Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

નવસારીમાં ઢોરની અડફેટે જવાનજાેધ પુત્રનું મોત થતાં માતાનું આક્રંદ

નવસારી,નવસારી શહેરમાં છેલ્લા અનેક સમયથી રખડતા ઢોરની સમસ્યાએ શહેરીજનોને રોડ રસ્તા પર ફરવું દુષ્કર કરી નાખ્યું છે. રસ્તા પર પસાર થવું જાણે જાેખમી બન્યું હોય તેમ અવારનવાર રખડતા ઢોરો રાહદારીઓને અડફેટે લઇને તેમને ઘાયલ કરી રહ્યા છે, ભુતકાળમાં એક વૃદ્ધને…

સુરતમાં ૮ વર્ષીય બાળકી પર ૩૫ વર્ષીય પડોશીએ કર્યો બળાત્કાર, પોલીસે કરી ધરપકડ

સુરત,સચિન જીઆઇડીસીમાં તલંગપુર રોડ પર આવેલી વસાહતમાં પોતાના ઘરે રમવા આવેલી ૮ વર્ષની બાળકી સાથે પડોશી યુવાને જ બળાત્કાર ગુજાર્યો હતો. જાેકે બનાવ સમયે પીડિતા બાળકીનો ૬ વર્ષનો ભાઇ પણ ત્યાં રમી રહ્યો હતો. પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને…

અસામાજિક તત્વોના ત્રાસથી વેપારીઓ રસ્તા પર ઉતર્યા : પોલીસ આવી મેદાનમાં

જૂનાગઢ,જૂનાગઢમાં અસામાજિક તત્વોનાં ત્રાસથી વેપારીઓ રસ્તા પર ઉતરી આવતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. જેને પગલે જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી મામલો થાળે પાડ્યો હતો. જૂનાગઢના કાડિયાવાડ વિસ્તારમાં દિવસેને દિવસે અસામાજિક…

ગુજરાત

દારૂપીને બેફામ વાહનો ચલાવતા ડ્રાઈવરો ઉપર અંકુશ જરૂરી : અર્જુન મોઢવાડિયા

હપ્તા સિસ્ટમના લીધે વાહન ચાલકો બેફામ, અનેક લોકો બન્યા ભોગ – અર્જુન મોઢવાડિયા અમદાવાદ, પાટણ શહેરમાં સર્જાયેલ અકસ્માતના CCTV ફુટેજ શેર કરી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે બેફામ ટ્રક ચાલકે દુધ સાગર ડેરી (હાંસાપુર)માં નોકરી કરતા આશાસ્પદ…

શહેરામાં ૭ વર્ષની બાળકી પર પિતરાઇએ દુષ્કર્મ આચરતા ચકચાર મચી

વડોદરા,તા.૫પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના એક ગામમાં કુટુંબી પિતરાઇએ ૭ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા સમગ્ર શહેરા પંથકમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. શહેરા તાલુકાના એક ગામમાં ૧ ઓગસ્ટ રવિવારના રોજ…

ગુજરાત

ધો.૬થી ૮ના ઓફલાઇન વર્ગો અંગે કોર કમિટીની બેઠકમાં ર્નિણય કરાશે : શિક્ષણમંત્રી

ગાંધીનગર,પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી હતી. દરમિયાન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, તબક્કાવાર ધોરણ ૬ થી ૮ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે ર્નિણય લઇશું. ૯ ઓગસ્ટ બાદ રાજ્ય…

બનાસકાંઠાનાં ખેડૂતની ચીમકી : ૧૫ ઓગસ્ટે નેતાનો સેક્સ વીડિયો કરશે વાયરલ

બનાસકાંઠા,તા.૩હાલ બનાસકાંઠામાં એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચાનું કેન્દ્ર બની છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતે એક નેતાની સેક્સ સીડી વાયરલ કરવાની સોશિયલ મીડિયામાં ચીમકી આપતી પોસ્ટ કરતા જ ખળભળાટ મચી ગયો છે. આ ખેડૂતે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે….

સુરત સિવિલ હોસ્પિટલમાં એચઆઇવી દર્દીની પત્ની સાથે સર્વન્ટે દુષ્કર્મ આચર્યું

સુરત,રાજ્યમાં અવાર નવાર મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ માણસને પહેલી નજરે સાંભળીને ખિન્ન આવી શકે તેવી એક ઘટના સામે આવી છે. સુરત સિવિલ હોસ્પિ.માં દર્દીની પત્ની સાથે દુષ્કર્મ…

વડોદરા : ધાબા પર કપડા સૂકવતી પરિણિતા સાથે કૌટુંબિક ભત્રીજાએ શરીર સુખ માણ્યું

વડોદરા,વડોદરા પાસેના ગામમાં પરીણિત યુવતી મકાનના ધાબા પર કપડાં સૂકવતી હતી ત્યારે કૌટુંબિક ભત્રીજાએ પરાણે શરીર સુખ માણ્યું હતું. યુવક યુવતી સાથે શરીર સુખ માણી રહ્યો હતો ત્યારે જ યુવતીની દેરાણી આવી જતાં યુવક નગ્નાવસ્થામાં જ ભાગી ગયો હતો. આ…

બિલ્ડરની એક ભૂલના કારણે ફ્લેટના ૪૨ પરિવારો રસ્તા પર આવી ગયા

સુરત,આજના સમયમાં લાખોની લોન લઈને પોતાના ઘરનું સપનું લોકો પૂરું કરતાં હોય છે અને આખરે જ્યારે આ ઘર મળી જાય ત્યારે ખુશીનો પાર રહેતો નથી. પણ બિલ્ડરની એક ભૂલને કારણે જ્યારે ઘરને સીલ મારી દેવામાં આવે તો ક્યાં જવું તેની…