અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ ઉપાડતા પહેલા ચેતજાે ફસાવવાનો પ્રયાસ હોઇ શકે,
રાજકોટ,તા.૨૮ગુનાખોરી માટે હવે નવું માધ્યમ સોશિયલ મીડિયા બની રહ્યું છે, ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરતા હોય તો સાથે સાથે જાગૃતિ રાખવી જરૂરી છે બને ત્યાં સુધી અજાણ્યા કોઇપણ સોશિયલ મિડીયામાંથી આવતાં વિડીયો કોલ રિસીવ કરવા જાેઇએ નહિ, અથવા તો આવા શંકાસ્પદ…
લ્યો બોલો..રાજ્યની ૩૦૬૫ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૭૦૯૮ શિક્ષક લાયકાત વિનાના
ગાંધીનગર,તા.૨૬ ભણશે ગુજરાત….!! ખાનગી શાળાઓમાં લાયકાત વગરના શિક્ષકોની વાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સામે આવી હતી. રાજ્યની ૩૦૬૫ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૭૦૯૮ માન્ય લાયકાત વિનાના નિમણૂંક પામેલા શિક્ષકો શિક્ષણ પૂરું પાડી રહ્યાં છે. જુદા જુદા જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ…
ડાંગનો ગોરો યુવાન રાહુલ કુમાર “ફોરેનર એકટર” તરીકે “ટેલિવુડ” મા પગદંડો જમાવી રહ્યો છે
અહેવાલ : મનોજ ખેંગાર (ડાંગ) આહવા; તા; ૨૬ “ટેલિવુડ”ની પોરસ, ચંદ્રગુપ્ત મૌર્ય, ઝાંસી કી રાણી, બેરિસ્ટર બાબુ, અને સ્વરાજ જેવી ઐતિહાસિક સિરિયલોમા ગોરાચટ્ટા બ્રિટિશ સૈનિકની ભૂમિકાઓમા કામ કરતા દેશી કલાકારોમા એક કલાકાર ડાંગનો પણ છે એમ કહું તો કદાચ અતિશયોક્તિ…
મુસ્લિમોની ઇબાદતની રાત “શબ-એ-બરાત”ને લઇને રાજ્ય સરકારની ગાઇડલાઇન
અમદાવાદ,તા.25 સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે જેના પગલે રાજ્યમાં આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો અંગે ગાઇડલાઇન બહાર પાડવામાં આવી રહી છે હોળી અંગેની ગાઇડલાઇન બહાર પાડ્યા બાદ હવે રાજ્ય સરકારે રવિવારે આવનાર “શબ-એ-બરાત”ના તેહવાર અંગે ગાઇડલાઇન બહાર પાડી…
વસીમ રિઝવીએ કરેલ નિવેદનનો માણાવદર મુસ્લિમ સમાજે વિરોધ કર્યો
માણાવદર,તા.૨૨માણવદરમાં મુસ્લીમ સમાજ દ્વારા “પવિત્ર કુરાન શરીફ” ની આયતો અંગે અયોગ્ય ટીપ્પણી કરનાર સામે પગલા લેવા આવેદન પત્ર પાઠવી માંગણી કરવામાં આવી છે. માણાવદર સમસ્ત મુસ્લીમ સમાજના પ્રમુખ હુસેન દલની આગેવાનીમાં મોટી સંખ્યામાં મુસ્લીમ સમાજના આગેવાનોએ રેલી સ્વરૂપે જુમ્મા મસ્જીદથી…