Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : શારદાબેન હોસ્પિટલમાં પંખાની યોગ્ય સુવિધા ન હોવાથી બાળકીને નીચે સુવાડવા પરિવાર મજબુર બન્યો

શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓને પડતી મુશ્કેલીઓનો વિડીયો વાયરલ અમદાવાદ,તા. ૧૩ શહેરની શારદાબેન હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં આવી છે, હોસ્પિટલમાં પંખાની યોગ્ય સુવિધા ન હોવાથી બાળકીને નીચે સુવાડવા પરિવાર મજબુર બન્યો હતો. ભયંકર ગરમીમાં માતાએ નાછૂટકે બાળકીને નીચે સુવડાવી પડી હતી….

અમદાવાદ : નવા શૈક્ષણિક સત્ર પહેલા વાલીઓને મોટો ઝટકો

અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા-વાનના ભાવમાં ૨૦% વધારો અમદાવાદ,તા. ૧૧ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલા જ વાલીઓને મોટો ઝટકો મળ્યો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા-વાનનો ભાવમાં વધાર્યો છે. સ્કૂલ રિક્ષા અને વાનના ભાવમાં ૨૦ ટકાનો વધારો કર્યો છે. આરટીઓ…

અમદાવાદ : “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન કરવામાં આવ્યો

આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે કારંજ પોલીસ સ્ટેશનના P.I પી.ટી. ચૌધરીએ ખાસ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું  અને પોતાના હસ્તે ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન કરી કૌમી એકતા મેહકાવી હતી. અમદાવાદ,તા.૦૯  શહેરના પટવાશેરી પથ્થરકુવા ખાતે રવિવારના…

અમદાવાદ : ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને પાડોશી દ્વારા ધમકી આપવાના મામલે તેઓએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો

ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, આ ઘટનામાં દાખલારુપ કાર્યવાહી કરવામાં આવે. અમદાવાદ,તા. ૧૦ અમદાવાદના કોંગ્રેસ નેતા જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને અને તેમના પરિવારને મકાન બાંધવા બાબતે તેમના પાડોશી દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તે મામલે…

મોલ, શાળા, ગોડાઉન, એરપોર્ટ, સ્ટેશન સહિત હાઈરાઈઝ બિલ્ડીંગમાં લોકોને નજર આવે એ રીતે ફાયર એનઓસીના બોર્ડ લગાવવા પડશે : AMC

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટો અને ખુબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશન કમિશનરે હવે આદેશ કર્યો છે કે, શહેરના તમામ મોલ, શાળા, ગોડાઉન, એરપોર્ટ, રેલવે અને બસ સ્ટેશન સહિત હાઈરાઈઝ બિલ્ડીંગમાં લોકોને નજર આવે એ રીતે…

“હ્યુમાનીટી ફાઉન્ડેશન” દ્વારા ફ્રી નોટબૂક વિતરણનું કાર્યક્રમ યોજાયો

“હ્યુમાનીટી ફાઉન્ડેશન” દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રી નોટબુક વિતરણનું કાર્યક્રમ સફળતા પુ્‌ર્વક યોજાયો અમદાવાદ,તા.18 શહેરના અરબગલી, પત્થરકુવા રીલીફ રોડ ખાતે તા. 02/06/24 રવિવારના રોજ સવારે ૧૦થી ૧૨ના સમયે “હ્યુમાનીટી ફાઉન્ડેશન” (Humanity Foundation) દ્વારા તથા “મહા માનવ સંપર્ક…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષો કાપનાર બે પબ્લીસીટી એજન્સીઓ સામે કડક કાર્યવાહી

જાહેરાતના હોર્ડીગ લોકોને દેખાય તે માટે નડતરરૂપ વૃક્ષોનું નિકંદન કાઢનાર સામે AMCની કડક કાર્યવાહી અમદાવાદ,તા. ૩૦ અમદાવાદ શહેરમાં વૃક્ષો કાપનાર બે પબ્લીસીટી એજન્સીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જાહેરાતના હોર્ડીગ લોકોને દેખાય તે માટે…

રાજ્ય સરકારનો આદેશ : એનઓસી વગર ચાલતા મનોરંજન સ્થળો-ગેમઝોનના માલિક સામે ગુનો નોંધવામાં આવે

રાજકોટ અગ્નિકાંડ બાદ હાથ ધરાયેલ તપાસમાં જેમની પાસે એનઓસી નહોતી તેમની સામે ગુનો નોંધવા આદેશ કરાયો છે. ગાંધીનગર,તા. ૨૮ રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ હવે ગુજરાત સરકાર દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં નો ઓબ્જેક્શન કટિર્ફિકેટ…

અમદાવાદ સિવિલ હોસ્પિટલના નોન એસી વોર્ડમાં કુલર મુકાયા

(અબરાર એહમદ અલવી) રાજ્યમાં ગરમીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ દર્દીઓના હિતાર્થે સમગ્ર વ્યવસ્થા કરાઇ એક જ દિવસમાં 70 જેટલા કુલર મુકવામાં આવ્યા હોસ્પિટલમાં આવતા તમામ દર્દીને વાતાનુકુલિત વાતાવરણ મળી રહે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે : સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ…

અમદાવાદ : જિલ્લા શિક્ષણ વિભાગ સક્રિય થયુ, શહેરની દરેક શાળાઓમાં ફાયર સેફ્‌ટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ

DEOના પરિપત્ર મુજબ દરેક શાળામાં એક શિક્ષણ નિરીક્ષક જઈને આકસ્મિક વિઝિટ કરશે અને ફાયર સેફ્‌ટી સંદર્ભે ચેકિંગ હાથ ધરશે અમદાવાદ,તા. ૨૭ રાજકોટના ગેમઝોનમાં થયેલા ગોઝારા અગ્નિકાંડ બાદ હવે ફરી એક વાર રાજ્યના તમામ વિભાગો સફાળા જાગ્યા છે અને ફાયર સેફ્‌ટી…