અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા મોટર કારમાં GJ01-WG અને મોટર સાયકલમાં GJ01-VWની નવી સીરીઝમાં ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરુ થશે
૧૭ થી ૧૯ મે ૨૦૨૨ સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા. ૨૦ અને ૨૧ મે ૨૦૨૨ ના રોજ ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે અમદાવાદ,તા.૦૪ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન…
આવતી કાલે “ઈદ” અને “પરશુરામ જયંતી” નિમિત્તે અમદાવાદ પોલીસ એલર્ટ
ઉશ્કેરણીજનક પોસ્ટરો લગાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવતી કાલે ઈદ અને પરશુરામ જયંતી અમદાવાદ, આવતી કાલે ઈદ છે ત્યારે ઈદની ઉજવણીને ધ્યાનમાં રાખી તેમજ પરશુરામ જયંતિને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસ એલર્ટ બની છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને કે…
અમદાવાદમાં 5 દિવસ યલ્લો એલર્ટ, રાજ્યના નાગરીકોને ગરમીથી હાલ કોઈ રાહત નહીં, કંડલામાં હીટ વેવની આગાહી
અમદાવાદ, અગન ગોળાની જેમ વહેતા સૂકા પવનોના કારણે એક વીકથી ગરમીનો પ્રકોપ વધુ જોવા મળી રહયો છે. ગરમીના કારણે લોકોએ બપોરના સમયે બહાર નિકળવાનું જ બંધ કરી દીધું છે. કંડલામાં ગરમીના કારણે હીટ વેવની અસર જોવા મળી રહી છે ગરમીના…
અમદાવાદમાં પૂર્વઝોનના લોકમાનસનો બદલાવ તથા નાગરિકોના બિહેવીયર ચેન્જની અનોખી પહેલ
પૂર્વઝોનના અધિકારી-કર્મચારીઓએ રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ કરી આ જગ્યાને, સ્પોટ, ન્યુસન્સ, ગંદકી મુક્ત કરવામાં અમદાવાદ, પૂર્વઝોનના લોકમાનસનો બદલાવ તથા નાગરિકોના બિહેવીયર ચેન્જની અનોખી પહેલ પૂર્વઝોનના ગોમતીપુર વોર્ડમાં આવેલ રાજપુર ગુજરાતી શાળા નં.૧૭, ૧૮ના બહારના ભાગની દિવાલની પાસે શાળાના દરવાજાની બાજુમાં…
બાળ રોઝદારોને ઇફતારી કરાવી નવો ચીલો ચાતરતા શાહનવાઝ શેખ
અમદાવાદ,તા.૨૯ શહેરના પથ્થરકુવા પટવાશેરી ખાતે શાહનવાઝ શેખ (રાષ્ટ્રીય સચિવ લઘુમતી વિભાગ AICC) પૂર્વ મ્યુ.કાઉન્સીલર દ્વારા “દાવતે રોઝા ઇફતાર”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ “દાવતે રોઝા ઇફતાર” પ્રોગ્રામમાં ફક્ત બાળ રોઝદારોને ઇફતારી કરાવી નવો ચીલો ચાતરતા શાહનવાઝ શેખે જણાવ્યું હતું કે,…
બહુ ચર્ચાસ્પદ આઈશા કેસમાં તેના પતિને કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી, વીડિયો બનાવી આઈશાએ સ્યુસાઈડ કર્યું હતું
રીવરફ્રન્ટ પાસે આઈશાએ પતિના ત્રાસના કારણે આત્મહત્યા કરી હતી. સેશન્સ કોર્ટે ખાસ કરીને આ ચૂકાદામાં વાયરલ વીડીયો અને વોઈસ સ્પેક્ટોગ્રાફીને અગત્યનો ચૂકાદો ગણ્યો હતો. અમદાવાદની બહુ ચર્ચાસ્પદ ઘટના પૈકીની આઈશા આત્મહત્યા કેસ છે જેમાં આઈસાએ સ્યુસાઈડ કરતા પહેલા વીડીયો બનાવ્યો…
રખિયાલ વિસ્તારમાં એક્ટિવા પર જતા ત્રણ લોકો ખાડામાં પટકાયા
AMC દ્વારા કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડાની આસપાસ કોઈ બેરિકેટ ન હોવાથી ત્રણેય ખાડામાં પડ્યાં (લતીફ અન્સારી) અમદાવાદ,તા.27 અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં ગુલશન બેકરી પાસે મોડી રાત્રે સાતેક ફૂટ ઊંડા ખાડામાં એક્ટિવા પર સવાર ત્રણ વ્યક્તિઓ ખાડામાં ઉતરી જતાં ત્રણેયને નાની-મોટી…
ભાડૂઆતની સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશને જણાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરાયો આદેશ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ શહેરની હકુમત સિવાયના સમગ્ર અમદાવાદ જિલ્લામાં રહેણાંક કે ઔદ્યોગિક મકાન ભાડે આપતા પહેલાં ભાડૂઆતની સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશને જણાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પરિમલ બી પંડ્યાએ આદેશ કર્યો છે. અમદાવાદ શહેર વિસ્તાર કે અન્ય જગ્યાએ બહારથી…
ભાડૂઆતની સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશને જણાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરાયો આદેશ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ શહેરની હકુમત સિવાયના સમગ્ર અમદાવાદ જિલ્લામાં રહેણાંક કે ઔદ્યોગિક મકાન ભાડે આપતા પહેલાં ભાડૂઆતની સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશને જણાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પરિમલ બી પંડ્યાએ આદેશ કર્યો છે. અમદાવાદ શહેર વિસ્તાર કે અન્ય જગ્યાએ બહારથી…
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સમક્ષ રજૂઆત કરતા ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને સૌહાર્દ-શાંતિ-સદ્ભાવનાનું વાતાવરણ બની રહે તે માટે રાજ્ય સરકાર અને તંત્રને યોગ્ય નિર્દેશ કરવા રજૂઆત અમદાવાદ,તા.૨૦ શહેરના દરિયાપુર તથા જમાલપુર-ખાડિયાના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સમક્ષ રજૂઆત કરી છે…