“શ્રી સંત શિરોમણી રોહીદાસ જીવદયા ટ્રસ્ટ” દ્રારા વિસલપુલ ગામ ખાતે એનિમલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાયું
(અબરાર એહમદ અલવી) અમદાવાદ, તા.૨૫ જીવ કોઈનો પણ હોય તે ખુબજ મહત્વનો હોય છે તે પ્રાણીનો હોય કે મનુષ્યનો બસ આજ ભાવના સાથે “શ્રી સંત શિરોમણી રોહીદાસ જીવદયા ટ્રસ્ટ” દ્રારા વિસલપુલ ગામ ખાતે બીમાર પશુ પક્ષી માટે પોણા સાથ લાખ…
અમદાવાદમાં ભાભીએ દિયરને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
માતાને બચાવવા જતા દિયરને ભાભીએ ધમકી આપી અમદાવાદ,શહેરના સોલામાં રહેતા વૃદ્ધાને તેમનો મોટો દીકરો અને વહુ ઝગડો કરીને બોલાચાલી કરતા હતા અને મારામારી પણ કરતા હતા. આ ઉપરાંત વૃદ્ધાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જ્યારે વૃદ્ધાના નાના દીકરા…
હેલ્મેટ વિના ફરનારા વાહનચાલકોને કાયદાનું પાલન કરાવો : ચીફ જસ્ટિસ
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રસ્તા પર હેલ્મેટ વિના ફરતા લોકોની ગંભીર નોંધ લીધી અમદાવાદ,અમદાવાદ સહિત રાજ્યમાં હેલ્મેટ પહેરવાના નિયમનો કડકાઈથી અમલ કરવાના સંકેત મળી રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ચાલી રહેલ કન્ટેમ્પટ ઓફ કોર્ટની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે રાજ્ય સરકારને…
પ્રજાની મુશ્કેલીઓ ધ્યાને લઈ ‘રાઈટ ટુ હેલ્થ’ બનાવવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની માંગણી
અમદાવાદ,તા.૨૩ SVPને વેગ આપવા વીએસ હોસ્પિટલ બંધ કરી, પરંતુ એસવીપી હોસ્પિટલ જ મરણપથારીએ : ગ્યાસુદ્દીન શેખ એસવીપી હોસ્પિટલમાં સ્ટાફની સંખ્યા પાંચ હજારથી વધુ પરંતુ દર્દીઓની સંખ્યા ૧૦૦થી વધતી નથી રાજ્યના તમામ જિલ્લામાં સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ભરતી કરો. સરકારી હોસ્પિટલમાં મશીન…
પ્રજાની મુશ્કેલીઓ ધ્યાને લઈ ‘રાઈટ ટુ હેલ્થ’ બનાવવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની માંગણી
અમદાવાદ,તા.૨૩ SVPને વેગ આપવા વીએસ હોસ્પિટલ બંધ કરી, પરંતુ એસવીપી હોસ્પિટલ જ મરણપથારીએ : ગ્યાસુદ્દીન શેખ એસવીપી હોસ્પિટલમાં સ્ટાફની સંખ્યા પાંચ હજારથી વધુ પરંતુ દર્દીઓની સંખ્યા ૧૦૦થી વધતી નથી રાજ્યના તમામ જિલ્લામાં સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ભરતી કરો. સરકારી હોસ્પિટલમાં મશીન…
ગરમીની સીઝનમાં સવારમાં વાદળછાયું વાતાવરણ, બપોરે ગરમી સવારે ઠંડક
ખાસ કરીને સૌરાષ્ટ્રના સમુદ્રી ભાગોમાં આ પલટો આવ્યો છે ત્યારે તેની અસર અમદાવાદમાં પણ વહેલી સવારમાં જોવા મળી રહી છે. અમદાવાદ,23 25થી 27 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કોઈ ભાગમાં વરસાદી હળવા ઝાપટા પણ પડી શકે…
ઇન્ડસ યુનિવર્સિટી ખાતે સાઇબર સેફટી અવેરનેસનો કાર્યક્રમ યોજાયો
અમદાવાદ, “કોરોનાના સમય દરમિયાન સૌથી વધુ સાઇબર ક્રાઇમના કેસ નોંધાયા જેમાં નાણાકીય ફ્રોડ અને જાતીય સતામણીના કિસ્સાઓ સૌથી વધારે હતા” : એક્સપર્ટ શહેરની ઇન્ડસ યુનિવર્સિટી ખાતે, અમદાવાદ ગ્લોબલ શેપર્સ, અમેરિકન કોર્નર અને ઇન્ડસ યુનિવર્સિટી વુમન ડેવલપમેન્ટ સેલના સંયુક્ત ઉપક્રમે 100થી…
“ધ ગુજરાત સ્ટેટ બેકર્સ ફેડરેશન” દ્વારા બેકરીઓના માલિકોની બેઠક યોજવામાં આવી
(લતીફ અન્સારી) “ધ ગુજરાત સ્ટેટ બેકર્સ ફેડરેશન” દ્વારા અમદાવાદ તથા ગુજરાતના બેકરીઓના માલિકોની બેઠક યોજવામાં આવી અમદાવાદ, શહેરના રખિયાલ ખાતે તા.૧૧ માર્ચના રોજ “ધ ગુજરાત સ્ટેટ બેકર્સ ફેડરેશન” તરફથી અમદાવાદ તથા સમગ્ર ગુજરાતના જુદા-જુદા બેકરી પ્રોડક્ટના વેપારીઓની મુલાકાતનું આયોજન કરવામાં…
વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સર તપાસ અને સારવાર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ
અમદાવાદ, હાલના કોવીડના કપરા સમયમાં પણ કેન્સરનું રોગોનું સમયસર નિદાન થાય તેમજ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી વિશ્વ કેન્સર દિવસ નિમિતે જીસીએસ હોસ્પિટલ દ્વારા 5 ફેબ્રુઆરી સુધી નિ:શુલ્ક કેન્સર કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મોઢા-ગળાના કેન્સર,…
હજરત પીર મહમુદ શાહ બુખારી સાહેબની મેદની મોકુફ
અમદાવાદ, કોરોના મહામારીના કારણે ચાલુ વર્સે મેદની મોકુફ રાખેલ છે : અમદાવાદ મુસ્લિમ બાવરચી જમાત અમદાવાદ મુસ્લિમ બાવરચી જમાતના પ્રમુખ તથા ટ્રસ્ટીઓએ હજરત પીર મહમુદ શાહ બુખારી સાહેબના મુરાદમંદ અને શ્રદ્ધાળુઓને એક અખબારી યાદીમાં જણાવે છે કે, હાલની કોરોના મહામારીના…