“મને તારી પત્ની ગમી ગઈ છે, ૮૦ હજાર રૂપિયા લઈજા અને તેને મારા ઘરે મૂકીજા” : સંબંધીની અભદ્ર માગણી
સુરત, એક એવા વિચિત્ર કેસમાં પરિણિત મહિલા સમક્ષ અભદ્ર માગણીઓ કરીને તેને પોતાના ઘરે આવી જવાનું કહેતા સંબંધી વિરુદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરાયો છે કે આરોપીએ પહેલા તો મહિલાના પતિને ફોન કરીને અભદ્ર ભાષામાં વાત કરતા…
નડિયાદના ડોક્ટરે વેક્સિન નહીં લીધી હોવા છતાં સર્ટિફિકેટ બની ગયું
નડિયાદ,તા.૫નડિયાદમાં વેક્સિનેશન કામગીરીમાં લોલમલોલ બહાર આવી છે. એક ડોક્ટરે વેક્સિન નહીં લીધી હોવા છતાં તેમના નામનું ઓનલાઇન સર્ટિફિકેટ આવી ગયું છે. ત્યારે આ વ્યક્તિની રસી કોણ લઇ ગયું? તે પ્રશ્ન ઉભો થયો છે. જ્યાં રજીસ્ટ્રેશન કરાવતા તેમના ડોક્યુમેન્ટ ઓનલાઇન ચઢી…
દુષ્કર્મ કરીને જેલમાં ગયેલા આરોપીએ જામીન પર છૂટ્યા બાદ ફરીવાર કિશોરી પર બળાત્કાર ગુજાર્યો
સુરત,તા.૪કપોદ્રામાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે જીતુ જાેખમે ૧૬ વર્ષની છોકરી પર દુષ્કર્મ ગુજારવાને કારણે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. ત્યારે ૨૦૧૯માં તે જામીન પર છૂટ્યો હતો જે બાદ તેણે સાવરકુંડલાની ૧૪ વર્ષની છોકરી પર પણ રેપ કર્યો હતો. તેના ફોટા…
રિપીટરની પરીક્ષા નક્કી કરાયેલ સમયે લેવાશે જ : શિક્ષણમંત્રીની સ્પષ્ટ વાત
ગાંધીનગર,કોરોના મહામારીની બીજી લહેરને કારણે રાજ્યમાં લગભગ તમામ પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી હતી એટલે સુધી કે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ પણ રદ્દ કરી દેવામાં આવી હતી. જાેકે બાદમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે બોર્ડના રીપીટર…
ઉચ્ચસ્તરીય બેઠકમાં શાળા-કોલેજ ખોલવા અંગે ર્નિણય લેવાશે : ચુડાસ્મા
પહેલા બોર્ડના વિદ્યાર્થીઓ માટે અને તે પછી ધોરણ ૯,૮,૭,૬ મુજબ સ્કૂલો ખોલવામાં આવશેગાંધીનગર,તા.૩ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને કારણે ફરીથી શાળા અને કોલેજ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે….
વડોદરામાં રોમિયોએ સિવિલ ડ્રેસમાં રોડ પર ઉભેલી મહિલા કોન્સ્ટેબલની છેડતી કરી
મહિલાઓ અને યુવતીઓની છેડતી કરતો રોમિયો પોલીસના છટકામાં ઝડપાઇ ગયો વડોદરા,તા.૩૦શહેરના વાડી વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં રોડ રોમિયોની વોચમાં ઉભેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલની સાથે જ છેડતી થઈ હોવાની ઘટના પ્રકાશમા આવી છે જાેકે, પોલીસે રોમિયોને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો…
કોરોનાકાળમાં પણ લોનથી ટુ-વ્હીલર લેનારા મધ્યમ વર્ગ પર હપ્તા વસૂલી માટે દાદાગીરી- માનસિક ત્રાસ
સરકાર એક્શન મોડમા આવેગાંધીનગર,તા.૨૭કોરોનાકાળે ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનેક પ્રકારે વેપાર-ધંધા, ઔદ્યોગિક ક્ષેત્રને ભારે તકલીફમાં મૂકી દીધા છે. જેની સૌથી મોટી અસર તેની સાથે જાેડાયેલા દરેક માનવીને થવા પામી છે. બજારોમાં માંગના અભાવે મંદી વ્યાપ્ત બની છે. પરિણામે અનેકોએ રોજગારી…
ગાંધીનગરની યુવતીને નગ્ન ફોટા મોકલીને બ્લેક મેઇલ કરનાર ભૂજનો યુવક ઝડપાયો
ગાંધીનગર,ગાંધીનગરની યુવતી સાથે મેટ્રીમોનીયલ વેબસાઇટ સાદી ડોટ કોમના માધ્યમથી સંપર્કમાં આવનાર યુવકે નગ્ન ફોટો મોકલીને બ્લેક મેઇલ કરવા પ્રયાસ કર્યો હતો. આવી નફફટાઇ કરનાર ભુજનાં યુવકને ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયો હતો. આ યુવકને જેલમાં મોકલીને યુવતીના ફોટા મોર્ફ…
લવ યુ ફ્રેન્ડસ, ગુડ બાય મોમ-ડેડ કહી યુવકે મોતની છલાંગ લગાવી
મહેસાણા,તા.૨૬આપઘાતની એક હચમચાવી નાખતી ઘટના ચાણસ્માથી સામે આવી છે. અહીંયા ચાણસ્માના ગંગેટના યુવકે વીડિયો તૈયાર કરી કેનાલમાં આત્મહત્યા કરી લીધી હતી. જાે કે, અંતિમ વીડિયોમાં યુવકે આપઘાતનું કારણ જણાવ્યું હતું. આ યુવક કેનાલમાં કૂદ્યા બાદ તરફડિયા મારતો રહ્યો પરંતુ તેને…
મહિલાનો બિભત્સ વીડિયો ઉતાર્યા બાદ વાયરલ કરનાર વૃદ્ધ વકીલની ધરપકડ
વડોદરા,તા.૨૫વડોદરામાં બ્લેકમેલ કરીને મહિલાનો બિભત્સ વીડિયો ઉતાર્યા બાદ વાઇરલ કરનાર વકીલની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે. ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે, આરોપી વકીલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરાના વૃદ્ધ વકીલે મહિલાને ધમકી…