Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ

GSSSB, CET, GUJCETની પરીક્ષા સંદર્ભે કેટલાક પ્રતિબંધ ફરમાવતું અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું

(અબરાર એહમદ અલવી) અમદાવાદ શહેરમાં યોજાનાર GSSSB, CET, GUJCETની પરીક્ષા સંદર્ભે કેટલાક પ્રતિબંધ ફરમાવતું અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ગાંધીનગર દ્વારા સંશોધન મદદનીશ તથા આંકડા મદદનીશ વર્ગ-૩ની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૦/૦૩/૨૦૨૫ના કલાક ૧૫.૦૦થી કલાક…

અસામાજિક તત્વોના આતંક સામે પોલીસનું “ઓપરેશન 40 કલાક”

અમિત પંડ્યા (વસ્ત્રાલ, અમદાવાદ) આ ઓપરેશન તારીખ 15/03/2025ના બપોરના 2 વાગ્યા સુધીમાં આમ જનતામાં આવા આતંક મચાવનારા અસામાજિક તત્ત્વોનો ખોફ દૂર કરવા માટે આ સંયુક્ત ઓપરેશન સફળ રહ્યો હતો. વસ્ત્રાલ વિસ્તારમાં દહેશત ફેલાવતા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી રામોલ પોલીસ દ્વારા…

હોળી-ધુળેટીના પવિત્ર દિવસે સિવિલ હોસ્પિટલ અમદાવામાં વહી અંગદાનની સરવાણી

(અબરાર એહમદ અલવી) સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાકમાં ત્રણ અંગદાન ……. અંગદાનમાં કુલ ૦૯ અંગો અને ૪ આંખોનું દાન મળ્યું ……. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૧૮૪ અંગદાન થકી ૬૦૦ અંગોનુ દાન મળ્યુ જેના થકી ૫૮૨ જરૂરીયાતમંદને મળ્યું નવજીવન ……. અમદાવાદ…

અમદાવાદ : ‘GRACE MOUNT EVENT’ પ્રસ્તુત GMA 2025નું કૃપા સોલંકી દ્વારા આયોજન કરવામાં આવ્યું

(Rizwan Ambaliya) કૃપા સોલંકી દ્વારા અમદાવાદ લાયન્સ હોલ ખાતે ‘GRACE MOUNT EVENT’ પ્રસ્તુત GMA 2025નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના લાયન્સ હોલ ખાતે ‘GRACE MOUNT EVENT’ પ્રસ્તુત GMA 2025નું સફળ આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજેન્દ્રસિંહ…

અમદાવાદ : હોળી-ધુળેટી નિમિત્તે ગરીબ બાળકોને નિઃશુલ્ક પિચકારીનું વિતરણ કરાયું

અમદાવાદ,તા.૧૩ ગુરૂવારના રોજ રાજ્યભરમાં હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે શુક્રવારના રોજ ધૂળેટીનો પર્વ મનાવવામાં આવશે. શહેરના રાયખડના સામાજીક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ ગરીબ બાળકો પણ તહેવાર મનાવી શકે તે હેતુથી રાયખડ સ્થિત જવાહર ચોક ખાતે બાળકોને પિચકારીનું મફતમાં વિતરણ…

ગોડસે જિંદાબાદ….આ વાત ઇતિહાસના કોઈ પાને લખાઈ નથી, પણ મારા દાદાજીએ કહી છે

– અશોકકુમાર સાગઠિયા.. મહાત્મા ગાંધીજીએ જાહેર કર્યું હતું કે, ”હું કાગડા કુતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં આવું.” તે ૧૨મી માર્ચ સન ૧૯૩૦નો તે અવિસ્મરણીય દિવસ હતો. સમગ્ર દાંડીકુચનો માર્ગ જાહેર કરવામાં આવ્યો હતો અને તે…

અમદાવાદ : હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થતા પોલીસ બેડામાં શોકનો માહોલ

(અબરાર એહમદ અલવી) અમદાવાદ,તા.૧૦  અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નરેશભાઈ બચુભાઈનું આજે  સોમવારે 10મી માર્ચ વહેલી સવારે મોત થતા પરિવારમાં તેમજ પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ છે….

અમદાવાદ : ‘નીરુ ફાઉન્ડેશન’ દ્વારા બાળપણના કેન્સર જાગૃતિ માટે એક અનોખી પહેલ

(Rizwan Ambaliya) બાળપણના કેન્સર જાગૃતિ માટે ‘નીરુ ફાઉન્ડેશન’ દ્વારા કાંકરિયા ગેટ ન 1. ખાતે એક અનોખી પહેલ કરવામાં આવી હતી. અમદાવાદ,તા.૧૦  શહેરના જીસીઆરઆઈ હોસ્પિટલ, અમદાવાદના સહયોગથી ‘નીરુ ફાઉન્ડેશન’ દ્વારા બાળપણના કેન્સર જાગૃતિ માટેનો એક ગ્રાન્ડ walk કથોન, સફળતાપૂર્વક આયોજન કરવામાં…

‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની પુર્વ સંધ્યાએ મહિલાએ કર્યુ મહાદાન : અંગદાન

(અબરાર એહમદ અલવી) સિવિલ હોસ્પિટલમાં થયું ૧૮૦મું અંગદાન …… સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ૧૮૦ અંગદાન થકી ૫૬૯ જરુરિયાતમંદોને નવજીવન …….. પત્ની બબલીદેવીએ બ્રેઇન ડેડ પતિ મોહનલાલના અંગોનું દાન કરવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો ……… હ્યદય,એક લીવર, બંને કીડની મળી કુલ ચાર…

અમદાવાદ : વસ્ત્રાલમાં આવેલ ‘અર્પણ ઇન્ટરનેશન સ્કૂલ’ ખાતે “વિશ્વ મહિલા દિવસ”ની ઉજવણી કરવામાં આવી

(Amit Pandya) અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ‘અર્પણ ઇન્ટરનેશન સ્કૂલ’ ખાતે “વિશ્વ મહિલા દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી  આજે 8 માર્ચ એટલે “વિશ્વ મહિલા દિવસ” વસ્ત્રાલ ખાતે આવેલ અર્પણ ઇન્ટરનેશન સ્કૂલમાં “વિશ્વ મહિલા દિવસ”ની ઉજવણીનું આયોજન ખુબ જ સારી રીતે…