Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાત

રાજકોટમાં રુ. ૧૦ના સિક્કા વેપારી-ગ્રાહકો લેવા તૈયાર નથી

રાજકોટ,તા.૧૭ લોકો ૧૦ રૂપિયાના સિક્કા સ્વીકારતા નથી પણ અમે આ સિક્કા સ્વીકારી લઈએ છીએ. જેને લઇને બેંકમાં પણ ૧૦ રૂપિયાના સિક્કાનો ભરાવો થઈ ગયો છે. રાજકોટની મોટાભાગની બેંકોની આ પ્રકારની સ્થિતિ છે. રાજકોટમાં લોકો ૧૦નો સિક્કો સ્વીકારવાનો ઇન્કાર કરી રહ્યા…

ગુજરાત

રાજયમાં દિવસેને દિવસે નાના બાળકોની આત્મહત્યા સામે આવી રહી છે

માતાપિતાએ તેમના બાળકોને આર્ત્મનિભરતાનો અર્થ સમજાવવો જાેઈએ. સ્વ એટલે ‘સ્વ’ અને અવલંબન એટલે ‘સપોર્ટ’ એટલે કે સ્વનો આધાર લેવો. આર્ત્મનિભરતા એટલે તમારા મનની અનંત શક્તિમાં વિશ્વાસ કરવો. મનની અનંત શક્તિ જ વ્યક્તિને સફળ બનાવે છે. જે મનથી મજબુત હોય તેના…

નવસારીના યુવાને U.Kની હાર્ટફોરશાયર યુનિ.માંથી ડિસ્ટિકશન સાથે માસ્ટર ઓફ સાયન્સની પદવી મેળવી

નવસારી, નવસારી-વિજલપોર નગરપાલિકામાં ઑ.એસ. તરીકે ફરજ બજાવતા ભાવનાબેન અને વરિષ્ઠ પત્રકાર યુસુફ શેખના સુપુત્ર અમને સુરતના હજીરા નજીક આવેલી ઓરો યુનિવર્સિટીમાંથી HR વિષય સાથે MBA કર્યું છે. MBAની ડિગ્રી મેળવ્યા બાદ યુ.કે.ના લંડન નજીક આવેલી હાર્ટફોરશાયર યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી ઇન્ટરનેશનલ…

લિફ્ટમાં ૯ વર્ષીય બાળકી સાથે રિક્ષાચાલકનાં શારીરિક અડપલાં, પોલીસે કરી અટકાયત

વડોદરા, વડોદરા શહેર નજીક આવેલા રણોલીમાં ટ્યૂશનથી ઘરે આવી રહેલી ૯ વર્ષની બાળકી સાથે દર્દીને મૂકવા આવેલા રિક્ષાચાલકે લિફ્ટમાં શારીરિક અડપલાં કર્યાં હતાં. આ ઘટનાથી હેબતાઈ ગયેલી બાળકી સામે આરોપીને લાવતાં જ તે ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી અને “યહી આદમી…

ગુજરાત

મોબાઇલને ચાર્જિંગમાં મૂકી ગેમ રમતાં બેટરી ફાટી

બાયડ, આજ કાલના જમાનામાં બાળકોને પણ મોબાઈલ વિના ચાલતું નથી પણ તેજ વસ્તુ તેમના જીવન માટે ક્યારેક ખુબ જ નુકસાનકારક પુરવાર થઇ શકે છે. મોબાઈલ જીવનને જાેખમમાં પણ મૂકી દે છે. બાલાસિનોર તાલુકાના પરબિયા નજીક રહેતા કિશોરે મોબાઇલ ચાર્જિંગમાં મૂકી…

આધાર કાર્ડ સુધારવા માટે કે, નવું કઢાવવા માટે લોકોને ભારે હાલાકી, લોકો પરેશાન તંત્ર નિંદ્રામાં

(અબરાર એહમદ અલવી) આધાર કાર્ડ હવે લગભગ બધી જગ્યાએ ફરજિયાત ડોક્યુમેન્ટ થઈ ગયું છે. ખાસ કરીને સરકારની દરેક યોજનાઓ સાથે આધાર કાર્ડને જોડી દેવાયું છે. આધાર કાર્ડની જ્યારે શરૂઆત થઈ ત્યારે તો ઘણી સહેલાઈથી નીકળી જતું હતું પણ હવે, આધાર…

ગુજરાત

ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કાતિલ ઠંડીનો ચમકારો આવશે

અમદાવાદ,તા.૨૬ ગુજરાતમાં હાલ રાત્રે ઠંડીનો ચમકારો અને દિવસે ગરમીથી ડબલ સીઝન અનુભવાય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી બે દિવસમાં લઘુતમ તાપમાન ૪ ડીગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થશે. આગામી ૩ દિવસ અમદાવાદમાં ૧૫થી ૧૭ ડીગ્રી…

ગુજરાત

શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

(અબરાર એહમદ અલ્વી) ધોરણ-૧૦માં ગણિત બેઝિક વિષય રાખનાર વિદ્યાર્થીઓ પણ હવે ધોરણ-૧૧માં વિજ્ઞાન પ્રવાહ B-ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે : શિક્ષણ મંત્રી ગાંધીનગર, ધોરણ-૧૦ ગણિત બેઝિકમાં પાસ થનાર વિદ્યાર્થીએ જો ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રૂપમાં પ્રવેશ મેળવવો હોય તો…

ગુજરાત

આજથી રાજ્યની સ્કૂલોમાં ધો. ૧થી ૫ના ઓફલાઈન વર્ગો શરૂ

ગુજરાતમાં શિક્ષણ સંકુલો ઓફલાઈન ચાલુ કરવામાં આવ્યા શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જાહેરાત કરવામાં આવી કે ધો.૧ થી ૫ના વિદ્યાર્થીઓ માટે પણ સ્કુલો ઓફલાઈન શરૂ થશે પરંતુ હાજરી મરજીયાત રહેશે અમદાવાદ, કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયથી બંધ રહેલી પ્રાથમિક શાળાના…

રાજયમાં ૩ વર્ષમાં બાળકો પાસે સ્માર્ટફોનમાં ૯૮ ટકાનો વધારો થયો

અમદાવાદ, રાજ્યમાં કોરોનાકાળમાં શાળાઓ શરૂ થઇ નહોતી ત્યારે ૭૪.૬ ટકા બાળકોને શિક્ષણ સામગ્રી મળી ગઇ હતી. સરકારી શાળાઓમાં એનરોલમેન્ટની ટકાવારી ૨૦૧૮માં ૮૫ ટકા હતી જે ૨૦૨૧માં ૮૫.૨ ટકા થઇ છે. પશ્ચિમ બંગાળમાં એનરોલમેન્ટની ટકાવારી ૯૧.૮ ટકા છે. આ બાબતે ગુજરાત…