Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

‘યૂવિન એમ્પાવર એક્સ્પો સીઝન 2’ : વુમન એમ્પાવરમેન્ટ એક્સિબિશનની ભવ્ય સફળતા

(અબરાર એહમદ અલવી) યૂવિન આજે અમદાવાદમાં 700થી વધુ બહેનોનું મોટું નેટવર્ક બની ગયું છે. ‘ઉદ્યમિતા વીમન ઇનિશિએટિવ નેટવર્ક’ આયોજિત ‘યૂવિન એમ્પાવર એક્સ્પો સીઝન 2’ ખુબ જ સફળ થયું. આ વર્ષે એક્સ્પોનું થીમ હતું “સ્કાય બ્લુ” અને સંદેશ હતો “સ્કાય ઇઝ…

અમદાવાદ સહિત દેશભરમાં મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી પહલગામ આતંકી હુમલાનો કર્યો વિરોધ

(અબરાર એહમદ અલવી) મુસ્લિમોએ હાથમાં કાળી પટ્ટી બાંધી અને આતંકવાદ મુર્દાબાદના બેનરો હાથમાં લઇ વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદ,તા.૨૫ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર આખા દેશમાં રોષ છે, ત્યારે અમદાવાદ સહિત દેશભરમાં જુમ્મા (શુક્રવાર)ની નમાઝ બાદ મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી આતંકી…

‘મહિલા મહાસમિતિ’ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

(Rizwan Ambaliya) અમદાવાદ,તા.૧૬  અમદાવાદ શહેરના મહિલા મહાસમિતિ દ્વારા  16.4.2025 ના રોજ 1008 ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિની અને સમિતિના  નવા વર્ષની ઉજવણી ખૂબ જ ધામ ધૂમથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અમૃતા જી કટારિયા જૈનમ ગ્રુપના સાલની જૈનનું…

અમદાવાદ ખાતે “પંચમ એવોર્ડ” ૨૦૨૫નું સફળ આયોજન કરવામાં આવ્યું

(Rizwan Ambaliya) પંચમ ઇવેન્ટ પ્રસ્તુત મહાવીરસિંહ વાધેલા આયોજીત “પંચમ એવોર્ડ” ૨૦૨૫નું સફળ આયોજન અમદાવાદ ખાતે યોજાયું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીયા શૈલેષ પરમાર- જે. કે મોટર્સ, હેમલ પંચાલ, ગજેન્દ્ર સિંહ જાડેજા- ગણેશ પી. જી, મનન મુંધવા, નિરવ વાઘેલા, ભારતી…

ઐતિહાસિક રથયાત્રા દ્વારા ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો પ્રચાર કરવામાં આવશે

(Rizwan Ambaliya) ભગવાન મહાવીર ૭૦૦ કિલોના ચાંદીના રથ પર બિરાજમાન થઈ શહેર નગરભ્રમણ કરીને કુંડલપુર નગરી, વલ્લભસદન પોહચશે. જૈન ધર્મનો પ્રભાવ સમજાવવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી શ્રી ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ અને…

૧૦ લાખના મેમો અંગે પોલીસે કરી સ્પષ્ટતા

(અબરાર એહમદ અલવી) વિવિઘ વેબ તેમજ પ્રિન્ટ મીડિયામાં ‘હેલમેટ વાયોલેશન માટે ટ્રાફિક પોલીસ દ્વારા અપાયેલ ૧૦ લાખ રૂપિયાના ચલણ’ અંગે છપાયેલ સમાચારો બાબતે સ્પષ્ટતા અમદાવાદ,તા.૨૬ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સર્વે સમાચાર માધ્યમોને સૂચિત કરવામાં આવે છે કે, ઉપરોક્ત વિષય…

અમદાવાદ ટ્રાફિક પોલીસે હેલ્મેટ ન પહેર્યું તો 10,00,500નો મેમો ફટકારી દીધો : યુવક ગભરાયો

(અબરાર એહમદ અલવી) અમદાવાદના વસ્ત્રાલના યુવકને સરખેજ વિસ્તારમાં 2 વ્હીલર પર હેલમેટ ન પહેરવાને કારણે 10 લાખનો મેમો આપવામાં આવ્યો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની એક ગંભીર કહી શકાય તેવી બેદરકારી સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ શહેર પોલીસ દ્વારા હેલ્મેટ…

અમદાવાદ

GSSSB, CET, GUJCETની પરીક્ષા સંદર્ભે કેટલાક પ્રતિબંધ ફરમાવતું અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું

(અબરાર એહમદ અલવી) અમદાવાદ શહેરમાં યોજાનાર GSSSB, CET, GUJCETની પરીક્ષા સંદર્ભે કેટલાક પ્રતિબંધ ફરમાવતું અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ગાંધીનગર દ્વારા સંશોધન મદદનીશ તથા આંકડા મદદનીશ વર્ગ-૩ની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૦/૦૩/૨૦૨૫ના કલાક ૧૫.૦૦થી કલાક…

અસામાજિક તત્વોના આતંક સામે પોલીસનું “ઓપરેશન 40 કલાક”

અમિત પંડ્યા (વસ્ત્રાલ, અમદાવાદ) આ ઓપરેશન તારીખ 15/03/2025ના બપોરના 2 વાગ્યા સુધીમાં આમ જનતામાં આવા આતંક મચાવનારા અસામાજિક તત્ત્વોનો ખોફ દૂર કરવા માટે આ સંયુક્ત ઓપરેશન સફળ રહ્યો હતો. વસ્ત્રાલ વિસ્તારમાં દહેશત ફેલાવતા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી રામોલ પોલીસ દ્વારા…

હોળી-ધુળેટીના પવિત્ર દિવસે સિવિલ હોસ્પિટલ અમદાવામાં વહી અંગદાનની સરવાણી

(અબરાર એહમદ અલવી) સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાકમાં ત્રણ અંગદાન ……. અંગદાનમાં કુલ ૦૯ અંગો અને ૪ આંખોનું દાન મળ્યું ……. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૧૮૪ અંગદાન થકી ૬૦૦ અંગોનુ દાન મળ્યુ જેના થકી ૫૮૨ જરૂરીયાતમંદને મળ્યું નવજીવન ……. અમદાવાદ…