હવે ગુજરાતમાં ધો-૧થી ૫ના ઑફલાઈન વર્ગોની તૈયારી
શિક્ષણમંત્રી ભુપેનદ્રસિંહ ચુડાસમાએ આપ્યું મોટું નિવેદનગાંધીનગર, તા.૦૬કોરોનાના કારણે દેશ-વિદેશમાં વિદ્યાર્થીઓને સૌથી મોટું નુકશાન થઈ રહ્યું હતું. કારણ કે વિદ્યાર્થી વર્ગ એટલે આવનાર સમયનું ભવિષ્ય, જેનો પાયો આ સમયમાં પાકો થાય તેવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય કરિયર ખરાબ થાય તે કોઈપણ દેશ કે…
પત્નીને મારી નિર્દયી પિતાએ ૩ માસુમોને ડેમના પાણીમાં ડૂબાડી દીધા
અરવલ્લી, તા.૦૫મેઘરજના વૈડી ડેમમાંથી શનિવારે સાંજે ત્રણ બાળકો પાણીમાં ડૂબી ગયેલી હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી હતી. ઇસરી પીઆઈ વી.વી.પટેલ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ત્રણે બાળકોની લાશને ભારે જહેમત બાદ બહાર કાઢી હતી. બાળકોના વાલી વારસોની શોધખોળ…
ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ધરખમ વધારો
ગાંધીનગર,આરોગ્ય વિભાગ દ્વારા સતત કુપોષિત બાળકો ધરાવતા વિસ્તારોમાં મુલાકાત કરવામાં આવતી હોવા છતાં મહિલાઓ સમયસર આરોગ્ય વિભાગની સુવિધા લેતી નથી. જેના કારણે સતત કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા અનેક યોજના પાછળ…
મોબાઇલમાં ગેમ રમવા બાબતે પુત્રએ પિતાની હત્યા કરી અકસ્માતમાં ખપાવી દીધી
મોબાઈલ ગેમ રમવા બાબતે ઠપકો આપતા ૧૭ વર્ષના પુત્રએ પિતાની ગળુ દબાવી હત્યા કરીસુરત,સુરત સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગના સહ પ્રાધ્યાપક ડો. કમલેશ દવેએ જણાવ્યું હતું કે, કિશોરાવસ્થામાં બાળકને ગુસ્સો ખૂબ આવે છે અને બાળકને ના પાડીએ તો તેઓ ગુસ્સે…
ગાંઠિયાને ચટાકેદાર બનાવવા વોશિંગ પાઉડરનો ઉપયોગ : રાજકોટના ગાંઠિયા શોખીનો પેટમાં પધરાવે છે કેમિકલ
રાજકોટ,મનપાની ફૂડ શાખાએ ફરસાણ બનાવતા એકમો પર ચેકિંગ હાથ ધર્યું છે જેમાં ૫ એકમમાંથી ચકાસણી કરતા ફરસાણ બનાવવા માટે કપડાં ધોવાના વોશિંગ પાઉડરનો ઉપયોગ જાેવા મળ્યો હતો. શહેરમાં આવેલી ૫ પેઢી જેમાં (૧)-વીર બાલાજી ફરસાણ, પેડક રોડ, (૨)-ભગવતી ફરસાણ સ્વીટ…
છત્રાલમાં રસોઈ બનાવવાની તકરારમાં પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી દીધું
ગાંધીનગર,ગાંધીનગર જિલ્લાના કલોલના છત્રાલમાં આવેલા જીઆઈડીસી વિસ્તારમાં નિરમા કંપનીના સ્ટાફ કવાટર્સમાં છેલ્લા ચાર-પાંચ વર્ષથી રહેતા પ્રેમી અને પ્રેમિકા વચ્ચે તકરાર થયા બાદ પ્રેમીએ ઉશ્કેરાઈ જઈ તેણીનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. જે સંદર્ભે ચોકીદારે આ મહિલાના પરિવારજનોને જાણ કર્યા…
માતાના ફોનથી બોયફ્રેન્ડ સાથે ચેટિંગ કરતી પત્નીને પતિએ જાસૂસી કરી પકડી પાડી, આખરે છૂટાછેડા
સુરત,તા.૨૯ મોબાઇલનું વળગણ અનેક દામ્પત્યજીવનને વેર વિખેર કરી રહ્યું છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો, જ્યાં પત્નીએ મોબાઇલ ન વાપરવાની કોર્ટમાં બાંયધરી આપ્યા બાદ પિયર જઇને પોતાની માતાના ફોન પર મધરાત સુધી ચેટિંગ કરતી હતી. આ વાત પતિના ધ્યાને…
એકલતાનો લાભ લઇ એક શખ્સે સગીરા ઉપર પાંચ મહિનામાં પાંચ વખત દુષ્કર્મ કર્યું
ગાંધીધામ,મીઠીરોહર પાસે આવેલા એક બેન્સોમાં એકલતાનો લાભ લઇ એક શખ્સે સગીરા ઉપર પાંચ મહિનામાં પાંચ વખત દુષ્કર્મ આચરી જાે મારી સાથે લગ્ન નહીં કરે તો આ વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ…
જામનગરમાં રહેતી યુવતીને ફેસબુક મારફતે ફ્રેન્ડે ઘરમાં આવી અશ્લીલ હરકત કરી બીભત્સ માગણી કરતા ફરિયાદ
મારી નાંખવાની ધમકી અપી ૫૫ હજાર પણ પડાવી લીધાજામનગર,જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં રહેતી એક યુવતીને ફેશબુકના માધ્યમથી ફ્રેન્ડશીપ કરવી ભારે પડી છે, અને મોરબીના એક શખ્સે ફ્રેન્ડશીપ કર્યા પછી દગો કર્યો છે. જામનગરમાં રહેતી યુવતીના ઘેર આવી અશ્લીલ હરકતો કરી બિભત્સ…
ભરુચમાં પત્ની સાથે આડાસંબંધો રાખતા મિત્રએ જ મિત્રની ૧૨થી વધુ ઘા ઝીકી હત્યા કરી
ભરુચના નર્મદા માર્કેટમાં ગત રાત્રે યુવાન વેપારીની ઘાતકી હત્યાના બનાવનો પર્દાફાશ થયો છે. પોલીસે ધરપકડ કરેલા આરોપીની પત્ની સાથે મરનાર મિત્રના અનૈતિક સંબંધ હોવાના કારણે ૧૨થી વધુ ઘા ઝીકી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.ભરુચના નર્મદા માર્કેટમાં આર્યન હુસેન ઝહરૃદ્દીન…