ગુજરાત વિદ્યાપીઠમાં દર મહિને, છેલ્લા શનિવારે, એક કલાક સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા અભિયાન ચાલશે
અબરાર એહમદ અલવી Dt. 1.10.2023 રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, હવેથી ગુજરાત વિદ્યાપીઠમાં દર મહિને, છેલ્લા શનિવારે, એક કલાક સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા અભિયાન ચાલશે. પૂજ્ય ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ આદર્શ બને, લોકો જોવા આવે કે,…
વાયા અમદાવાદથી પસાર થતી ૨૦૦ ટ્રેનના સમયમાં એક સાથે ફેરફાર
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનમાં અવરજવર કરતી ટ્રેનો માટે ૧ ઓક્ટોબર, ૨૦૨૩થી નવું સમયપત્રક લાગૂ પડશે. અમદાવાદથી પસાર થતી 200 ટ્રેનના સમયમાં આજથી મોટો ફેરફાર, બુકિંગ કરતા પહેલા ખાસ ધ્યાન રાખજો અમદાવાદ,અમદાવાદ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પરથી દોડતી ટ્રેનોના સમયમાં ફેરફાર…
“લાયા બાકી” દર્શકોને અંત સુધી જકડી રાખતી અફલાતૂન કોમેડી ફિલ્મ
રીઝવાન આંબલીયા શંકાની પિસ્તોલ બધાએ એક બીજાના લમણે તાકી .. “લાયા બાકી” આવી રહી છે આપના નજીકના સિનેધરમાં ગુજરાતી ફિલ્મ મેકિંગનો યુગ બદલાઈ ચૂક્યો છે. હવે દર્શકો પણ સિનેમાઘરોમાં જઈને ગુજરાતી ફિલ્મો જોવાનું પસંદ કરી રહ્યા છે. તેવામાં ગુજ્જુ પ્રમોશન્સ…
હેરિટેજ સિટી અમદાવાદની મુલાકાતે “યાત્રીસ” ફિલ્મના સ્ટારકાસ્ટ
(રીઝવાન આંબલીયા) “યાત્રીસ” ફિલ્મના સ્ટારકાસ્ટ રઘુબીર યાદવ, સીમા પાહવા, જેમી લીવર, અનુરાગ મલ્હાન, ચાહત ખન્ના અને પ્રોડ્યૂસર કિકુ મોહનકા હેરિટેજ સિટી અમદાવાદની મુલાકાતે અટલ બ્રિજ અને રિવરફ્રન્ટ પાર્ક પર લટાર મારી ખુશ ખુશ થઈ ગયા રઘુબીર યાદવ અને સીમા પાહવા…
અમદાવાદના સિંધુભવન રોડના હાઈફાઈ સ્પા સંચાલક સામે અંતે ફરિયાદ નોંધાઈ
૨૫ તારીખે બનેલી ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસે મહિલાનો સંપર્ક કર્યો હતો. આખરે સ્પા સંચાલકની દાદાગીરી પર પોલીસ ફરિયાદ થઈ છે. બોડકદેવ પોલીસ સ્ટેશનમાં સંચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ,તા.૨૮અમદાવાદના સિંધુભવન રોડના હાઈફાઈ ગેલેક્સી સ્પાની લોબીનાં શોકિંગ દૃશ્યો હાલ…
કૌમી એકતા : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં “ઈદે મિલાદ”ની ઉજવણીમાં કૌમી એકતાના દ્રશ્યો સર્જાયા
શહેરના પૂર્વ વિસ્તારના લોકોએ શાંતિના માહોલમાં જુલુસ કાઢીને અમન, ભાઈચારા અને કૌમી એકતાનો મેસેજ તમામ દેશ વાસિયોને આપ્યો હતો. અમદાવાદ,તા.૨૮ ગુરુવાર આજરોજ અમદાવાદ શહેરનાં પૂર્વ વિસ્તારમાં “ઈદ-એ-મિલાદુન્નબી”નો જશ્ન બનાવવામા આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ જુલુસમાં હિન્દુ…
અમદાવાદમાં “ઈદે મિલાદ”ની ઉજવણી કરવામાં આવી
અબરાર એહમદ અલવી અમદાવાદ,તા.૨૮/૦૯/૨૦૨૩ દાવતે ઈસ્લામી દ્વારા “ઈદ-એ-મિલાદુન્નબી”નું જૂલૂસ કાઢવામાં આવ્યો મોટી સંખ્યામાં લોકો જોડાયા અમદાવાદ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરૂવારે સવારે દાવતે ઈસ્લામી દ્વારા “ઈદ-એ-મિલાદુન્નબી”ના પર્વની ઉજવણી કરી જુલુસ કાઢવામાં આવ્યો હતો. શહેરમાં ગુરૂવારે સવારે 8થી…
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં વધારો થયો
અમદાવાદ,તા.૨૬અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો (Epidemic) વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે. પાછલા મહિનાની સરખામણીમાં નોંધપાત્ર કેસ વધ્યા છે. મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં પણ વધારો થયો છે. શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કહેર જાેવા મળી રહ્યો છે. ચાલુ મહીના દરમિયાન…
ચોરોની એક ભૂલ તેમના પર જ પડી ભારે, પોલીસે માત્ર ૬ દિવસમાં આરોપીઓને પકડી લીધા
આરોપીના મોબાઈલ સ્થળ પરથી મળી આવતાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આરોપીઓને પકડી લીધા અમદાવાદ,અડાલજ પોલીસ દ્રારા નર્મદા કેનાલ રોડ પર રિક્ષાચાલકને છરી વડે હુમલો કરી લૂંટ કરનાર બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બંને શખ્સોએ ૧૯ સપ્ટેમ્બરનાં રોજ સાંજના સાત…
અમદાવાદ : “કહી દેને પ્રેમ છે” ફિલ્મનું બોપલ મુકતા થિયેટર ખાતે ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું
લખાણ અને સ્ક્રિપ્ટ એટલી મજબૂત છે તે રીલીઝિંગમાં થોડી વાર થઈ છતાં પણ એકદમ ફ્રેશ અને નવી લાગે છે. પાવરા એન્ટરટેનમેન્ટ જયેશભાઈ પાવરા, એમના સ્વભાવ જેવી જ ગુજરાતી ફિલ્મો બનાવવા સફળ રહેલ છે. રીઝવાન આંબલીયા અમદાવાદ, 22 સપ્ટેમ્બર શુક્રવારના રોજ…