VMCના પાપે ભૂલકાઓ કાદવ-કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા
અહિંયા દોઢ કિમી જેટલા રોડ પર આ પ્રકારની પરિસ્થિતી છે. બાકીના રોડ પર ખાડા અને પાણીના ખાબોચીયા જાેવા મળે છે. વડોદરા, તા. ૪ વડોદરામાં પાલિકાના પાપે શાળાએ જતા નાના-નાના ભૂલકાઓ કાદવ-કીચડમાંથી પસાર થઇને શાળાએ જવા માટે મબજુર બન્યા છે. શહેરના…
29 જૂનની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
(અબરાર એહમદ અલવી) પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના પાલનપુર સ્ટેશન પર લાઈન નં. 1-3, 4-5 અને 6-7 વચ્ચે 6 મીટર ફૂટ ઓવર બ્રિજથી કનેક્ટિવિટી માટે સ્ટીલ ગર્ડર લોન્ચિંગ હેતુ પ્રસ્તાવિત બ્લોકને કારણે ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ…
પાટણમાં તાંત્રિક દ્વારા મહિલાને વિધિના નામે અલગ-અલગ સ્થળે લઈ જઈને દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ
મહિલાને તાંત્રિકે ધમકી આપી હોવાના લીધે તે થોડો સમય ચૂપ રહી હતી, પરંતુ પછી તેણે હિંમત એકઠી કરીને તેની સામેના દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સિદ્ધપુર,તા. ૨૬ પાટણના સિદ્ધપુરમાં એક શર્મનાક ઘટના બની હતી જેમાં પોલીસે એક તાંત્રિક પર દુષ્કર્મની ફરિયાદ…
ખેડાના માતરમાં રોગચાળો વકર્યો… રતનપુર ગામે ૧૪૦ જેટલા ઝાડા ઉલ્ટીના કેસ નોંધાયા
આરોગ્ય વિભાગ દ્વારા ૧૧ જેટલી ટીમો બનાવીને સર્વેની અને દવા આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખેડા,તા. ૧૮ ઉનાળો અને ચોમાસા જેવી મિશ્ર ઋતના કારણે ખેડા જિલ્લાના માતર તાલુકામાં રતનપુર ગામે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જેના લીધે ગામમાં ઝાડા ઊલ્ટીના…
ચેતવણી રુપ કિસ્સો : સુરતના ખટોદરામાં ૧૨ વર્ષના બાળકનું ફ્લેટની લીફ્ટમાં માથું ફસાઈ જવાથી મોત
જાેખમી જગ્યાઓ પર બાળકોને એકલા મૂકતા માતા-પિતા માટે ચેતવણી રુપ કિસ્સો સામે આવ્યો સુરત, તા. ૭ સુરતમાં એક ખુબ જ દુઃખદ ઘટના બનવા પામી હતી જેમાં ખટોદરા વિસ્તારમાં એક ૧૨ વર્ષીય કિશોરનું લીફ્ટમાં માથું ફસાઈ જવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું….
હાય રે મોંઘવારી..!! અમૂલ બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો
અમુલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારાની જાહેરાત કરવામાં આવી હતી એક બાદ એક તમામ વસ્તુઓના ભાવમાં વધારો થતા સામાન્ય નાગરિકને તો ઘર કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે. નવી દિલ્હી/આણંદ, તા. ૩ લોકસભા ચુંટણીના પરિણામો આવે…
તમામ શ્રેણીના રેશનકાર્ડ ધારકોએ રેશનકાર્ડને એક્ટિવ રાખવા તથા રેશનકાર્ડ સાથે જાેડાયેલી યોજનાઓનો લાભ મેળવવા પ્રમાણિકરણ કરાવવુ ફરજિયાત
માય રેશનકાર્ડ મોબાઈલ એપ મારફતે ઈ-કેવાયસી પણ કરાવી શકાશે ગાંધીનગર,તા. ૩૧ સરકારની સૂચના મુજબ રેશનકાર્ડને એક્ટિવ રાખવા માટે તેમજ રેશનકાર્ડ સાથે જાેડાયેલી યોજનાઓનો લાભ કાર્ડ ધારકોને મળી રહે તે માટે તમામ શ્રેણીના રેશનકાર્ડ ધારકો જેમ કે, NFSA-રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક્ટ,…
ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પૂરક પરીક્ષાનો ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે ટાઈમ ટેબલ જાહેર કર્યું તા. ૩૦ ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે પૂરક પરીક્ષાનો ટાઈમ ટેબલ જાહેર કર્યો છે. ધોરણ-૧૦ની પૂરક પરીક્ષા ૨૪ જૂનથી લઈને ૪ જૂલાઈ સુધી યોજાશે તો ધોરણ-૧૨…
શર્મનાક ઘટના : સાપ્તાહિક અખબારના પત્રકારે બાજુમાં રહેતી બાળકીની છેડતી કરતા ઉધના પોલીસે ધરપકડ કરી
આ આરોપી યુવક એક સાપ્તાહિક સાથે સંકળાયેલો છે અને પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવતો હોવાની વિગતો સામે આવી છે. સુરત,તા. ૨૮ સુરતના ઉધના પોલીસ સ્ટેશનની હદમાં રહેતી એક મહિલાએ ફરિયાદ આપી હતી કે, તેમની બાજુમાં રહેતો અજય અશોક સોનવાણે નામના…
ક્યા પાપીઓના કારણે બની રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં આગની ઘટના..?
રાજકોટની કરુણાતીકાને પગલે સમગ્ર ગુજરાત સરકાર જાગી, રાજ્યભરના વિવિધ ગેમિંગ ઝોનોમાં તપાસ હાથ ધરવામાં આવી રાજકોટની આ કરુણ દુર્ઘટના બાદ વડોદરામાં રાતોરાત ૯ જેટલા ગેમ ઝોન બંધ કરવાનો તંત્ર દ્વારા આદેશ આપાયો છે રાજકોટ, રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડને…