Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ

અમદાવાદ મ્યુનિ. કમિશ્નરના બંગલે કોંગ્રેસના કોર્પોરેટરોએ પાણીની ડોલ લઈ પાણી આપો….વિરોધ કર્યો

પાણી આપો પાણી આપોની માગ કરી વિરોધ કર્યો હતો કમિશનર બંગલાની બહાર કોંગ્રેસના નેતા અને કાર્યકરોએ બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના નેતા અને કોર્પોરેટરો સહિત ૧૫થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. અમદાવાદ,તા.૧૨ કોંગ્રેસના નેતાઓ અને લોકોએ “હાય રે…

અમદાવાદ

જીસીએસ હોસ્પિટલમાં થઇ આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસની ઉજવણી

અમદાવાદ,તા.૧૨ દર વર્ષે ૧૨ મે, નર્સિંગના પાયોનિયર ફ્લોરેન્સ નાઇન્ટીગલની યાદમાં આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ તરીકેઉજવવામાં આવે છે. નર્સોના કાર્યને બિરદાવવા અને નર્સિંગ વ્યવસાયને આદર મળે એ આ દિવસનો મુખ્ય હેતુછે. નર્સ બહેનોનો ઉત્સાહ વધારવા માટે જીસીએસ (GCS) હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસની…

શું તમે બધા અમદાવાદને સૌથી અનોખી રીતે જોવા માટે તૈયાર છો : હર્ષ સંઘવીએ શેર કરી આ તસવીરો

અમદાવાદ,તા.૧૦ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના સાબરમતી નદી પર બનાવવામાં આવેલ ફૂટ ઓવર બ્રીજની તસ્વીરો ફેસબુક પર શેર કરીને લખ્યું કે, શું તમે બધા અમદાવાદને સૌથી અનોખી રીતે જોવા માટે તૈયાર છો. ફૂટ ઓવરબ્રિજ આપણા સાબરમતી રિવરફ્રન્ટની નવી ઓળખ બનશે….

અમદાવાદ 44 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, હજુ બે દિવસ સુધી રહેશે ગરમી

રાજ્યમાં હજુ પણ બે દિવસ હીટવેવ રહેવાની આગાહી કરવામાં આવી રહી છે અમદવાદ, ગુજરાત રાજ્યમાં ગરમી ઘટવાનું નામ જ નથી લઇ રહી. આજે ફરીથી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં અમદવાદ 44 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ…

અમદાવાદ એરપોર્ટની રીક્ષાઓમાં સીસીટીવી કેમેરા લગાવાયા, પેસન્જર પાસેથી ડ્રોઈવરો વધુ ભાડુ  નહીં વસુલી શકે

ખાસ કરીને અમદાવાદ એરપોર્ટના પ્રીપેઈડ રીક્ષા બુથ પર રજીસ્ટર્ડ થયેલી આ રીક્ષાઓમાં સીસીટીવી લાગશે અંદાજિત આશરે 300 જેટલી રીક્ષાઓ છે અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં રીક્ષાઓ તહેનાત હોય છે. બહારથી આવતા પેસેન્જર આસાનીથી આ રીક્ષામાં બેસીને તેમના સ્થળ પર…

અમદાવાદ : પોલીસે લીધો મોટો નિર્ણય, ઓરેન્જ એલર્ટને કારણે ટ્રાફિક સિગ્નલ રહેશે બંધ

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના આ નિર્ણયથી લોકોને મળશે આંશિક રાહત અમદાવાદ,તા.૦૭ અમદાવાદમાં સખત પડતી ગરમીને કારણે કેટલીક વખત લોકોને સિગ્નલ પર ઉભું રહેવું પડતું હોય છે અને તડકો તેમજ લૂ સહન કરવી પડતી હોય છે તેવામાં આજે શહેર પોલીસ દ્વારા…

આજથી અમદાવાદમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ- અવાજ કરતા મોડીફાઈડ સાયલન્સર લગાવેલ બાઈકર્સને દંડવામાં આવશે

આ પ્રકારની ડ્રાઈવ થ્રુ તેમને દંડવામાં આવશે, ખાસ કરીને ટ્રાફીકનું પ્રમાણ વધુ છે ત્યાં અલગ અલગ પોઈન્ટ પર આ પ્રકારની કામગિરી કરવામાં આવશે. 6થી 12 મે સુધી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડાર્ક ફિલ્મ લગાવેલા વાહન ચાલકો તથા મોડીફાઈડ સાયલેન્સર…

અમદાવાદ

અમદાવાદમાં 4 વર્ષની અંદર 88,000 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું, 7 કરોડના ખર્ચે એજન્સીઓને સોંપાયું છે કામ તો પણ કુતરાઓની સંખ્યામાં વધારો

સ્ટેન્ડિગ કમિટી તરફથી મળતી માહિતી મુજબ ખસીકરણ વર્ષોથી થતું આવ્યું છે. છેલ્લા 4 વર્ષથી આ પ્રકારની કામગિરી સતત ચાલી રહી છે અમદાવાદ, શહેરમાં ખસીકરણના મુદ્દે મ્યુનિસિપલ કમિશનર નારાજ જોવા મળ્યા જેમણે ખસીકરણનો આ રીપોર્ટ માંગ્યો હતો. જો કે, ખસીકરણ ચાલું…

અમદાવાદ

બુલડોઝર તંત્રની વિરોધમાં શમશાદ ખાનની આગેવાનીમાં સ્થાનિકોનો વિરોધ

(અબરાર એહમદ અલવી) અમદાવાદ,તા.૦૫ શહેરના રાણીપમાં રહેતા મુસ્લિમ, દલિત, દેવીપુજક અને ઠાકોર સમાજના ૩૫૦ પરિવારોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફીસ ઉસ્માનપુરા દ્વારા નોટીસ આપીને તેમના ઘરો ખાલી કરવા માટે નોટીસ આપવામાં આવી હતી જેના વિરોધમાં રાણીપના અસરગ્રસ્ત પરિવારો દ્વારા એડવોકેટ શમશાદ…

અમદાવાદ

ગુજરાતના બાહોશ, નિડર અધિકારી એ.કે.જાડેજાનું નિધન

અમદાવાદ,તા.૦૪ ગુજરાત પોલીસ વિભાગના એક જાંબાઝ અધિકારી, નિડર, નિષ્પક્ષ બાહોશ, દબંગ અધિકારી એવા પૂર્વ આઈજી એ.કે.જાડેજાનું નિધન થતાં પોલીસ બેડામાં શોકમગ્ન થઈ ગયું. ગુજરાતમાં એક સમયે લતીફના નામથી લોકો કાંપતા હતા. દારૂનો વેપાર કરતો લતીફ ક્યારે ડોન બની ગયો તેની…