“નલ સે જલ” અભિયાન અંતર્ગત રાજ્યના ૯૬.૫૦ ટકા ઘરોમાં નલ જોડાણ સંપન્ન
રાજ્યના દૂર-સૂદૂર, દુર્ગમ વિસ્તાર, ડુંગરાળ પ્રદેશ, છૂટા છવાયા ઘરોમાં પણ નળ જોડાણની કામગીરી સુપેરે કરવામાં આવી રહી છે તેમ પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. “નલ સે જલ” અભિયાન અંતર્ગત રાજ્યના ૯૬.૫૦ ટકા ઘરોમાં નલ જોડાણ સંપન્ન કરવામાં આવ્યું…
કેન્દ્ર સરકારની ગુજરાતના નાગરીકોને વધુ એક ભેટ
(અબરાર એહમદ અલવી) ગુજરાતમાં રૂ.૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર : માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી ગુજરાતના નાગરીકો વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરીનો આભાર માનતા મંત્રી ¤ રૂ. ૩૫૦ કરોડના…
Surat : ચીખલીગર ગેંગના 3 સાગરીતોને પોલીસે ફિલ્મી ઢબે દબોચી લીધા
સુરત, ચીખલીગર ગેગંને પકડવા સુરત ક્રાઈમબ્રાંચનું ઓપરેશન પાર પડ્યું. છેલ્લા લાંબા સમયથી સુરત શહેર સહિત જિલ્લામાં ચીખલીગર ગેગનો આતંક હતો. બાતમીના આધારે ચીખલીગર ગેંગને પોલીસે બારડોલી પાસે દબોચ્યા ચીખલીગર ગેંગને પકડવા સુરત ક્રાઈમબ્રાંચનું ઓપરેશન પાર પડ્યું. છેલ્લા લાંબા સમયથી સુરત…
તસ્કરો પણ હદ કરે છે ! મોબાઈલ ટાવરમાં લગાવેલી બેટરીઓ ચોરી કરી ગયા
ટાવરમાંથી અમર રાજા વરલા પ્લસ કંપનીની 600એ. એચ. (600AH) તથા એક્સાઇઝ કંપનીની 600એ.એચ. મળી કુલ 48 નંગ બેટરી કુલ કિંમત 144000 રૂપિયાની બેટરીઓ ચોરી કરી લઇ ગયાં સુરત, તસ્કરો પણ હવે બેફામ બન્યા છે સુરત જીલ્લામાં કામરેજ તાલુકાના ઉંભેળ અને…
“હાઈ ઓન લાઈફ ફાઉન્ડેશન”એ ડ્રગના દુરુપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે આર્ટ બુક અને મૂવી ટ્રેલર લોન્ચ કર્યું
26મી જૂનને વૈશ્વિક સ્તરે (WORLD NO DRUGS DAY) ડ્રગ એબ્યુઝ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તે દિવસે માદક દ્રવ્યોના દુરુપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે “હાઈ ઓન લાઈફ ફાઉન્ડેશને” ડ્રગના દુરુપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે…
નફીસા આપઘાત કેસમાં રમીઝ શેખનો લૂલો બચાવ, નફીસાના અન્ય યુવકો સાથે અફેર હોવાથી સંબંધ તુટ્યા
પોલીસ સમક્ષ રમીઝે જણાવ્યું હતું કે, 5 વર્ષ અગાઉ કોમન ફ્રેન્ડ દ્વારા તે નફીસા ખોખરના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ એક ખાનગી કંપનીમાં આણંદમાં પોસ્ટિંગ થતાં ગત ઓક્ટોબર માસથી નફીસા સાથે વધુ ગાઢ સંબંધ બંધાયા હતા. ચકચારી નફીસા આપઘાત કેસમાં તેનો…
પાટડી-બામણવા રોડ પર રાત્રીના અંધારામાં મરચાની ભૂકી નાંખી લૂંટ કરતા ૩ આરોપીઓને LCB પોલીસે ઝડપી પાડયા
પાટડી તાલુકાના બામણવા ગામના હરદિપસિંહ ઇન્દુભા વાઘેલા (દરબાર) બાઈક પર જઈ રહ્યા હતા તે દરમિયાન લૂંટ ચલાવી નાશી છુટયા હતા પાટડી-બામણવા રોડ પર રાત્રીના અંધારામાં મરચાની ભૂકી નાંખી વેપારી પાસેથી રૂ. 85 હજારના મુદ્દામાલના લૂંટ કેસમાં સુરેન્દ્રનગર એલસીબીએ આ લૂંટ…
બે સંતાનોની માતાએ પ્રેમી સાથે લગ્ન કરવાં પતિથી છૂટાછેડા લીધા : પ્રેમી લગ્ન ન કરતાં રઝડી
181 અભયમ મહિલાને સુરક્ષિત આશ્રયગૃહમાં રહેવાની વ્યવસ્થા કરી મહેસાણાના એક ગ્રામ્ય વિસ્તારની પરણિત મહિલા બે સંતાન અને પતિની પરવા કર્યા વગર પ્રેમમાં અંધ બની પ્રેમીના લગ્ન કરવાના વચનોમાં આવી બે સંતાનો અને પતિને છોડી પાટણના એક ગામના પ્રેમી પાસે લગ્ન…
ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ ખાતે વિશ્વ યોગા દીવસની અનોખી ઉજવણી કરાઈ
ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર કરાઇ વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યન્ત પટેલ, ધારાસભ્ય અરૂણસિંહ રાણાની ઉપસ્થિતિ. ભરૂચ,તા.૨૧ સમગ્ર વિશ્વમાં 21મી જૂનના દિવસને ‘આંતરરાષ્ટ્રીય યોગ’ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર તથા રાજય સરકાર દ્વારા…
આપ નેતા અને કાર્યકર્તાઓ દ્વારા નિરંતર ચાલુ રહેશે “ફ્રી વીજળી આંદોલન”
હાલ આમ આદમી પાર્ટીનું વીજળી આંદોલન નિરંતર ગુજરાતના દરેક શહેરમાં આગળ વધી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓ ભાજપ સરકાર પાસે ફ્રી વીજળીની માંગ કરતા દરેક જિલ્લાના કલેક્ટરોને આવેદન પત્રો આપી ચુક્યા છે. આ સાથે જ તેઓ હજારો…