માતાના ફોનથી બોયફ્રેન્ડ સાથે ચેટિંગ કરતી પત્નીને પતિએ જાસૂસી કરી પકડી પાડી, આખરે છૂટાછેડા
સુરત,તા.૨૯ મોબાઇલનું વળગણ અનેક દામ્પત્યજીવનને વેર વિખેર કરી રહ્યું છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો, જ્યાં પત્નીએ મોબાઇલ ન વાપરવાની કોર્ટમાં બાંયધરી આપ્યા બાદ પિયર જઇને પોતાની માતાના ફોન પર મધરાત સુધી ચેટિંગ કરતી હતી. આ વાત પતિના ધ્યાને…
એકલતાનો લાભ લઇ એક શખ્સે સગીરા ઉપર પાંચ મહિનામાં પાંચ વખત દુષ્કર્મ કર્યું
ગાંધીધામ,મીઠીરોહર પાસે આવેલા એક બેન્સોમાં એકલતાનો લાભ લઇ એક શખ્સે સગીરા ઉપર પાંચ મહિનામાં પાંચ વખત દુષ્કર્મ આચરી જાે મારી સાથે લગ્ન નહીં કરે તો આ વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ…
જામનગરમાં રહેતી યુવતીને ફેસબુક મારફતે ફ્રેન્ડે ઘરમાં આવી અશ્લીલ હરકત કરી બીભત્સ માગણી કરતા ફરિયાદ
મારી નાંખવાની ધમકી અપી ૫૫ હજાર પણ પડાવી લીધાજામનગર,જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં રહેતી એક યુવતીને ફેશબુકના માધ્યમથી ફ્રેન્ડશીપ કરવી ભારે પડી છે, અને મોરબીના એક શખ્સે ફ્રેન્ડશીપ કર્યા પછી દગો કર્યો છે. જામનગરમાં રહેતી યુવતીના ઘેર આવી અશ્લીલ હરકતો કરી બિભત્સ…
ભરુચમાં પત્ની સાથે આડાસંબંધો રાખતા મિત્રએ જ મિત્રની ૧૨થી વધુ ઘા ઝીકી હત્યા કરી
ભરુચના નર્મદા માર્કેટમાં ગત રાત્રે યુવાન વેપારીની ઘાતકી હત્યાના બનાવનો પર્દાફાશ થયો છે. પોલીસે ધરપકડ કરેલા આરોપીની પત્ની સાથે મરનાર મિત્રના અનૈતિક સંબંધ હોવાના કારણે ૧૨થી વધુ ઘા ઝીકી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.ભરુચના નર્મદા માર્કેટમાં આર્યન હુસેન ઝહરૃદ્દીન…
રાજકોટમાં રક્ષાબંધનના ચાર દિવસ અગાઉ ભાઇએ સગી બહેનનું અપહરણ કર્યું
રાજકોટ તા. ૧૮શહેરમાં એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં રક્ષાબંધનના ચાર દિવસ અગાઉ જ સગા ભાઇએ પોતાની બહેનનું અપહરણ કર્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. આ વીડિયો વાયરલ થતા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ…
સુરતમાં ૧૨ હજારની છેતરપિંડીનો આરોપી ૨૬ વર્ષ બાદ ઝડપાયો
સુરત,તા.૧૪સુરત શહેરના વરાછામાં વર્ષ ૧૯૯૫માં ટીવી, વીડિયો અને કેસેટો મળી કુલ રૂપિયા ૧૨ હજારના મતાની ચીજવસ્તુ ભાડે આપવાને બહાને લઈ ગયા બાદ ઓપરેટરે પરત નહી આપી ઠગાઈ કરી હતી. ઠગાઈ કર્યા બાદ ઓપરેટરે પોલીસથી બચવા માટે નામ બદલી સાધુ બની…
રાજ્યમાં ૨૦૨૫ સુધીમાં ૨.૮ કરોડ જુના વાહનો સ્ક્રેપ થશે : મુખ્યમંત્રી
ગાંધીનગર,વડાપ્રધાન મોદીએ નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપેજ પોલીસી લોન્ચ કરી. આ સંમેલનમાં સૌથી પહેલા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ નીતિન ગડકરીએ સંબોધન કર્યું હતું અને ત્યારબાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધન કર્યું હતું. મુખ્યપ્રધાને કહ્યું કે કેન્દ્ર અને રાજ્યની આ સંયુક્ત પહેલ…
મહોરમની રજા હવે ૧૯ની જગ્યાએ ૨૦મી ઓગસ્ટે જાહેર કરાઈ
ગાંધીનગર,તા.૧૩રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૧૯મીના સ્થાને ૨૦મી ઓગસ્ટના રોજ મહોરમની રજા જાહેર કરવામાં આવી છે. સરકારી તમામ કચેરીઓ, બોર્ડ- કોર્પોરેશન તથા પંચાયત કચેરીઓમાં અમલ થશે. ૧૯મી ઓગસ્ટના રોજ કચેરીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે જણાવ્યું છે…
બીડી પીવા માટે માચીસ માંગતા મામલો બિચકાયો
કડી,કડીમાં ગઇરાત્રે એક ચાની કીટલી પર બીડી પીવા માટે પેટી માંગવા મામલે હુમલાની ઘટના સામે આવી છે. આ ઝઘડામાં બંને પક્ષના વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમજ કડી પોલીસ મથકમાં સામસામે ફરિયાદ દાખલ કરાવામાં આવી છે….
હે રામ….અંધશ્રદ્ધાના નામે ૬ લોકોના હાથ ઉકળતા તેલમાં નાંખ્યા
વહુના પરિવારને સત્યના પારખા કરાવ્યાકચ્છ,તા.૧૨આપણે ભલે ગુજરાતના ગૌરવના બણગા ફૂંકતા હોઈએ, પણ કેટલાક કિસ્સાઓ સાંભળીને તમને પણ થઈ જશે કે આપણે પછાત સમાજમાં રહીએ છીએ. ગુજરાતના અનેક વિસ્તારોમાંથી અંધશ્રદ્ધાના એવા એવા કિસ્સા સામે આવતા રહે છે કે અરેરાટી થઈ આવે….