Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાત

“વ્હાલી દીકરી યોજના” થકી રાજ્ય સરકાર ગરીબની દીકરી માટે ભજવી રહી છે ‘પેરેલલ પેરેન્ટ’ની ભૂમિકા

આ યોજના હેઠળ છેલ્લા ૫ વર્ષોંમાં ૨.૩૭ લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી ગાંધીનગર,તા. ૩૧ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં કન્યા કેળવણીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા…

સાબરડેરી દ્વારા શામળાજી ખાતે નવતર પ્રયોગ સાથે 5 હજાર હેકટર જમીનમાં ડ્રોન દ્વારા વૃક્ષા રોપણ

(અબરાર એહમદ અલવી) નવતર પ્રયોગ સાથે 5 હજાર હેકટર જમીનમાં ડ્રોન દ્વારા વૃક્ષા રોપણ કરતા રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર અને સાબરડેરીના ચેરમેન શામળભાઇ પટેલ તેમજ ડિરેક્ટરો અને સાબરડેરીના અધિકારીઓ સામાજિક વનીકરણ, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક ઉત્તર દાયિત્વના ભાગરૂપે સાબરડેરી…

જામનગરમાં બે બાળકોનું ચાંદીપુરા વાઇરસથી મોત : ૪ બાળ દર્દીઓ સારવાર હેઠળ

મંગળવારે સારવાર અર્થે આવેલા લાલપુરના ૧૧ વર્ષને ૮ માસના એક બાળકનું બુધવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં હોસ્પિટલ વર્તુળમાં દોડધામ થઈ છે. જામનગર, તા. ૨૪ રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગરમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા…

સિટી સર્વે ઓફિસમાં ACB દ્વારા ૧ લાખની લાંચ લેતા એક અધિકારીને ઝડપી લેવાયો

આણંદ,તા. ૨૩ ગુજરાત એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા વધુ એક લાંચિયા અધિકારીને ઝડપી લેવામાં આવ્યો છે. આણંદના ખંભાતમાંથી ACB અધિકારીઓ દ્વારા સફળ ટ્રેપ. સિટી સર્વે ઓફિસ ખંભાતમાં ACBએ કાર્યવાહી કરતાં ૧ લાખની લાંચ લેતા એક શખ્સને ઝડપી પાડ્‌યો છે. ગુપ્ત…

૨૨ જુલાઈ, રાષ્ટ્રીય કેરી દિવસ : ગુજરાતે વર્ષ ૨૦૨૩-૨૪માં ૬૮૯.૫ મેટ્રિક ટન કેરીની નિકાસ કરી, છેલ્લા પાંચ વર્ષોમાં ૨૫૦૦ મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરી

અમદાવાદ/ગીર,તા. 22 ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગત વર્ષે પણ લગભગ ૨ લાખ કિલોથી વધુ કેસર કેરીઓનું ઇ-રેડિયેશન કરીને તેની નિકાસ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે સતત વૃદ્ધિ કરી રહ્યું છે. કૃષિ પાકો…

ભાવનગર : વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આધેડે ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરી લીધું

જયેશભાઈએ પૈસા પરત ન કરતા તેઓ જાહેરમાં આબરૂને નીલામ કરવાની ધમકી આપતા હતા. કોઈપણ વ્યક્તિ આ રીતે આત્મહત્યા કરે તો તેમના પૈસા પણ જાય છે અને તેઓ કોઈનું મોતનું કારણ પણ બને છે. ભાવનગર, તા. ૧૮ ભાવનગર જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ…

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૪%થી વધુ જ્યારે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૫%થી વધુ જળસંગ્રહ

(અબરાર એહમદ અલવી) સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો વાગડીયા, વાંસલ અને સસોઈ-૨ સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૪ ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૮૧,૨૨૯ એમ.સી.એફ.ટી. (MCFT) એટલે કે,…

સાવધાન : ગુજરાતમાં નાના બાળકોમાં “ચાંદીપુરા વાયરસ”ના કેસમાં વધારો, વાલીઓમાં ફફડાટ

આ “ચાંદીપુરા વાયરસ” મુદ્દે અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે માહિતી આપતા જણાવ્યું છે કે, શંકાસ્પદ કેસના તમામ સેમ્પલ પુણે મોકલાયા છે. અમદાવાદ/બનાસકાંઠા/પંચમહાલ,તા. ૧૭ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો થયો છે જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બાળકોના મોત પણ નિપજ્યા છે, જે એક…

Online Fraud : હોટલ રેટિંગનો ટાસ્ક પૂરો કરવાની લાલચ આપી છેંતરપિંડી આચરતા શખ્સને સુરત પોલીસે પકડી પાડયો

ગુગલ મેપ પર હોટલના રેટિંગ તેમજ રિવ્યુ આપવાનો ટાસ્ક પૂરો કરવાથી સારું કમિશન મળશે તેવી લોભામણી લાલચો ઓનલાઇન અજાણ્યા ઇસમો દ્વારા આપવામાં આવી હતી. સુરત,તા. ૧૪ સુરત શહેરમાં હોટલના રેટિંગ આપી અલગ અલગ ટાસ્ક પૂરા કરીને સારું વળતર મેળવવાની લાલચમાં…

૧૬ જૂલાઇ બાદ મેઘરાજા ફરી ગુજરાત પર મહેરબાન થશે : અંબાલાલ પટેલ

૧૫ જુલાઈ સુધી પવન વાહક ગ્રહો હોવાથી બંગાળના ઉપસગારમાં હલચલ લાવશે. જેની અસર ગુજરાત સુધી થશે. ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ પડશે. વલસાડ, તાપી અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ,તા.૧૩ ઉત્તર ગુજરાત પર મોન્સુન ટ્રફ સાયક્લોનિક સરક્યુલેશન…