Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સમક્ષ રજૂઆત કરતા ધારાસભ્યો ગ્‍યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા

રાજ્‍યમાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાય અને સૌહાર્દ-શાંતિ-સદ્‌ભાવનાનું વાતાવરણ બની રહે તે માટે રાજ્‍ય સરકાર અને તંત્રને યોગ્‍ય નિર્દેશ કરવા રજૂઆત અમદાવાદ,તા.૨૦ શહેરના દરિયાપુર તથા જમાલપુર-ખાડિયાના ધારાસભ્યો ગ્‍યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સમક્ષ રજૂઆત કરી છે…

અમદાવાદ

પશ્ચિમ અમદાવાદના વિકાસની ઢબે પૂર્વ અમદાવાદ અને ખાસ કરીને કોટ વિસ્તારનો સમાંતર વિકાસ કરવામાં આવે : ધારાસભ્ય

શાહપુર વોર્ડના દૂધેશ્વર વિસ્તારની ડ્રેનેજ, પાણી તથા રોડ રસ્તાની સમસ્યાઓનું નિરાકરણ કરો : ધારાસભ્ય અમદાવાદ,તા.૧૯ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દૂધેશ્વર વિસ્તારને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવાનું કામ છેલ્લા ૨૫ વર્ષથી સત્તામાં રહેલ ભાજપના શાસકો દ્વારા કરવામાં…

સંવિધાન બચાવો…રાષ્ટ્રવ્યાપી આંદોલન કરવા ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ કરી વિનંતી

સંવિધાન બચાવો…..  રાષ્ટ્રવ્યાપી આંદોલન નવી દિલ્હી, રાજઘાટ ગાંધી સમાધિ સ્થળથી ગાંધી અન્શનની શરૂઆત કરવા વિનંતી અમદાવાદ,તા.૧૮ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા જણાવે છે કે, શ્રીમતી સોનિયા ગાંધી સહિત ૧૩ મુખ્ય વિપક્ષના નેતાઓએ દેશના વિવિધ રાજ્યોમાં નફરત અને દ્વેષભાવની ભાષાના…

અમદાવાદ

અબોલ જીવોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી મળી રહે તે હેતુથી “ઉમંગ સેવા ટ્રસ્ટ” દ્વારા મફત પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું

અમદાવાદ, શહેરના કૃષ્ણાપાર્ક સોસાયટી, જશોદાનગર પાસે “ઉમંગ સેવા ટ્રસ્ટ” દ્વારા અબોલ જીવોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી મળી રહે તે હેતુથી મફત પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રોગ્રામમાં “ઉમંગ સેવા ટ્રસ્ટ”ના ટ્રસ્ટી ભરતભાઈ જૈન, તેમજ મિત્રો મનોજભાઈ જૈન, પ્રવીણભાઈ જૈન…

અમદાવાદ ગુજરાત

મોરબીની ફેક્ટરીમાંથી ૧૪ બાળ શ્રમિકોને મુક્ત કરાવાયા

મોરબી, મોરબીના ઉંચી માંડલ નજીક આવેલી રામેસ્ટ સિરામીક ફેક્ટરીમાં બાળ શ્રમિકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાની બાતમી અમદાવાદની “બચપન બચાવો” અભિયાન સંસ્થા અને મોરબી ચાઈલ્ડ લાઈનની ટીમને મળી હતી. સંસ્થા અને ચાઈલ્ડ લાઈનની ટીમે પોલીસને સાથે રાખી દરોડા પાડતાં ફેક્ટરીમાં…

ગોમતીપુરમાં પૈસાની લેતીદેતીમાં તીક્ષ્ણ હથિયારોથી આમને-સામને હુમલો

૧૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા અમદાવાદ,તા.૧૧ ગોમતીપુરની મણિયારની ચાલીમાં મહેમુદ સંધી તેમ જ તાહીરઅલી શેખ પરિવાર સાથે રહે છે. આ બન્નેએ એકબીજા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, મહેમુદભાઇ વીશી ચલાવે છે, જેમાં તાહીરઅલીએ ૪ વીશી રાખી હતી. જેમાંથી ૩ વીશી…

રાજ્યમાં ફરી બે દિવસની ગરમીના કારણે યલ્લો એલર્ટ, 40થી 42 ડીગ્રી તાપમાન નોંધાયું

હીટ એક્સન પ્લાન અંતર્ગત આગામી બે દિવસ બાદ વાતાવરણમાં સમુદ્રી પવનો ફૂંકાઈ શકે છે. સૂકા પવનોના કારણે ગરમીનો પારો મોટાભાગના શહેરોમાં 40 ડીગ્રીથી વધુ પહોંચ્યો હતો. અમદાવાદ, રાજ્યમાં ફરી ગરમીના કારણે યલ્લો એલર્ટ અમદાવાદ સહીતના વિસ્તારોમાં આપવામાં આવ્યું છે. સિઝનની…

આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો, અમદાવાદમાં પેટ્રોલના ભાવ 103ની પાર

અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 103.48 રૂપિયા અને ડીઝલની કિંમત  97.78 રૂપિયા થઇ ગઇ છે. અમદાવાદ, ભારતમાં 5 એપ્રિલ 2022માં ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે ફરી પેટ્રોલ અને ડીઝલ બન્નેમાં એક લીટર પર 80 પૈસા મોંઘુ થયુ…

અમદાવાદ

આર્ટિસ્ટ અનુજ મુદલિયાર હવે ગુજરાતમાં સૌ પ્રથમવાર આપણા દેશની દરેક રાજ્યની અલગ અલગ સંસ્કૃતિ વિશેના ફેસ્ટિવલમાં વપરાતા પહેરવેશ સાથે ફેશન શો લઈને આવી રહ્યા છે

અમદાવાદ, અમદાવાદના મહાન આર્ટિસ્ટ શ્રી અનુજ મુદલિયાર દર વર્ષે જેમ નવી નવી પાઘડીઓ લાવે છે. તેવી રીતે હવે ગુજરાતમાં સૌ પ્રથમવાર આપણા દેશની દરેક રાજ્યની અલગ અલગ સંસ્કૃતિ વિશેના ફેસ્ટિવલમાં વપરાતા પહેરવેશ સાથે ફેશન શો લઈને આવી રહ્યા છે. આપણા…

અમદાવાદ

અમદાવાદમાં આ સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ, તાપમાનનો પારો 42.3 ડીગ્રી પહોંચ્યો

ગુજરાતમાં ગરમીનું પ્રચંડ મોજુ ફરી ફરીવળ્યું છે. આગામી 2 દિવસ વધુ ગરમીની આગાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં 24 કલાકમાં 1.5 ડીગ્રી ગરમી વધી છે. અમદાવાદ, ઓલ રેડી આ વખતે વહેલી ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા છે ત્યા અમદાવાદમાં…