ગુજરાતનાં શહેરોમાં હાડ થિજવતી ઠંડી
(અબરાર એહમદ અલ્વી) અમદાવાદ,તા.૧૩ ગુજરાતમાં હાડ થિજવતી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે આગામી સમયમાં હજુ પણ ઠંડીનો પારો ગગડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે બે દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતભરમાં હજુ પણ ઠંડીનું જોર વધી…
દ્વિચક્રી વાહનચાલકોને ઘાતક દોરીથી બચાવવા સામાજિક કાર્યકર દ્વારા યુ-ગાર્ડનું મફતમાં વિતરણ
અમદાવાદ, ઉત્તરાયણના પર્વ દરમિયાન ચાઈનીઝ સહિતની ઘાતક દોરીઓથી દર વર્ષે અનેક પશુ પક્ષીઓ અને માનવીઓના જીવ જતા હોય છે. ખાસ કરીને રસ્તા પર દ્વિચક્રી વાહન લઈને પસાર થતા વાહનચાલકો માટે આ દોરીઓ દર વર્ષે હજાર લોકોને ઘાયલ કરે છે, અથવા…
ઉત્તરાયણ અને પતંગ સાથે સંકળાયેલો રસપ્રદ ઇતિહાસ
(અબરાર એહમદ અલ્વી) અમદાવાદ, 14 અને 15 જાન્યુઆરીએ આ ઉત્સાહ અને જુસ્સો આપણને ધાબા પર જોવા મળશે. બાળકો હોય, યુવાનો હોય કે વૃદ્ધો હોય સૌ કોઈ ભેગા મળીને આનંદ અને ઉલ્લાસથી જો કોઈ ઉત્સવ ઊજવાતો હોય તો તે ઉત્સવ ઉત્તરાયણનો…
એએમસીની શાળાના ધો.૬થી ૮ના બાળકોને સ્માર્ટફોન અપાશે
૫૦૦૦ બાળકોને ભણવા માટે સ્માર્ટફોન અપાશે અમદાવાદ,તા.૧૦ ધોરણ ૬ થી ૮ના અંદાજે ૫ હજાર જેટલા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મળી રહે તેના માટે સ્માર્ટફોન આપવામાં આવશે અને સર્વે કરી અને બાકીના જે વિદ્યાર્થીઓ પાસે ફોન નથી તેઓને સ્માર્ટફોન આપવા અને નીતિ…
અમદાવાદ પોલીસ દ્વારા રાત્રિ કરફ્યુનો કડક અમલ
કરફ્યુ દરમ્યાન જાહેરમાં નીકળનારાની પૂછપરછ અમદાવાદ,તા.૧૦ ગુજરાત સરકારે કોરોનાના વધતા કેસોને અટકાવવા માટે રાત્રી કરફ્યૂનો સમય રાત્રે ૧૦થી સવારના ૬ વાગ્યા સુધી કરી દીધો છે. સમગ્ર રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. જેથી અમદાવાદમાં રાત્રી કરફ્યૂનો કડક અમલ થાય…
બ્રેઇનડેડ ગિરિશચંદ્રએ જીવનની અંતિમ ક્ષણોમાં “ચિઠ્ઠી” લખીને અંગદાનની અંતિમ ઇચ્છા દર્શાવી
ચિઠ્ઠીથી સંજીવન: અંગદાન દેવશક્તિને ઉજાગર કરે છે : મેહુલભાઇ જોષી (અંગદાતાના પુત્ર)લુણાવાડાના બ્રેઇનડેડ ગિરિશચંદ્રના અંગદાનથી મળેલા લીવરથી પીડિતનું જીવન બદલાયુઅંગદાતાઓના દાનની સુવાસ સમાજમાં ફેલાઇ રહી છે : સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી અમદાવાદ, ચાર વર્ષથી કિડનીની ગંભીર બિમારીથી પીડાઇ રહેલા…
ઉત્તરાયણ નજીક આવતા અમદાવાદમાં અવનવા પતંગોનું આગમન
અમદાવાદ,તા.9 બાળકોથી લઇને મોટી વયના લોકોનો અતિપ્રિય એવો ઉત્તરાયણ તહેવાર હવે ગણતરીના દિવસોમાં આવી જશે. ઉત્તરાયણમાં દર વર્ષે નવી ડિઝાઇન સાથે તૈયાર થયેલી પતંગ બજારમાં જોવા મળે છે. પતંગ રસિકો માટે નવી જ રીતે તૈયાર થયેલી પતંગથી વધુ લોકો આકર્ષાય…
૯ જાન્યુઆરીથી વાતાવરણ સૂકુ થતાં કાતિલ ઠંડી શરૂ થશે
અમદાવાદ,તા.૦૮ રાજ્યમાં ૯થી ૧૩ જાન્યુઆરી દરમિયાન ઠંડીનો દોર રહેશે. ત્યાર બાદ ૧૬થી ૧૮ જાન્યુઆરી સુધી ફરીવાર વાતાવરણમાં પલટો આવશે. માવઠાને પગલે ખેડૂતોને માથે વધુ મુશ્કેલીઓ આવશે. માવઠાથી મકાઈ, રજકો, જીરૂં, ધાણા, ઘઉં, મેથી જેવા રવિ પાકને ભારે નુકસાન થવાની ભિતી…
લો કર લો વાત..અમદાવાદના નિકોલમાં મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં કુતરાનો જન્મદિવસ ઉજવ્યો
(અબરાર એહમદ અલ્વી) અમદવાદ, અમદાવાદના નિકોલમાં મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં પાલતુ શ્વાનનો જન્મ દિવસ ઉજવાયો હતો. જેમાં પોતાના સગા સંબંધી મિત્રોને ભેગા કરી મોઢા પર માસ્ક ન પેહરી જરૂરી અંતર ન જાળવી અન્ય વ્યક્તિઓના જીવનને જોખમમાં મૂકી કેક કાપી રાસ…
હઝરત શાહઆલમ (ર.અ.) દરગાહમાં લાડુનું વિતરણ
(અબરાર એહમદ અલ્વી) અમદાવાદ, ચાંદ દેખાતાની સાથે જ ૫૬૩મા ઉર્ષનો પ્રારંભ ગુજરાતના મહાન સૂફીસંત હઝરત સૈયદ સિરાજુદ્દીન શાહેઆલમ (ર.અ.)નો ઉર્ષ મુબારક ૫૬૩ વર્ષથી ઘણી ધામધૂમથી ઉજવવામાં આવે છે, વીસ દિવસ સુધી ઉજવાતા આ ઉર્સમાં દુનિયા ભરથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ હઝરત…