કહેવાતી Smart city અમદાવાદનો પૂર્વ અમદાવાદ Smart શાળાઓથી વંચિત : ગ્યાસુદ્દીન શેખ
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના સફળ પ્રયાસથી કાલુપુર પબ્લિક અંગ્રેજી સ્કૂલ શરુ કરવામાં આવી છે અને આ નવા સત્રથી દરિયાપુર પબ્લિક અંગ્રેજી સ્કૂલ શરુ થવા જઈ રહી છે. અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં સ્માર્ટ શાળાઓ બનાવવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય છે : ધારાસભ્ય ગ્યાસુદ્દીન…
કહેવાતી Smart city અમદાવાદનો પૂર્વ અમદાવાદ Smart શાળાઓથી વંચિત : ગ્યાસુદ્દીન શેખ
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના સફળ પ્રયાસથી કાલુપુર પબ્લિક અંગ્રેજી સ્કૂલ શરુ કરવામાં આવી છે અને આ નવા સત્રથી દરિયાપુર પબ્લિક અંગ્રેજી સ્કૂલ શરુ થવા જઈ રહી છે. અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં સ્માર્ટ શાળાઓ બનાવવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય છે : ધારાસભ્ય ગ્યાસુદ્દીન…
ગરમીની સીઝનમાં સવારમાં વાદળછાયું વાતાવરણ, બપોરે ગરમી સવારે ઠંડક
ખાસ કરીને સૌરાષ્ટ્રના સમુદ્રી ભાગોમાં આ પલટો આવ્યો છે ત્યારે તેની અસર અમદાવાદમાં પણ વહેલી સવારમાં જોવા મળી રહી છે. અમદાવાદ,23 25થી 27 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કોઈ ભાગમાં વરસાદી હળવા ઝાપટા પણ પડી શકે…
મેડીકલ કેમ્પોમાં અહમ યોગદાન આપવા બદલ ABC ટ્રસ્ટના સંચાલક ડો. જી.એ. શેખ (મુન્નાભાઈ)નું બહુમાન કરવામાં આવ્યું
લુણાવાડા,તા.૨૦ શહેરના હાજી. જી. યુ. પટેલ. હાઈસ્કુલ મદની પ્રાથમિક શાળા ખાતે ABC ટ્રસ્ટ અમદાવાદ તેમજ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ લુણાવાડાના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અમદાવાદના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોએ ઉત્કૃષ્ટ સેવા આપી હતી. મેડીકલ…
ઉંઘમાં માતાના પગ નીચે ૪૦ દિવસનો પુત્ર દબાઈ જતા મોત
રાજકોટ, કોઠારિયા રોડ પરના નીલકંઠ પાર્કમાં રહેતો ચાલીસ દિવસનો માસૂમ વેદ રવિભાઇ જાનિયાણી તેની માતાના પગ નીચે દબાઇ જતાં ગૂંગળાઇ ગયો હતો, માસૂમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પૂઠા બનાવવાનું…
૯ વર્ષના આયૅરાજ સિંહ “ગ્લેમ અપ ફેશન વોક ઇન્ડિયા ૨૦૨૨”ના સેકન્ડ રનર અપ બન્યા
આયૅરાજ દિવ્યરાજ સિંહ વાઘેલા જેમની ઉંમર ૯ વર્ષની છે. હાલમા યોજાયેલા “ગ્લેમ અપ ફેશન વોક ઈનડિયા ૨૦૨૨” ના સેકન્ડ રનર અપ બન્યા છે. તેઓ ૫ વષઁના હતા ત્યારથી મોડેલીંગ અને એક્ટીંગ કરે છે. તેણે અગાઉ ઘણા ફેશન શો પણ જીત્યા…
યશ પરમાર “ગ્લેમ અપ ફેશન વોક ઈન્ડિયા ૨૦૨૨”ના વીનર ઓફ બેસ્ટ કોન્ફીડન્સ ૨૦૨૨ થયા
યશ રમેશભાઈ પરમાર જેમની ઉંમર ૨૬ વષૅ છે. હાલમા યોજાએલ “ગ્લેમ અપ ફેશન વોક ઈન્ડિયા ૨૦૨૨”ના વીનર ઓફ બેસ્ટ કોન્ફીડન્સ ૨૦૨૨ થયા છે. તેઓ ૩ વષૅથી એકટીંગ અને મોડેલિંગ કરે છે. તેઓ ૧ વષૅથી ગ્લેમ અપ મોડેલીંગ એકેડેમીમાં કામ કરે…
૭ વર્ષની હિતાકસી “અપ ફેશન વોક ઇન્ડિયા ૨૦૨૨”ના ફર્સ્ટ રનર અપ બની
હિતાકસી નીરવકુમાર વાજા જેમની ઉંમર ૭ વર્ષની છે. હાલમા યોજાય ગયેલ “અપ ફેશન વોક ઈનડિયા ૨૦૨૨”ના ફર્સ્ટ રનર અપ બની છે. તેઓ આદીપુર કચ્છના રહેવાસી છે. હિતાકસી ૫ વર્ષની હતી ત્યારથી મોડેલીંગ કરે છે. તેણે અગાઉ પણ ઘણા ફેશન શો…
પાડોશીએ પુત્રને રમાડવાના બહાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું
રાજકોટ, રાજકોટની પરિણીતાના લગ્ન ૨૦૧૬માં સમાજના રીત રિવાજ મુજબ થયા હતા અને અમારે હાલ સંતાનમાં હાલ ત્રણ વર્ષનો એક દિકરો છે. આશરે એકાદ વર્ષ પહેલા હુ અમારા પડોશમાં રહેતા રાજેશકુમાર પ્રવીણભાઇ જાેટાણીયા સાથે ઓળખાણમાં આવી હતી અને તે અમારા પાડોશી…
લગ્નમાં ડીજેના અવાજમાં ૧૨ વર્ષની તરુણીને ખેંચી બળાત્કાર કરાયો
માંડવી, માંડવી તાલુકાના એક ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી લગ્નની આગલી રાત્રિએ ડીજે ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં ગામની ૧૨ વર્ષીય સગીરા તેના પરિવાર સાથે આવી હતી. સગીરા બહેનપણી સાથે બેઠી હતી અને માતા-પિતા લગ્નની કામગીરી કરી રહ્યાં હતાં. મોડી…