ધ્રાંગધ્રામાં 3 વર્ષથી ખાલી કૂવામાં પડેલ જંગલી બિલાડીને જીવદયા પ્રેમીઓએ બહાર કાઢી
બિલાડીને જીવના જોખમી 80 ફૂટ કૂવામાં ઉતરીને 4.15 કલાકની મહેનત બાદ બહાર કાઢી સલામત છોડી મુકવામાં આવી ધ્રાંગધ્રામાં 3 વર્ષથી ખાલી કૂવામાં એક જંગલી બિલાડી પડી હતી. ખેડૂતો દ્વારા તેને બહાર કાઢવાના પ્રયાસો છતાં નિષ્ફળતા મળી અને આ બિલાડીને ખેડૂતો…
10 કરોડના રોડમાં ભ્રષ્ટાચાર…!! જાગૃત નાગરિકોએ ડબ્બામાં 1-1 રૂપિયો લોકો પાસેથી ભ્રષ્ટ અધિકારીઓને આપવા ઉઘરાવ્યા
બાયડનો ઓઢા-ગાબટ 10 કરોડ રૂપિયા જેટલી માતબર રકમમાંથી બનેલ રોડ પ્રથમ વરસાદમાં જ રોડ પર તિરાડો પડી જતા અને બેસી જતા જાગૃત નાગરિકોએ રોડ પર બેસણું યોજતા વાહનચાલકો અને લોકોમાં ભારે અચરજ ફેલાયું ગુજરાત સરકારના વિભાગો તેમજ બોર્ડ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર…
હોસ્પિટલના જ પાંચમા માળેથી પ્રેમિકાએ લગાવી મોતની છલાંગ, “પ્રેમ કરવો ગુનો નથી પરંતુ પ્રેમથી પોતાને અને લોકોને તકલીફ આપવી ગુનો છે”
સુરતના અલથાણ વિસ્તારમાં બની ચોકાવનારી દુર્ઘટના આ પ્રેમિકા પરિણિતા અને બે બાળકોની માતા હતી જેનું પણ મોત નીપજ્યું છે. પ્રેમી-પ્રેમકાનો જીવ જતો રહ્યો પરંતુ નિર્દોષ બાળકોનું શું ?? આજકાલ આપણે પ્રેમ પ્રકરણ પર ખૂબ જ જોઈ રહ્યા છીએ કે પ્રેમમાં…
વડોદરાના ફતેપુરામાં બે મકાન વચ્ચેની સાંકડી ગલીમાં ગાય ફસાઈ જતાં ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
વડોદરા, વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આજે સવારે બે મકાનોની દિવાલ વચ્ચે ફસાયેલી ગાયને બચાવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ફતેપુરા રાણાવાસ વિસ્તારમાં રહેતા હિન્દુ પરિવારના મકાનની પાસે મુસ્લિમ પરિવારના મકાનનો ડેલો આવેલો છે જેનો કેટલોક ભાગ ખુલ્લો…
સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવન દ્વારા સર્વે : વેબસીરીઝ-ઓટીટી પ્લેટફોર્મને કારણે યુવાનોમાં વધે છે ગુનાહિત પ્રવૃત્તિ
અલગ અલગ કોન્સેપ્ટ ધરાવતી વેબસિરીઝ યુવાનો પર ઘણો મોટો પ્રતિભાવ છોડી જાય છે. ઘણી વેબસિરીઝ આક્રમક હોય છે જેનો યુવાનો પર ખૂબ જ અસર થાય છે. આ આક્રમક વેબસિરીઝને જોઈ યુવાનોમાં ગુનાહિત પ્રવૃત્તિ વધે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 1080 લોકો પર…
અમારો શું વાંક અમે પરીક્ષા આપી છે, ભૂલ તમારી છે કહીને કડીની વિદ્યાર્થિની કુલપતિ સમક્ષ રડી પડી
વિદ્યાર્થીઓના હિત માટે કમિટી બનાવી , નિર્ણય લેવાશે : કુલપતિ યુનિ. દ્વારા બી.એ સેમ. 3ના છાત્રોએ પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજર દર્શાવી નાપાસ કર્યા : વિદ્યાર્થિની ઉ.ગુ. યુનિવર્સિટી દ્વારા બી.એ સેમ. 3ના જાહેર કરેલા પરિણામમાં છાત્રો હાજર હોવા છતાં ગેરહાજર…
અજરખપુરની શાળામાં યુનિફોર્મ પણ અજરખનું : વિદ્યાર્થીઓ ગર્વથી પહેરે છે પોતાની પરંપરાગત કળા
અહીંના યુવા કારીગરોએ પરંપરાગત અજરખ હસ્તકળાની અલગ અલગ થીમ તૈયાર કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવીને ગામને નામના તો અપાવી સાથે સાથે વિશ્વ પ્રવાસન ક્ષેત્રે અજરખપુર ભુજ તાલુકાનું એક ધમધમતું ગામ બન્યું અજરખ બ્લોક પ્રિન્ટ માટે વિશ્વવિખ્યાત બનેલા અજરખપુર…
ઈ મેમો ન ભરનાર સામે આવી શકે છે તવાઈ, કાયદેસરની કાર્યવાહી કરવા હાઈકોર્ટે કહ્યું
હાઈકોર્ટમાં રાજ્યભરની અંદર ટ્રાફીક પોલીસ દ્વારા ચાલી રહેલા ઈ મેમોને રદ કરવાની અરજી ફગાવી દીધી છે. ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરતા ઈ મેમો ઘરે મોકલવામાં આવી રહ્યો છે. ઈ મેમો ન ભરનારની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. ત્યારે ઈ મેમો…
‘ચાલ પાછળ બેસી જા, તને સ્કૂલે મુકી જાઉં’ કહીં સગીરા પર આધેડે દુષ્કર્મ આચર્યું
શાળાએ મુકવાના બદલે અન્ય સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું, 12 વર્ષીય માસૂમને પીંખી નાખી : પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી અને શાળાએ જવા વાહનની રાહ જોઈને રસ્તાની સાઈડમાં ઉભેલ…
સુરતમાં કુખ્યાત મીંડી ગેંગના સભ્ય પર લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ
સુરતમાં લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુખ્યાત મીંડી ગેંગના સભ્ય પર 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કુખ્યાત મીંડી ગેંગનો ત્રાસ વધી રહ્યો હતો જેના કારણે તેની સામેની ગેંગ પણ પાછળ રહેવા માગતી ન હતી એટલે તેમણે મીંડી…