કારંજ પોલીસ સ્ટેશન અને સંજરી એક્સપ્રેસ સાપ્તાહિકના તંત્રી દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું
અમદાવાદ,તા.03 શહેરના ત્રણ દરવાજા, ભદ્ર પ્લાઝા વિસ્તારમાં ખરીદી કરવા માટે આવતા લોકોને કારંજ પોલીસ સ્ટેશન અને સંજરી એક્સપ્રેસ અખબાર દ્વારા મફત માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કારંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.લાલીવાલા અને સર્વેલન્સ સ્કોડના PSI યુ.એફ. રાઉલ,…
અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં “મુસ્કાન જનરલ હોસ્પિટલ” શરૂ કરવામાં આવી
(અબરાર એહમદ અલ્વી) અમદાવાદ,તા.2 કોરાનાના વધી રહેલા કેસો વચ્ચે અમદાવાદના સરખેજ ખાતે ફતેહવાડી વિસ્તારમાં બીમાર લોકોના ચહેરા પર મુસ્કાન લાવવાના પ્રયાસ સાથે “મુસ્કાન જનરલ હોસ્પિટલ” શરૂ કરવામાં આવી છે. સરખેજ વિસ્તારમાં હુબ્લી કોમ્પલેક્સમાં શમા સ્કૂલ ફતેહવાડી ખાતે મુસ્કાન જનરલ હોસ્પિટલ…
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રાજ્યના સૌથી મોટા પતંગનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
અમદાવાદ,તા.31 શહેરના જમાલપુર ખાતે આજ રોજ તારીખ 31/12/2021 શુક્રવારે રાજ્યની સૌથી મોટી “Happy New year 2022″ની થીમ વાળા પતંગનું ઉદ્દઘાટન (B.S KITE🪁) લતીફ ભાઇ રંગરેજની દુકાન ઉપર જમાલપુર ખાતે સાબીર કાબલીવાલા (AIMIM ગુજરાત પ્રદેશ પ્રમુખ) દ્વારા કરવામાં આવ્યું હતું. આ…
દાણાપીઠ ફાયર સ્ટેશન અને મલ્ટીલેવલ પાર્કિંગનું કામ ફરી અટક્યું
ભાવવધારો માંગતા કોન્ટ્રાક્ટ કેન્સલ કરાયો અમદાવાદ, વર્ષ ૨૦૧૯માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠની બાજુમાં આવેલા દાણાપીઠ ફાયર સ્ટેશનને તોડી અને નવું ફાયર સ્ટેશન, મલ્ટીલેવલ પાર્કિંગ અને ફાયર વિભાગના સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં કન્સલ્ટન્ટની…
By By 2021 : વર્ષ 2021માં કુદરતી આફતો કહેર બનીને ત્રાટકી
(અબરાર એહમદ અલ્વી) 2021નો વર્ષ આપણી વચ્ચેથી વિદાય લઇ રહ્યો છે. 2021માં એકન્દરે તમામ લોકોએ કોરોનાની બીજી લેહરને કારણે મુશ્કેલીઓનો સામનો કર્યો છે. કોરોના સીવાય પણ સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં પણ કુદરતી આફતોના કારણે લોકોને જીવ ગુમાવાવનો વારો આવ્યો…
ગુજરાતી એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીને બિરદાવતો કાર્યક્રમ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૨
“મેન્ટર એન્ડ મેસ્કોટ ઇન્ડિયન ફિલ્મ ફેડરેશન” આયોજિત ગુજરાતી એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીને બિરદાવતો કાર્યક્રમ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૨ અમદાવાદ, છેલ્લા થોડા વર્ષોમાં આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ જ નહીં, શોર્ટ ફિલ્મ, ટેલિવિઝન, ઓટીટી પ્લેટફોર્મ હોય કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી (આલ્બમ), મનોરંજનના દરેક ક્ષેત્રમાં રાષ્ટ્રીય…
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સમિતિ” દ્વારા કરવામાં આવી
અમદાવાદ, શહેરના અજીત મીલ પાસે આવેલ સીટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ૧૦ ડિસેમ્બરની ઉજવણી “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સમિતિ” દ્વારા કરવામાં આવી હતી. જેમાં સંસ્થા દ્વારા સંસ્થાના ગુજરાત પ્રદેશનાં ચેરમેન તરીકે શફીકભાઈ ઘાંચી સોપારીવાળાની વરણી કરવામાં આવી હતી…
GCPL લાવી રહ્યું છે ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં સૌપ્રથમ સેલિબ્રિટી પ્રીમિયર લીગ.
અમદાવાદ:12 “ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગ” આ નામ સાંભળીને તમને એવું નથી લાગી રહયુને કે આ કોઈ ક્રિકેટ મેચ છે? તો તેનો જવાબ છે ના.. આ ગુજરાતની સૌપ્રથમ એક એવી ઇવેન્ટ છે જેમાં ગુજરાતી કલાકારોને એક મંચ પર લાવી અને ગુજરાતના…
૨ વર્ષની બાળકી LED બલ્બ ગળી ગઇ : સિવિલ હોસ્પિટલના તબીબોએ ભારે જહેમત ઉપાડી સર્જરી દ્વારા બલ્બ દૂર કર્યો
૨ વર્ષની બાળકી LED બલ્બ ગળી ગઇ : બલ્બના ઇલેકટ્રોડ્સ શ્વાસનળી અને ફેફસા વચ્ચે ફસાઇ ગયા …………………….બે બાળકોની શ્વાસનળીમાં ફસાયેલા બાહ્ય પદાર્થ કાઢવામાં આવ્યા…………………બાળકોને સંવેદનશીલ પદાર્થોથી દૂર રાખવા સિવિલ સુપ્રીટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીનો અનુરોધ………………….. અમદાવાદ,…
રાયખડ દરવાજો રિસ્ટોરેશન બાદ પ્રજા માટે ખુલ્લો મુકાતા રિવરફ્રન્ટ તરફ જવા વાહનચાલકોને રાહત
અમદાવાદ, તા.12 અમદાવાદ શહેરના રાયખડ વિસ્તારમાં સાબરમતી રિવરફ્રન્ટ પર જવાના રસ્તા પર આવેલ રાયખડ દરવાજો પ્રજાના અવર-જવર માટે ખુલ્લા મુકવામાં આવતા રાહતની લાગણી ફેલાઈ ગઇ છે. આ દરવાજો કાળની થપાટ અને ભૂકંપને કારણે ખુબ જ જર્જરીત થઇ ગયો હતો. જેને…