Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સુરતની શાળાએ સ્પેશ્યિલ એજ્યુકેશન આપી બાળકોને ભણાવ્યા

એક વિદ્યાર્થીએ ૧ શિક્ષક મૂકવામાં આવ્યા સુરત,તા.૨૫ હાલમાં કોરોના કાળ વચ્ચે ઓનલાઇન એજ્યુકેશનથી વિદ્યાર્થીઓમાં ગેમ્સ, સોશિયલ મીડિયા અને મોબાઇલનું વળગણ દેખાવાની સાથે ચીડિયાપણું અને એકલતાપણું પણ દેખાયું છે. જેથી સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રીને પત્ર લખી આગામી ૧ ફેબ્રુઆરીથી ફરીથી…

ગુજરાત

વિજાપુરમાં ડ્રગ્સના દુરૂપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે હાઈ ઓન લાઈફ સાયક્લોથોનનું આયોજન કરાયું

હાઈ ઓન લાઈફ ફાઉન્ડેશને સાચી વિલાજિયો રીસોર્ટ અને હોટેલ ગ્રાન્ડ બંસરી ના સહયોગથી વિજાપુરમાં ડ્રગ્સના દુરૂપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે હાઈ ઓન લાઈફ સાયક્લોથોનનું આયોજન કર્યું. વિજાપુર,તા.23 આજે જ્યારે સમગ્ર વિશ્વ અને ભારત માદક દ્રવ્યોના દુરૂપયોગના જોખમ સામે લડી રહ્યું…

ગુજરાત

રાજ્યના ૮ મહાનગરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે

(અબરાર એહમદ અલ્વી) ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની…

ગુજરાત

ભરૂચના દોઢ વર્ષના બાળકે ૧૬ રંગો ઓળખી રેકોર્ડ બનાવ્યો

ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં નામ અંકિત કર્યું ભરૂચ, ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ૧૯ મહિનાના બાળક આર્યન અજય ઉપાધ્યાયે માત્ર ૪૫ સેકન્ડમાં ૧૬ રંગો ઓળખી બતાવી સૌથી નાની વયનો હોવાનો ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્‌સમાં રેકોર્ડ પ્રસ્તાપિત કર્યો છે. તેને ઈન્ટરનેશનલ બુક…

ગુજરાત

અટલાદરાથી અમદાવાદ આવતી બસનો પાછળનો ભાગ અલગ થઈ ગયો

સેવાલિયા, સેવાલીયા પાસે આવેલ મહીસાગર નદીના બ્રિજ પાસે અટલાદરાથી અમદાવાદ તરફ જતી જીજે.૧૮.ડી.૨૩૯૦ નંબરની એસટી બસમાં ૭૭ મુસાફરો સવાર હતા. જેમાં એસટી બસના પાછળના ભાગેથી રિવેટો તૂટતા બસનું પતરૂ ફાટવાનો અવાજ આવતા મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી. મુસાફરોએ દોરી ખેંચી…

ગુજરાત

પતંગની દોરીની ૧ કિલો ગૂંચ આપો અને ખમણ લઈ જાઓ

સુરત, સુરત શહેરના એક જીવદયાપ્રેમી અને વેસુ આગમ આર્કેડમાં જય ગોપીનાથ ખમણ અને લોચોની દુકાન ચલવતા ચેતનભાઈ અને પરેશભાઈએ મળી અનોખી ઓફર જાહેર કરી છે. તેમણે એવી ઓફર આપી છે કે ૫૦૦ ગ્રામ દોરીની ગૂંચ લાવનારને ૫૦૦ ગ્રામ સાદા ખમણ…

ગુજરાત

સુરતમાં દારૂના નશામાં એસિડ પી જતાં મોત નિપજ્યું

સુરત,તા.૧૭ સુરતમાં દેશી દારૂના નશામાં ભાન ભૂલેલા પરપ્રાંતીય યુવકે ભૂલમાં પાણીની જગ્યાએ એસિડ પી લેતાં મોતને ભેટ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જિતેન્દ્ર રઘા જેના સંચા કારીગર હોવાનું અને ઓડિશાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પિતાના નિધન બાદ પરિવારનો…

ગુજરાત

સલાબતપુરા પો. સ્ટેશનના PI કિકાણી સહિત 104 કર્મચારીઓની સામુહિક બદલીથી ચકચાર

(અબરાર એહમદ અલ્વી) સુરત, સલાબતપુરા પોલીસ સ્ટેશનના તમામ કર્મીઓની બદલી કરી નાખવામાં આવી છે. ટેક્સટાઈલ એસોશિએશનની ફરિયાદો ધ્યાને રાખી તેમજ ભાજપના કાર્યકરોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કરેલી રજૂઆતો બાદ 7 લોકોને ખોટી રીતે માર મારવાના આરોપ મામલે PI કિકાણી સહિત…

ગુજરાત રમતગમત

જુનિયર ગર્લ્સ રેકિંગમાં વર્લ્ડમાં નંબર-૧ મહેસાણાની તસનીમ મીર

મહેસાણા, તસનીમ મીરના પરિવારમાં પિતા, માતા અને એક ભાઈ છે. માતા ગૃહિણી છે અને પિતા મહેસાણા પોલીસ ખાતામાં એ.એસ.આઇ તરીકે પોતાની ફરજ બજાવે છે. નાની વયે પોતાના પિતા કોચ બન્યા ત્યારે પિતા સાથે બેડમિન્ટનમાં તૈયાર થઈ, સતત પ્રેક્ટિસ અને દેશ-વિદેશની…

કોરોના સામે ગરમ પાણી અને આરામ સૌથી મોટી દવા

રાજકોટ, કોઇપણ વ્યક્તિ કોરોનાગ્રસ્ત થાય તો ડરવાની જરૂર નથી. હા, તકેદારી ચોક્કસ રાખવી પડશે. ભીડમાં જવાનું ટાળો, માસ્ક સતત પહેરો, બાળકો અને વૃદ્ધોએ ખાસ ધ્યાન રાખવું પડશે. સમયાંતરે તાવ આવે છે, નબળાઈ રહે છે, પરંતુ નિયમિત કસરત કરું છું, હજુ…