Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ

અમદાવાદમાં મુસ્લિમ રિક્ષાચાલકોએ વૃદ્ધોને ફ્રીમાં મંદિરોનાં દર્શન કરાવ્યાં

છેલ્લાં ૧૫ વર્ષથી આ મુસ્લિમ યુવાનો વૃદ્ધાશ્રમના વૃદ્ધોને રિક્ષામાં મંદિરોના દર્શન કરાવે છે. અમદાવાદ ઓટોરિક્ષા ડ્રાઇવર્સ યુનિયન દ્વારા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના વૃદ્ધોને રિક્ષામાં વિવિધ ધાર્મિક સ્થળના નિઃશુલ્ક દર્શન કરાવવાનું આયોજન કરાયું હતું. અમદાવાદ,તા.૨૬ મુસ્લિમ રિક્ષાચાલકોએ શ્રાવણ માસ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં રહેતા…

અમદાવાદ

અમદાવાદ : રાજ હોસ્પિટલ ખાતે “ABC ટ્રસ્ટ”ના પ્રમૂખ ડો. જી.એ. શેખ (મૂન્ના ભાઇ)નું સન્માન કરાયું

અમદાવાદ,તા. ૨૫ શહેરના ગાયકવાળ હવેલી પાસે આવેલ રાજ હોસ્પિટલ ખાતે ગરૂવારના રોજ ૧૫૦ ડોક્ટરોની એક સી.એમ.ઈ. (CME) નુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા અમદાવાદના નિષ્ણાત ડો. રાશિદ વ્હોરા દ્રારા હાલ વધુ પડતા રોગચાળા અને “ડેન્ગ્યુ તાવ” તેમજ “ડાયાબિટીસ” વિષે ખુબ…

મુસ્લિમ સમાજના હોનહાર ૧૨૭ બાળકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી ગુજરાત અંસારી સમાજ દ્વારા પ્રોગ્રામ યોજાયો

“ગર્વથી કહો કે અમે ભારતીય છીએ” (લતીફ અન્સારી) આજે મુસ્લિમ સમાજના હોનહાર ૧૨૭ બાળકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી ગુજરાત અંસારી સમાજ ફેડરેશનના સહયોગથી ગુજરાત અંસારી સમાજ ફેડરેશનના અધ્યક્ષશ્રી લિયકતઅલી અન્સારીની આગેવાનીમાં એક પ્રોગ્રામ યોજાયો હતો. તે દરમ્યાન મુખ્ય મહેમાન જનાબ ફિરોઝ…

અમદાવાદ જિલ્લામાં ભંગારનો ધંધો અને ફેરી કરનારે પોતાની સંપૂર્ણ વિગતો પોલીસ સ્‍ટેશને જણાવવા આદેશ

ઓળખ વિગત સાથેની માહિતીનું નિયત રજીસ્‍ટર ફરજિયાત નિભાવવુ પડશે તેમાં વેચનારની સંપૂર્ણ વિગતો સંપર્ક સાથે સામેલ કરવાની રહેશે. પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેરની હકુમત સિવાયના અમદાવાદ ગ્રામ્‍ય જિલ્‍લામાં ભંગારનો ધંધો અને ભંગારની ફેરી કરનારે પોતાના કાર્યક્ષેત્રેની અને પોતાની સંપૂર્ણ વિગતો અસરકર્તા…

અમદાવાદ જિલ્લામાં ભંગારનો ધંધો અને ફેરી કરનારે પોતાની સંપૂર્ણ વિગતો પોલીસ સ્‍ટેશને જણાવવા આદેશ

ઓળખ વિગત સાથેની માહિતીનું નિયત રજીસ્‍ટર ફરજિયાત નિભાવવુ પડશે તેમાં વેચનારની સંપૂર્ણ વિગતો સંપર્ક સાથે સામેલ કરવાની રહેશે. પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેરની હકુમત સિવાયના અમદાવાદ ગ્રામ્‍ય જિલ્‍લામાં ભંગારનો ધંધો અને ભંગારની ફેરી કરનારે પોતાના કાર્યક્ષેત્રેની અને પોતાની સંપૂર્ણ વિગતો અસરકર્તા…

રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢીના હસ્તે ડો. જી.એ. શેખ (મૂન્ના ભાઇ)નું સન્માન કરવામાં આવ્યું

અમદાવાદ,તા.20 શહેરના સી. જી. રોડ પર આવેલ હોટલ એલીનિયા ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ સમાજના આગેવાનો, શિક્ષકો, ડોક્ટરો અને વકીલો માટે ખાસ યોજવામા આવ્યો હતો, જેમા મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામમાં…

હઝરત બાવા તવકકલ (રહે.)ના ઉર્ષની શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી

હઝરત બાવા તવકકલ (રહમતુલ્લાહ અલયહે)ના મઝાર ઉપર અહમદાબાદ શહેર સહિત ગુજરાત અને હિન્દુસ્તાનમાંથી તમામ બીમારીઓ નાબૂદ થાય, શાંતિ, સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તથા દેશ પ્રગતિ કરે તેવી દુઆ કરવામાં આવી હતી. શહેરના પાલડી કોચરબ કબ્રસ્તાન ખાતે આવેલ હઝરત બાવા…

અમદાવાદ

અમદાવાદમાં મોંઘવારીના માર વચ્ચે CNG વાહન ચાલકો માટે આવ્યા રાહતના સમાચાર 

અદાણી ગેસ દ્વારા અમદાવાદમાં CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 3.84 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો અમદાવાદના CNG વાહન ચાલકો માટે જન્માષ્ટમીના તહેવાર સમયે જ સારા સમાચાર આવ્યા છે અને સતત વધતી જતી મોંઘવારી વચ્ચે આંશિક રાહત થઇ શકે છે. અમદાવાદમાં અદાણી ગેસ…

અમદાવાદ : રિવરફ્રન્ટ વોક વે પર અવરજવર બંધ

અમદાવાદની સાબરમતી નદીમાં પાણી છોડાતા હાલ નદી બે કાંઠે વહી રહી છે. પાણી રિવરફ્રન્ટના લોવર વોક વે સુધી પહોંચવાની સંભાવના હોવાથી આ નિર્ણય લેવાયો છે. (અબરાર એહમદ અલવી) અમદાવાદ,તા.૧૮ ગુજરાતમાં વરસાદ મનમૂકીને વરસતા નદીઓ, ડેમ, જળાશયો ઓવરફ્લો થયા છે. ત્યારે…

અમદાવાદ

અમદાવાદ : કારંજ પોલીસે ચેઇન સ્નેચીંગના આરોપીને ગણતરીના કલાકોમાં મદ્દુામાલ સાથે ઝડપી પાડ્યો

ખમાસા ચાર રસ્તા પાસે વહેલી સવારે ફરીયાદી બહેનના ગળામા પહેરેલ સોનાની પેન્ડલ સાથેની ચેઇનની ચીલઝડપ કરી લઈ ગયો હતો. કારંજ પોલીસે સીસીટીવી ફુટેઝ મેળવી તથા ખાનગી બાતમીદારોને એક્ટીવ કરીને ગુનો શોધવા કડી મેળવવા ચક્રો ગતીમાન કર્યા હતા. અમદાવાદ,તા.૧૭ શહેરના ખમાસા…