મોરબીમાં યુવકે ફેસબુક પર લાઇવ કરી આપઘાત કરી લેતા ચકચાર મચી
‘મેં તને પ્રેમ કર્યો છે તે જ મારો ગુનો મોરબી,મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા કિશનભારથી અશોકભારથી ગૌસ્વામી (ઉ.વ.૨૫) નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ આપઘાત પાછળ પ્રેમલગ્ન જવાબદાર હોવાનું આપઘાત કરતા પૂર્વે ખુદ મૃતક યુવાન કિશનભારથી ગૌસ્વામીએ…
ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ ૧૦૦ને પાર
ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ થયું રૂપિયા 100ને પાર નાના વાહન ચાલકોમાં ચિંતાનું મોજું હવે માત્ર જરૂરિયાત મુજબ જ લોકો પુરાવી રહ્યા છે પેટ્રોલ તો ડીઝલ પણ પહોંચ્યું 100 રૂપિયાની નજીક દેશભરમાં દિન પ્રતિદિન પેટ્રોલ અને ડિઝલમાં કૂદકે ને ભૂસકે ભાવો…
સગી નાની બહેને મોટી બહેનના સંસારનો માળો તોડીને પોતાનો માળો બનાવ્યો, જીજાજી સાથે કર્યા લગ્ન
સુરત, સુરતના સચિન વિસ્તારમાં રહેતી ધો 10માં અભ્યાસ કરતી સગીરાને મોબાઈલ પર વિડીયો કોલ પર વાત કરતા કરતા પોતાના સગા જીજાજી સાથે પ્રેમ થઈ ગયો. સગીરા પ્રેમમાં એટલી તો આંધળી બની કે તેને પોતાની સગી બહેનનો સંસાર ઉજાડ્યો અને પોતાના…
સુરતમાં યુવાને ૪ કરોડમાં કિડની વેચવા કાઢી : એક વિદેશીની ધરપકડ
સુરત,કેટલીક વાર આર્થિક ભીંસ તમને એ હદે પકડમાં લઈ લે છે કે તમે ઇચ્છો તો પણ તેની બહાર આવી શકતા નથી. અને તેના વમળમાં વધુ ને વધુ ફસાતા જાઓ છો. સુરતના એક યુવાન સાથે પણ આવું જ કંઈક થયું છે….
રિક્ષા લઈને આવવાનું કહી માતા બે બાળકોને વોચમેન પાસે મૂકી ગાયબ થઈ ગઈ
વલસાડ,નવજાત શિશુને મા-બાપ દ્વારા તરછોડી દેવાયાના કિસ્સા અવાર-નવાર સામે આવતા રહે છે. જાેકે, વાપીમાં એક માતા પોતાની પાંચ વર્ષની દીકરી અને ત્રણ વર્ષના દીકરાને રિક્ષા લઈને આવું છું તેમ કહી એક ફ્લેટના વોચમેન પાસે મૂકીને ગાયબ થઈ હોવાની ઘટના સામે…
સુરતના બિલ્ડરે ૧૯૨ કિલોનો તૈમુર બકરો રૂ.૧૧ લાખમાં ખરીદ્યો
ઇદના દિવસે કુરબાની સાથે ઊજવણી કરાશે સુરત,તા.૧૭સુરતમાં બકરી ઇદની ઉજવણીની તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ છે. પંજાબી, કાશ્મીરી, રાજસ્થાની, સિરોઇ નસલના બકરા મંડીઓમાં મોં માગી કિંમતે મુસ્લિમ બિરાદરો બકરાની ખરીદી કરી રહ્યા છે. સુરતના ઇતિહાસમાં પહેલીવાર તૈમુર નામનો એક બકરો…
રાત્રિ કર્ફ્યુ 11 દિવસ લંબાવાયો, રાજ્ય સરકારનો વોટર પાર્ક અને સ્વિમિંગ પૂ્લ અંગે મોટો નિર્ણય
અમદાવાદ, રાજ્યના 8 મહાનગરો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, અને જુનાગઢમાં હાલમાં રાત્રિ કર્ફ્યુ રાત્રે 10થી સવારે 8 વાગ્યા સુધી અમલમાં છે. આ રાત્રિ કર્ફ્યુની મુદત તારીખ 20 જુલાઈ, 2021 મંગળવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે…
ધર્મના ભાઇએ સગીરાનું અપહરણ કરી અનેકવાર દુષ્કર્મ આચરતા ચકચાર મચી
દાંતા,દાંતા તાલુકાના ખાઈવાડ ગામની એક સગીરા ખેતીના કામ અર્થે ડીસાના વડાવળ ગામે રહેતા પોતાના મામાના ઘરે ગઈ હતી. એ સમયે જ સગીરાએ ધર્મનો બનાવેલો ભાઈ સહિત ત્રણ શખસે આવી તેને તેની “મા બીમાર થઈ ગઈ” હોવાનું કહી ઇકો કારમાં અપહરણ…
ઇન્સ્ટાગ્રામ ઉપર લૂંટની સ્ટોરીનો બનાવ્યો હતો પ્લાન, ૪ની ધરપકડ
વડોદરા,તા.૧૫વડોદરામાં ખોડીયાર નગરમાં આવેલી વલ્લભ જ્વેલર્સના માલિક રોનકભાઇ મહેશભાઇ સોનીની આંખમાં લૂંટારુએ મરચાની ભૂકી નાંખી શો રૂમના ડીસ્પ્લેમાં મુકેલી રૂપિયા ૧.૪૦ લાખની કિંમતની ૩૦ ગ્રામની સોનાની ત્રણ ચેઇન લૂંટી બાઇક ઉપર ફરાર થઇ ગયા હતા. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના…
ગાંધીનગરના તાલીમ કેન્દ્રમાં ટ્રેનિંગમાં આવેલી 16 વર્ષની છોકરી પર હોટેલમાં લઈ જઇ મિત્રએ આચર્યું દુષ્કર્મ
ગાંધીનગર,ગાંધીનગરનાં વિખ્યાત સ્પોટ્ર્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયાના તાલીમ કેંદ્ર ખાતે હેંડબોલની તાલીમ અર્થે આવેલી ૧૬ વર્ષીય ખેલાડીને લગ્ન કરવાની લાલચ આપી હરિયાણાના ૨૦ વર્ષીય ખેલાડીએ સેકટર ૧૬ના ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાની સેકટર ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી…