Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

રાજ્ય સરકારનો આદેશ : એનઓસી વગર ચાલતા મનોરંજન સ્થળો-ગેમઝોનના માલિક સામે ગુનો નોંધવામાં આવે

રાજકોટ અગ્નિકાંડ બાદ હાથ ધરાયેલ તપાસમાં જેમની પાસે એનઓસી નહોતી તેમની સામે ગુનો નોંધવા આદેશ કરાયો છે. ગાંધીનગર,તા. ૨૮ રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ હવે ગુજરાત સરકાર દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં નો ઓબ્જેક્શન કટિર્ફિકેટ…

અમદાવાદ સિવિલ હોસ્પિટલના નોન એસી વોર્ડમાં કુલર મુકાયા

(અબરાર એહમદ અલવી) રાજ્યમાં ગરમીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ દર્દીઓના હિતાર્થે સમગ્ર વ્યવસ્થા કરાઇ એક જ દિવસમાં 70 જેટલા કુલર મુકવામાં આવ્યા હોસ્પિટલમાં આવતા તમામ દર્દીને વાતાનુકુલિત વાતાવરણ મળી રહે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે : સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ…

અમદાવાદ : જિલ્લા શિક્ષણ વિભાગ સક્રિય થયુ, શહેરની દરેક શાળાઓમાં ફાયર સેફ્‌ટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ

DEOના પરિપત્ર મુજબ દરેક શાળામાં એક શિક્ષણ નિરીક્ષક જઈને આકસ્મિક વિઝિટ કરશે અને ફાયર સેફ્‌ટી સંદર્ભે ચેકિંગ હાથ ધરશે અમદાવાદ,તા. ૨૭ રાજકોટના ગેમઝોનમાં થયેલા ગોઝારા અગ્નિકાંડ બાદ હવે ફરી એક વાર રાજ્યના તમામ વિભાગો સફાળા જાગ્યા છે અને ફાયર સેફ્‌ટી…

વાહ..!! સલામ છે ગુજરાત પોલીસને : ફરજ દરમિયાન મૃત્યુ પામેલા પોલીસકર્મીના પરિવારને ૧ કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો

અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા બલદેવભાઈ નિનામા અકસ્માત સમયે કણભા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. ગાંધીનગર,તા. ૨૫ પોતાની ફરજ દરમિયાન પોલીસ કર્મીઓના મૃત્યુના કિસ્સામાં બેંકો મોટી રકમનો અકસ્માત વીમો ઓફર કરવામાં આવે છે જેમાં દેશમાં સૌથી વધુ શાખાઓ…

હજી બે દિવસ હિટવેવની આગાહી, ૨ દિવસ બાદ ગરમીમાં થશે આંશિક ઘટાડો

ગાંધીનગર/અમદાવાદ,તા. ૨૫ દેશ અને રાજ્યમાં પડી રહેલી ભયંકર ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે, હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે અને બે દિવસ બાદ લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા,…

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે થરાદની હત્યામાં મોબલીચીંગની કલમો ઉમેરવા માંગ કરી

મોબલીચીંગ કરનાર અખેરાજસિંહ વાઘેલા અને તેઓના સાથીઓ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે અને પોતાને ગૌરક્ષક જણાવે છે. અમદાવાદ,તા.૨૪ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ સીનીયર ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય પોલીસ મહાનિદેશક વિકાસ સહાયને રૂબરૂ મળી બનાસકાંઠાના ડીસા-થરાદ હાઈવે ખાતે…

PIB અમદાવાદે ત્રણ નવા ફોજદારી કાયદા પર ‘વાર્તાલાપ’નું આયોજન કર્યું

એડિશનલ ડીજીપી ડો.નીરજા ગોટરુએ નવા ફોજદારી કાયદાઓ અંગેની એક રજૂઆત વિગતવાર શેર કરી હતી અને ત્રણ કાયદાઓ નીચે મુજબ બદલવામાં આવ્યા છે તેના પર પ્રકાશ પાડ્‌‌યો હતો. અમદાવાદ/ગાંધીનગર, તા. ૨૪ પી.આઈ.બી. અમદાવાદએ ગુજરાત નેશનલ લો યુનિવસિર્ટી, ગાંધીનગરના સહયોગથી ૧ જુલાઈ,…

ગરમીનો હાહાકાર..!!! અમદાવાદમાં ૫ દિવસ રેડ એલર્ટની આગાહી અને અમુક અન્ય જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

આગ ઓકતું આકાશ, અમદાવાદમાં રેડ એલર્ટ નાના બાળકો આગામી ત્રણ થી ચાર દિવસ ઘરમાં રહે તે માતાપિતાને અપીલ કરવામાં આવી છે. અમદાવાદ/ગાંધીનગર, હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, આણંદ, સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર સહીત અમદાવાદમાં હિટવેવની…

અમદાવાદ : દરિયાપુર વોર્ડના લોકો ગટર સંબંધિત ફરિયાદ કોને કરે..? કચેરીને તાળા

(અબરાર એહમદ અલવી) દરિયાપુર વોર્ડના કોર્પોરેટર સમીરા શેખ પણ બપોરે ૧૨ વાગે મસ્ટરની મુલાકાત લેવા પહોંચ્યા હતા પરંતુ તેમને પણ કચેરીને તાળા જોવા મળ્યા હતા. અમદાવાદ,તા.૨૦ શહેરના દરિયાપુર વોર્ડના શાહપુર રંગીલા પોલીસ ચોકીની બાજુમાં જે મસ્ટર આવેલ છે ત્યાંનો સ્ટાફ…

હાય રે ગરમી !!! આકાશમાંથી અગ્નવર્ષા થતી હોય એટલી ભયાનક ગરમીનો એહસાસ

અમદાવાદ, ગાંધીનગરમાં પાંચ દિવસ ૪૫ ડિગ્રી સુધી તાપમાન રહેશે. હવામન વિભાગે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની આગાહી કરી છે. અમદાવાદ, તા. ૧૯ ગુજરાતમાં ભારે ગરમીના કારણે ૧૦૮ ઈમરજન્સી સેવાને મળતા કોલમાં લૂ સંબંધિત ફરિયાદોમાં વધારો થયો છે….