Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયો હીટવેવ વોર્ડ

હીટ સ્ટ્રોકનો ભોગ બનેલાને ઝડપી સારવાર મળે તે માટે વિશેષ વોર્ડ બનાવાયો અમદાવાદ,તા.૧૨ આખા દેશમાં અને ખાસ કરીને રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પારો ઊંચકાયો છે, જયારે હવામાન વિભાગની આગાહી અનુસાર વાતાવરણમાં પલટાના કારણે ગરમીમાં આંશિક રાહત પણ મળી છે….

ધોરણ ૧૦ અને ૧૨માં પાસ થનાર વ્હાલા દીકરા-દીકરીઓને અભિનંદન : “સફીર” ન્યુઝ

અમદાવાદ,તા.૧૧ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાયેલી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે.  ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 11 મે, 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું છે. “સફીર” ન્યુઝ પેપર ધોરણ ૧૨ અને ૧૦માં…

મેટ્રોપોલિટન કોર્ટે ૨૫ વર્ષ પહેલા ધિરાણ મેળવીને કરેલ ઠગાઈ મામલે દંપતીને ૭ વર્ષની સજા અને રૂપિયા ૫૦-૫૦ હજાર દંડ ફટકાર્યો

૮૯ લાખની ઠગાઈ કરવાના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે સિનિયર સિટીઝન દંપતીને ૭ વર્ષની સજા અને રૂપિયા ૫૦-૫૦ હજાર દંડ ફટકાર્યો અમદાવાદ, તા. ૯ ૨૫ વર્ષ પહેલા અમદાવાદ શહેરના આશ્રમરોડ પર આવેલી ફેડરલ બેંકમાં ખોટા દસ્તાવેજોના આધારે ધિરાણ મેળવીને રૂ. ૮૯ લાખની…

માનવતાની મહેક : પોલીસ સમાજનો ખરો મિત્ર, ખોવાઈ ગયેલી ત્રણ વર્ષની બાળકીને પરિવાર સાથે મિલન કરાવ્યું

ફરજનો સમય પૂરો થયા બાદ પણ પોલીસકર્મીએ રસ્તા પર ખોવાઈ ગયેલી ત્રણ વર્ષની બાળકીની વહારે આવી પરિવાર સાથે મિલન કરાવ્યું અમદાવાદ, તા. ૮ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ખુબ જ સરાહનીય પોલીસની કામગીરીનો કિસ્સો જોવા મળ્યો છે. જેમાં સ્પષ્ટ રીતે…

અમદાવાદમાં અસામાજિક તત્વો ફરી થયા સક્રિય, બે યુવકો પર જીવલેણ હુમલો કરી નાક કાપી નાખ્યું

પ્રયાગ અને દેવ રાણીપમાં મિત્રનો જન્મ દિવસ ઉઝવી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન દુર્ગા વિદ્યાલય પાસે રસ્તામાં છ અસામાજિક તત્વો બાઈક પર સવાર લૂંટના ઈરાદે કારને રોકીને બંને યુવકોને ઉતારી ઢોર માર માર્યો હતો. અમદાવાદ,તા. ૫ શહેરમાં અસામાજિક તત્વો ફરી…

“સખી ગ્લોબલ વુમન ગ્રુપ” દ્વારા નારી Awards 2024નું કાર્યક્રમ યોજાયું

(રીઝવાન આંબલીયા) સખી ગ્લોબલ વુમનના ફાઉન્ડર સોનલબેન શાહ દ્વારા આ સુંદર મજાનું આયોજન કરવામા આવ્યું હતુ. અમદાવાદ, શહેરના સૂરધારા સર્કલ એસ.એન. બ્લુ બેન્કવેટ ખાતે “સખી ગ્લોબલ વુમન ગ્રુપ દ્વારા” નારી એવોર્ડ 2024નુ અદભુત આયોજન  કરવામા આવ્યું હતુ. સખી ગ્લોબલ વુમનના…

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા આયોજિત “રેંદેવુ વિથ જુહી ચાવલા” વાર્તાલાપનો કાર્યક્રમ યોજાયો

(રીઝવાન આંબલીયા) BWCના ચેરપર્સન શ્રીમતી કાજલ પટેલે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. તારીખ : 1, મે, 2024 ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) બિઝનેસ વુમન કમિટી દ્વારા 1લી મે,ના રોજ જુહી ચાવલા સાથે “રેંદેવુ વિથ જુહી ચાવલા” ટાઇટલ…

અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત

અમદાવાદ, તા. ૧ અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેવા કિસ્સાઓ વધારો જોવા મળી રહ્યા છે. અમદાવાદના ઓઢવની વિદ્યાનગર સોસાયટીમાં રહેતા ગજેન્દ્રસિંહ નામના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી છે. યુવકે પોતાની ઓફિસમાં જ જીવન ટૂંકાવ્યું છે. જેના…

શબ્દોની હરિફાઇના કવિ સંમેલન સંગ કલા સંગમનો કાર્યક્રમ યોજાયો

(રિજવાન આંબલિયા) કાવ્યનું પઠન, મિમિક્રી, ગીત સંગીતનો ઉપસ્થિત લોકોએ શાંતિપૂર્વક સાંભળીને એક એક ઉમદા રચનાનું તાળીઓના ગડગડાટ સાથે અભિવાદન કર્યું હતું. અમદાવાદ,તા.30  શહેરના મેમનગર મિષ્ટી સ્ટુડિયો ખાતે શબ્દોની હરિફાઇના કવિ સંમેલન સંગ કલા સંગમનો કાર્યક્રમ યોજાયો હતો.  આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી…

સવારે આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી ખાનગી બસ સંચાલકોની બસ શહેરમાં આવી નહી શકે : ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ, ખાનગી બસ સંચાલકોની અપીલને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે, સાથે જ ગુજરાત હાઇકોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે, સવારે આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી ખાનગી બસ સંચાલકોની બસ શહેરમાં આવી નહી શકે. કોર્ટે સવાલ કર્યો હતો કે,…