ગુજરાત હાઇકોર્ટનો આદેશ : રખિયાલ મચ્છી માર્કેટથી લીમડા ચોક સુધીના મકાનોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા હુકમ
(અબરાર એહમદ અલ્વી) અમદાવાદ,તા.28 AIMIM ગુજરાતના જનરલ સેક્રેટરી અને અમદાવાદ શહેરના ચીફ એડવોકેટ શમશાદ પઠાણ વતી દાખલ કરાયેલ પીઆઈએલમાં ગુજરાત હાઈકોર્ટે બાપુનગર જનરલ હોસ્પિટલથી રખિયાલ મચ્છી માર્કેટ સુધીના વિસ્તારના લોકોને મકાનો આપવાનો આદેશ આપ્યો હતો. AIMIM ગુજરાતના સદર જનાબ સાબીર…
“ABC ટ્રસ્ટ” દ્વારા સમાજ સેવકોનું જાહેર અભિવાદન
અમદાવાદ, તા.૨૬ અમદાવાદમાં વર્ષોથી સમાજસેવા અને સમાજ સેવકો સાથે સંકળાયેલું “ABC ટ્રસ્ટ” દ્વારા ૭૩માં ગણતંત્ર દિવસ નિમિત્તે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આજના રાષ્ટ્રીય પાવન પર્વના અવસરે અમદાવાદના પ્રીન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડીયા તથા વિવિધ સમાજસેવી ટ્રસ્ટોનાં સેવાભાવી…
રિપબ્લિક હાઇસ્કુલ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી
અમદાવાદ,તા.26 શહેરની લાલ દરવાજા વિસ્તારમાં આવેલી રિપબ્લિક હાઇસ્કુલમાં 26 જાન્યુઆરીના રોજ ૭3માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં ધ્વજવંદનનું કાર્યક્રમ યોજાયું હતું જેમાં શહેઝાદઅહેમદ બુખારીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, તેમજ આ પ્રસંગે જાણીતા સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી…
રાજસ્થાનની યુવતીને અમદાવાદી યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો
અમદાવાદ, મૂળ રાજસ્થાનની રહેવાસી છે અને તેને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો જેથી તે ભાગી ને અમદાવાદ આવી ગઈ હતી અહીંયાં તેના પ્રેમી અને પરિવાર સાથે રહેતી હતી ત્રણ મહિના વિત્યા બાદ પ્રેમીને લગ્ન કરવાનું કહેતા પછી કરીશું…
હજરત શાહેઆલમ (રહે.)ના 563માં ઊસૅ નિમિત્તે ચાદર પેશ કરવામાં આવી
અમદાવાદ, હજરત પીર મોહંમદ શિરાજુદિન શાહેઆલમ (રહે)ના 563માં ઊસૅ મુબારક નિમિત્તે સામાજીક કાર્યકર બુરહાનુદીન કાદરીની આગેવાનીમાં દરગાહ ખાતે ચાદર પેશ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાહેઆલમ રોઝા ટ્રસ્ટના ટ્રસ્ટી સૈયદ મુનાફ એહમદ નાઝીર હુસેન બુખારી તથા ટ્રસ્ટી ઝુલ્ફીકાર અલી ફઝલે…
AMCમાં સ્વચ્છતાના નામે કરોડોનો ભ્રષ્ટાચારના પોસ્ટરો લાગ્યા
અમદાવાદ મેયર અને કમિશ્નર ઓફિસની બહાર પોસ્ટરો અમદાવાદ,તા.૨૧ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે સ્વચ્છતાને લઇ મેયર અને કમિશનર ઓફિસ બહાર હલ્લાબોલ કર્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના બીજા માળે કમિશનર અને ત્રીજા માળે મેયર, ડેપ્યુટી મેયરની ઓફિસ બહાર શહેરમાં ગંદકી અંગેના…
ABC ટ્રસ્ટના સંચાલક ડો. જી.એ. શેખ (ડો. મૂન્ના ભાઇ શેખ)નું “24 FNL News” તરફથી થયુ સન્માન
અમદાવાદ, શહેરના જુહાપુરા મૂસકાન હોસ્પિટલ ખાતે શનીવારના રોજ “24 FNL News” તરફથી ABC ટ્રસ્ટના સંચાલક ડો. જી.એ. શેખ (ડો. મૂન્ના ભાઇ શેખ)નું સન્માન કરવામા આવ્યુ હતુ અને ડો. મૂન્ના ભાઇને “24 FNL News” મા ડોક્ટર એડવાઇઝરી કમીટીના સદસ્ય નિયૂક્ત કરવામા…
અમદાવાદીઓની ઉત્તરાયણની મોજ, પક્ષીઓ ઈજાગ્રસ્ત
ઉત્તરાયણે શહેરમાં બે દિવસમાં ૧૦૦૦થી વધુ પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા અમદાવાદ, છેલ્લાં ઘણા સમયથી “સંત શિરોમણી રોહિદાસ જીવદયા ટ્રસ્ટ” (બદરખા પાંજરાપોળ) દ્વારા કોટ વિસ્તારમાં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જીવદયા પ્રેમી મહેબૂબભાઈ કેરૂવાલાનું કહેવું છે કે ઉત્તરાયણના…
અમદાવાદમાં સૌથી વધુ દોરી વાગવાથી લોકોને ઈજા પહોંચી
અમદાવાદ, તા.૧૫ ઉત્તરાયણના તહેવાર દરમિયાન દોરીના કારણે ગળામાં ઇજા અને અકસ્માતના બનાવો બનતાં હોય છે. સાંજ સુધીમાં રાજ્યમાં દોરીના કારણે ઇજાના ૨૪૮ જેટલા બનાવો બની ચૂક્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૭૪ લોકો દોરીથી ઈજાગ્રસ્ત થયા છે. જેમાં સિંગરવા નજીક…
વિજય કો. ઓપરેટિવ બેંકમાં થયેલી 9.75 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો બે આરોપીઓની ધરપકડ
(અબરાર એહમદ અલ્વી) અમદાવાદ, પ્રેમિકાના મોજશોખ અને કસીનોના જુગારના શોખને કારણે બેંકમાંથી 9 લાખની ચોરી હવે ઉત્તરાયણ જેલમાં અમદાવાદના કાલુપુરમાં આવેલી વિજય કો. ઓપરેટિવ બેંકમાં થયેલી 9.75 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પ્રેમિકાના મોજશોખ અને કસીનોના જુગાર રમવા માટે બેન્કના…