બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ફરી વરસાદ ગુજરાતને ઘમરોળી શકે છે
બંગાળની ખાડીનું લો પ્રેશર મધ્યપ્રદેશ વિસ્તારમાં પહોંચ્યું હોવાથી આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં…
રાજકોટ : લોકમેળામાં અસામાજીક તત્વોને પોલીસ દ્વારા પાઠ ભણાવવામાં આવ્યો
રાજકોટ શહેર ખાતે જન્માષ્ટમી પર્વ અંતર્ગત રાજકોટ શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત આઝાદીનો અમૃત લોકમેળામાં આવતા લોકો શાંતિથી હરી ફરી શકે તે માટે અસરકારક પેટ્રોલિંગ રાખવા સુચના મળી હતી જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજા તથા ઇન્સ્પેક્ટર જે. વી….
સુરતમાં ફરી ફાઈરિંગ : સુર્યા મરાઠી મર્ડરમાં નામચીન શફી શેખ ઉપર ફાયરિંગ
બાઈક પર મોઢે રૂમાલ બાંધીને આવેલા યુવકે ફાયરિંગ કર્યું વેડરોડ પર આવેલી સરદાર હોસ્પિટલ પાસે બની ઘટના પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી સુરતના ચોક બજાર પોલીસ મથકની હદના વેડરોડ વિસ્તારમાં આવેલી સરદાર હોસ્પિટલ પાસે અંદાજે સવારે 8:00…
બિલકીસ બાનું કેસ મામલે કોંગ્રેસના નેતાઓએ સરકાર પર કર્યા આકરા પ્રહારો
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ મામલે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્રની સરકારે ગુજરાતની અસ્મિતા ગૌરવને કાયમ માટે ખંડીત કર્યું છે. જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, આ મામલે આરોપીઓને છોડવા એ કલંકીત ઘટના છે. બિલકીસ બાનું કેસ મામલે કોંગ્રેસના ગુજરાત અને કેન્દ્રના નેતાઓએ…
સોલ્યુશનનો નશો કરી અસ્થિર મગજના યુવાને 3 જેટલી મહિલાઓ પર હુમલો કર્યો
દારૂથી જ નશો થાય છે એવું નથી, દારૂ સિવાય સોલ્યુશન, ખાંસીની દવા, થીનર, સહિત અન્ય પદાર્થોનું સેવન કરી લોકો નશો કરતા હોય છે. વલસાડ શહેરના સ્ટેડિયમ રોડના રામરોટી ચોક પર એક રખડતા ભટકતા અસ્થિર મગજના ઈસમે સોલ્યુશનનો નશો કરીને રસ્તા…
યુવતીએ યુવકને મળવા બોલાવી ઢીબી નાખ્યો : સોશ્યિલ મીડિયાના માધ્યમથી પાંગરતો પ્રેમ ક્યારેક વિકટ પરિસ્થિતિમાં મૂકી દે છે
મિતેશને માથામાં તિક્ષ્ણ હથિયારના ઘા મારવાથી ચહેરો આખો લોહિયાળ થઇ ગયો હતો. સોશ્યિલ મીડિયાના માધ્યમથી પાંગરતો પ્રેમ ક્યારેક વિકટ પરિસ્થિતિમાં મૂકી દે છે. યુવતીએ યુવકને મળવા બોલાવી ઢીબી નાખ્યો તળાજા પંથકના યુવકને ઇન્સ્ટાગ્રામ (Instagram)માં પ્રેમના પાઠ ભણાવીને મળવા બોલાવ્યા બાદ…
એડવોકેટ મેહુલ બોગરા મામલો : સુરત શહેર પોલીસ તમારા માટે તમારી સાથે
એડવોકેટ મેહુલ બોગરા મામલો : સુરત શહેર પોલીસ તમારા માટે તમારી સાથે, સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો ની યોગ્ય કલમો ૩૦૭ તથા રાયોટીંગ વગેરે હેઠળનો ગુનો દાખલ 18મી ઓગસ્ટનાં રોજ એડવોકેટ મેહુલ બોગરા દ્રારા ફેસબુક ઉપર લાઇવ વિડીયો શેર કરવામાં…
હાઈપ્રોફાઈલ પુરૂષો અને મહિલાઓ સામેલ છે ? : જાણો એવું તો શું થયું કે ગુજરાત અને મહારાષ્ટ્રની પોલીસ દોડતી થઇ
મહારાષ્ટ્ર રાજ્યના અને ગુજરાતની હદને અડીને આવેલા નવાપુરમા ગેરકાયદેસર જુગારના અડ્ડા પર દરોડા પાડી 63 લોકો સામે કાર્યવાહી હાથ ધરીને 35 લાખનો કિંમતી સામાન જપ્ત કર્યો છે.. ગુજરાત અને મહારાષ્ટ્રની બોડરને અડીને આવેલ અનેક વિસ્તારોમાં ગેર પ્રવુતિ જેમ કે દારૂ…
દોઢ મહિનામાં હોટેલો, ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસ, પેટ્રોલ પંપો સહિતના સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવા આદેશ
૩૦ સપ્ટેમ્બર સુધી આ હુકમ અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. સુરેન્દ્રનગર, અસામાજિક અને ગુનાકીય પ્રવૃતિમાં સંડોવાયેલા તત્વો દ્વારા રોકાણ માટે હોટેલો, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા સહિતના જાહેર સ્થળોના ઉપયોગ…
12 વર્ષના બાળકની અનોખી પહેલ : હર ઘર તિરંગા અભિયાન બાદ તિરંગાના સન્માન માટેની અનોખી પહેલ
12 વર્ષના બાળકની અનોખી પહેલ : હર ઘર તિરંગા અભિયાન બાદ તિરંગાના સન્માન માટેની અનોખી પહેલ, રોડ રસ્તા અને અન્ય જગ્યાઓ પર રઝળતા તિરંગા કરી રહ્યો છે એકત્ર તિરંગાઓ એકઠા કરી આદર્શ આચારસંહિતા મુજબ વિસર્જન સમજાવ્યું. 12 વર્ષના પ્રથમ મહેતાએ…