Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાત

દાદરા નગર હવેલી : “Our Lady Of Help” ઈંગ્લીશ સ્કૂલના હવસખોરો મેનેજર અને શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સામરવરણી સેલવાસ ખાતે આવેલી એક અંગ્રેજી માધ્યમની ખાનગી શાળામાં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીની ઉપર શાળાના મેનેજર અને શિક્ષકે દુષ્કર્મ આચરી વિદ્યાર્થિનીને ગર્ભવતી બનાવી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા પ્રદેશમાં ચકચાર મચી ગઈ છે. જે…

ગુજરાત

સુરતમાં 1100થી વધુ ભાજપા કાર્યકરો AAPમાં જોડાયા

ભાજપમાં ભૂકંપ સર્જાયું : સુરતમાં 1100થી વધુ ભાજપા કાર્યકરો આપમાં જોડાયા વિધાન સભાની ચુંટણી પહેલા કહી ખુશી કહી ગમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ આક્ષેપ પ્રતિ આક્ષેપની સાથે પક્ષ પલટાના દોર પણ શરૂ થઈ ગયા…

ગુજરાત

આમ આદમી પાર્ટીની મિટિંગમાં બળદગાડું ઘૂસી જતા દોડધામ

જૂનાગઢ,તા.૨૯ જૂનાગઢના માંગરોળના શેખપુર ગામે આમ આદમી પાર્ટીની ચાલુ મિટિંગમાં બળદ ગાડું ઘૂસતા અફરાતફરી મચી હતી. આમ આદમી પાર્ટીની મિટિંગમાં બેસવા માટેની ખુરશીઓ તૂટી હતી. આ બળદ ગાડામાં પશુઓ માટેનો ઘાસચારો તેમજ ૬થી ૭ લોકો બેઠા હતા. સદનસીબે કોઈ જાન…

અમદાવાદની યુવતીએ હનીટ્રેપમાં ફસાવી ભાવનગરના ડોકટર પાસેથી પૈસા પડાવ્યા

ધાકધમકી આપી સમાજમાં બદનામ કરી દેવાની વાત કહી રૂા.૧ કરોડ આપવાનું કબુલ કરાયું હતું. આ ટોળકી ભાવનગર અને આજુબાજુના વિસ્તારના ૫૦થી વધુ લોકોને (હની ટ્રેપમાં) ફસાવી બ્લેકમેઈલીંગ કરતી હોવાની ચર્ચા છે. ભાવનગર, હનીટ્રેપમાં અમદાવાદની કાજલ પટેલ નામની યુવતીએ ગત ૨૫…

ગુજરાત

વિદ્યાર્થીઓએ દુધ અસલી છે કે નકલી તેની પરખ કરતા શીખવ્યું

ભાવનગર,તા.૨૮ અસલી દૂધમાં કોઈ કલર ફેરફાર થતો નથી. આ સંશોધનથી દૂધમાં મિલાવટ છે કે નહીં તે આસાનીથી ખબર પડી જશે. ભાવનગર સહિત રાજ્યભરમાં વિવિધ સ્થળોએથી જ્યારે દૂધમાં ભેળસેળ થતી હોવાના સમાચારો વખતોવખત અખબારમાં ચમકતા રહે છે ત્યારે જ્ઞાનમંજરી કોલેજના વિદ્યાર્થીઓ…

ગુજરાત

ભાજપનો ઊંધો ઝંડો : સુરતના અમરોલી વિસ્તારમાં રસ્તા પર પડેલા ખાડાનો અનોખી રીતે વિરોધ

સુરતના અમરોલી વિસ્તારમાં રસ્તા પર પડેલા ખાડાનો સ્થાનિકો દ્વારા અનોખી રીતે વિરોધ કરાયો હતો, ચારભુજા શોપિંગ સેન્ટરની સામે ભુવો પડતા ભૂવાની અંદર પથ્થર નાખી ભાજપનો ધ્વજ ઊંધો ફરકાવી વિરોધ કરાયો જે જગ્યા પર નાનો ભુવો પડ્યો છે તે રસ્તો બે…

“હાય, ફ્રેન્ડશીપ કરોગે ક્યા?” ગુજરાતના અનેક ગામડાઓથી માંડીને શહેરોમાં આ પ્રકારના નવતર સાયબર ક્રાઈમના બનાવો બન્યા

એક નવા જ પ્રકારના આઈડિયાથી ટીનએજર્સથી માંડીને ‘સુવાળો સંગાથ’ મેળવવા ઇરછતા યુવાનો, પુરુષો અને વૃધ્ધોને પણ યુવતીના નામે ફસાવવામાં આવી રહ્યા છે. વોટ્સએપ વિડીયોકોલીંગ કરીને તેનું સ્ક્રીન રેકોર્ડીંગ કરી આધુનિક ટેકનોલોજીની મદદથી કોલ કરનાર બ્લેકમેઈલર નગ્ન વિડીયો તૈયાર કરી પોતાના…

વડોદરા : MD ડ્રગ્સની ફેક્ટરી મામલે ચોંકાવનારો ખુલાસો, આરોપીઓએ લોકડાઉનમાં કરોડોનું ડ્રગ્સ વેચ્યું

મહત્વનું છે કે ઘરેથી તપાસ દરમિયાન રોકડ 50 લાખ રૂપિયા ગુજરાત ATSની ટીમે કબજે કર્યા છે વડોદરા,  સાવલીમાંથી પકડાયેલી MD ડ્રગ્સની ફેક્ટરી બાદ આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીઓએ લોકડાઉન બાદ મુંબઈ અને રાજસ્થાનના ડ્રગ્સ માફિયાઓને 150થી 300 કિલો…

ગુજરાત

 PM મોદી જે સ્મૃતિવનનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે તે વન બનાવવા પાછળનું કારણ કચ્છમાં આવેલો ભૂકંપ છે, જાણો કેમ ?

28 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. 28 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. સ્મૃતિવન બનાવવાનો નિર્ધાર તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રજૂ કર્યો હતો. આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ…

લોકોએ ​​મને કહ્યું કે, “અહીંની કોલેજોની હાલત શાળાઓ જેટલી ખરાબ છે” : મનીષ સિસોદિયા

દિલ્હી સરકારે યોગ્ય પગલાં લીધાં છે. અમારો ઈરાદો સ્પષ્ટ હતો, તેથી અમે પેપર લીકના સમગ્ર રેકેટનો ત્યાં જ અંત લાવી દીધો અને અત્યાર સુધી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હીમાં 200000 સરકારી નોકરીઓ આપવામાં આવી છે. ભાવનગરમાં એક જન સંવાદ કાર્યક્રમમાં યુવાનો…