીથી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી

અમદાવાદ, અમદાવાદમાં પતિ પત્ની વચ્ચેના ઝગડા ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવા કિસ્સાઓ વધુ પ્રમાણમાં બની રહ્યાં છે. પતિ પત્ની વચ્ચેની નાની નાની બાબતો મોટું સ્વરૂપ ધારણ કરીને પોલીસ સ્ટેશન સુધી પહોંચી રહી છે. શહેરમાં વટવા વિસ્તારમાં લવ મેરેજ કરીને ત્રણ…

અમદાવાદ

અમદાવાદમાંથી પકડાયો સાઈકલ ચોર, ૩૩ સાયકલ ચોરીને ભર્યું હતું ગોડાઉન

અમદાવાદ, દિવસે ને દિવસે અમદાવાદ શહેરમાં હવે સાઈકલ ચોરીની ઘટનાઓમાં વધારો નોધાયો હતો જેને ધ્યાનમાં લઇ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરતા આરોપી સુધી પોહ્‌ચવામાં સફળતા મળી હતી. સીસીટીવીના ફૂટેજના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી અને તેણે કરેલું કારસ્તાન જાેઈને…

ડીજીટલ પેમેન્ટના ખોટા મેસેજ બતાવી ઠગાઈ કરતી ટોળકી અમદાવાદમાં સક્રિય

અમદાવાદ, ભારત ડીજીટલ પેમેન્ટ કરવામાં આગળ આવી રહ્યું છે પરંતુ અમુક બોગસ લોકોના કારણે ડીજીટલ પેમેન્ટ પર ભરોસો કરવો અશક્ય બનતો જઇ રહ્યો છે. કારણ કે રોજબરોજ ઠગાઈ કરવાના નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેવો જ એક બનાવ અમદાવાદનો…

અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટીમાં વિધાર્થીઓને પરીક્ષા આપવા માટે સેન્ટર શોધવામાં નહિ પણ હોસ્ટેલ બંધ હોવાથી ઘર શોધવા ફરવું પડે છે

અમદાવાદ, કોરોના બાદ ફરીથી શિક્ષણ કાર્ય ચાલુ થતા ગુજરાત યુનિવર્સીટીમાં હાલ પરીક્ષાઓ ચાલુ થઈ છે. પરંતુ વિધાર્થીઓને પરીક્ષા આપવા આવતા હલાકી ભોગવવી પડે છે અને વાંચવામાં સમય ફાળવ્યા કરતા ઘર શોધવા માટે સમય આપવો પડે છે. પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ…