Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાત

બ્લેકમેલથી કંટાળી કોમ્પ્યુટર ઓપરેટરે ગળે ફાંસો ખાધો

સુરત, ઓલપાડનો અને ઉગત-ભેસાણ રોડ પર રહેતા તેમજ ઓનલાઇન શોપિંગની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા ૨૬ વર્ષીય યુવકે ૩૧મી ઓક્ટોબરે મોડીરાતે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે પરિવારના સભ્યોએ મૃતકનો મોબાઇલ ચેક કરતા તેમાંથી ચોંકાવનારી હકીકતો જાણવા…

ગુજરાતના રહેણાંક સોસાયટીઓમાં હવે CCTV કેમેરા ફરજિયાત

ગાંધીનગર,રાજ્યમાં હવે CCTV ફરજિયાત કરવામાં આવ્યા છે ત્યારે હવે સ્થાનિક વિસ્તારોમાં પણ બનતી નાની મોટી ઘટનાઓને રોકવા, ગુનેગારોમાં ભય પેદા કરવા અને ગુના બને તો તેના ઝડપી ઉકેલ માટે રાજ્ય સરકારે કમરકસી છે. છેલ્લા કેટલાક સમયથી રહેણાકના વિસ્તારોમાં ચોરી, લૂંટ,…

ગુજરાત

સેલ્ફી લેવાના ક્રેઝમાં પિતાએ પુત્ર ગુમાવ્યો

સુરત ,તા.૧ સુરતના કોસાડ વિસ્તારમાં ૧૨ વર્ષનો કિશોર બ્રિજ પરથી નદીમાં પડી જવાની ઘટના સામે આવી છે. કિશોર ઝાકિર અને પિતા બ્રિજ પર ફરવા માટે આવ્યો હતો અને જ્યારે પિતા બ્રિજની પાળી પર પુત્રને બેસાડીને સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે…

ગુજરાત

આગામી ત્રણ દિવસ ગુજરાત રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે

અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતાં હવે શિયાળાનો પ્રારંભ દેખાઇ રહ્યો છે. બપોરે ગરમી પરંતુ મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ગત રાત્રિએ ગાંધીનગર ૧૩ ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતું. ગાંધીનગર ઉપરાંત રાજ્યના ૧૨…

ગુજરાત

વડોદરાના કોર્પોરેટરને ધમકી “અગર તુમ મસ્જિદ ગીરાઓગે તો હમ તુમ્હે ગીરા દેંગે”

વડોદરા, તા.૨૨ વડોદરાના તાંજલિયા વિસ્તારમાં ચાર રસ્તા પાસે ઇસ્તીયા ટ્રસ્ટ દ્વારા એક મસ્જીદનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે ૨૬ મીટરના રોડ પર બાંધકામ સમયે ૬ મીટરનું માર્જીન રાખવાનું હોય છે. આ મસ્જીદના બાંધકામમાં ૬ મીટરના બદલે ૨ મીટરનું…

ફેક આઇ.ડી બનાવી યુવક બીભત્સ માંગણીઓ અને બ્લેકમેલિંગ કરતો ઝડપાયો

યુવતીના નામે ફેક આઈ.ડી બનાવ્યું હતુંરાજકોટ,રાજકોટના વિરપુર ખાતે રહેતા અને કડિયા કામ કરતા આરોપી કિશન ડાભી સોશિયલ મીડિયા પર યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ યુવતીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી બાદમાં નગ્ન હાલતમાં વિડીયો કોલ કરી સ્ક્રીન શોટ…

રાજયમાં નવરાત્રી પર્વ દરમ્યાન રાત્રે ૧ વાગ્યા સુધી શેરી ગરબા રમવાની છૂટ આપવા વિચારણા

ગાંધીનગર, રાજયમાં નવરાત્રિ પર્વ શરૂ થતાં જ આયોજકો લાખ્ખો રૂપિયાની કમાણી કરતા હતા અને ગરબાના નામે મોટા વ્યવસાયિક આયોજનો કરી મોટી કમાણી કરતા હતા તે કોરોનામાં બંધ થઈ ગયુ છે અને અસ્સલ પહેલાની જેમ શેરી ગરબા અને સ્થાપન પૂજા વગેરે…

ગુજરાતમાં વહેલી ચૂંટણી નહી યોજાય : ચીફ ઇલેક્શન કમિશનર

ગાંધીનગર ,તા.૨૧અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે કે, ગુજરાતમાં વહેલી ચૂંટણી નહી યોજાય. જાે કે, ચર્ચા એવી છે કે, ગુજરાતમાં વર્તમાન રાજકીય પરિસ્થિતી ભાજપ માટે લાભદાયી છે. કોરોનાકાળમાં થયેલાં મૃત્યુ સહિત દર્દનાક સ્થિતીને ગુજરાતની…

ગુજરાત

ગાંધીનગરના વાવોલની દિકરીએ “ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ”માં સ્થાન મેળવ્યું

ગાંધીનગર,ગાંઘીનગરના વાવોલના શાંતિનગર ફ્લેટમાં રહેતા માતા પાયલબા અને પિતા પ્રભાતસિંહ ચાવડાની સાડા પાંચ વર્ષીય દિકરી કાવ્યાને પગની આંગળીઓ ઉપર ચાલવાની કુદરતી બક્ષિસ મળી છે. બાળપણમાં ઘરમાં આ રીતે ચાલતી હોવાથી તેના માતા અને પિતાએ તેને ચાલવા માટે પ્રેરણા આપી હતી….

ગુજરાત

સુરતમાં બાળકીની શ્વાસનળીમાં દવા ફસાઇ જતાં મોત

સુરત,સુરતમાં મુસ્કાન તાવની દવા ગળવા જતાં દવા શ્વાસનળીમાં ફસાઈ ગઈ હતી. જેને કારણે શ્વાસ ન લેવાતા બાળકી બેભાન થઈ ગઈ હતી. બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેને મૃત જાહેર કરી હતી. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ૫ વર્ષીય બાળકીનું તાવની દવા ગળવા…