પુત્રીનો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને વણકર પરિણીતા પર બળાત્કાર
ઓડદર ગામે બનેલી ઘટના, પાડોશી શખ્સે જ આચર્યું દુષ્કર્મ બનાવની વિગતો અનુસાર ઓડદર ગામે વણકરવાસ ખાતે રહેતી એક વણકર પરિણીતાના લગ્ન આજથી ૧૮ વર્ષ પહેલાં થયા હતા. આ પરિણીતાને સંતાનમાં બે પુત્રીઓ છે. વણકરવાસમાં બાજુમાં જ રહેતા જીતુ સોમા સાદિયા…
જેલ વહીવટી તંત્ર દ્વારા જેલમાં એવું વાતાવરણ બનાવવું જોઈએ કે, અપરાધી સજા કાપ્યા બાદ અપરાધી ના રહે : રાજ્યપાલ
રાજ્યપાલ એ આ પ્રસંગે ઓપન જેલના વિચારને મહત્વપૂર્ણ ગણાવી કેદીઓને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવા પણ અનુરોધ કર્યો હતો. જેથી તેઓ દેશના અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની શકે. છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટમાં 2022ના સમાપન પ્રસંગે ખેલાડીઓને શુભેચ્છા…
ડ્રગ્સ જેવા વિષય પર રાજનીતિ કરવી કેટલી યોગ્ય છે ? ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી
છેલ્લા એક વર્ષમાં ડ્રગ્સના કારોબારીઓ પર પોલીસે હલ્લાબોલ કર્યું છે જે તમામ ઓપરેશનો જગ જાહેર છે : હર્ષ સંઘવી રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સના વિષયમાં જ્યારે ગુજરાત પોલીસ ભારત અને પાકિસ્તાનની સીમા પર જઈ, ગોળીઓનો સામનો…
શું સમજવું ? મુસ્લિમ યુવાનના નામે બનાવટી પોસ્ટ મૂકી ઉશ્કેરવાની કોશિશ
મુસ્લિમ યુવાન યુવતીને ભગાવી ગયો હોય તેવો ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો, પાંડેસરા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કલર કામનો કોન્ટ્રકટ ધરાવતો યુવાન અન્ય સમાજની યુવતીને ભગાવી ગયો હોય તેવા ફેક ફોટો સોશિયલ…
હું ખેડૂતનો દીકરો છું, ખેડૂતો માટે પોતાનો જીવ પણ આપવા તૈયાર છું, 2,00,000 સુધી ખેડૂતોનું દેવું માફ કરીશું : ઇસુદાન ગઢવી
મારું સપનું ખેડૂતોને ઉદ્યોગપતિ બનાવવાનું છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસમાં જાતિ અને ધર્મના નામે લોકોને ભ્રમિત કરે છે. આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ દ્વારકામાં સભાને સંબોધતા કહ્યું કે, આજે અરવિંદ કેજરીવાલજી ખેડૂતો માટે મોટી જાહેરાત…
ગુજરાતમાં અમારી ગેરન્ટી પર અમે 5 વર્ષમાં જો કામ ના કરીએ તો ધક્કા મારીને બહાર કાઢી નાખજો : કેજરીવાલ
બીજેપી કોંગ્રેસ પાર્ટીઓના નેતાઓ મોટી મોટી વાતો કરે છે. ચૂંટણી પછી આ લોકો ખજાનાઓ લૂંટી જલસા કરે અને 5 વર્ષ પછી પાછા વોટ માંગવા માટે આવે છે દ્વારકામાં જનસભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજે ભગવાન દ્વારકાધીશની ધરતી પર કિશાનોની…
સુરતમાં માલધારી સમાજના આંદોલનનો સુખદ અંત, સીઆર પાટીલ સાથે આગેવાનોએ કરી બેઠક
સીઆર પાટીલ બીજેપી પ્રદેશ અધ્યક્ષ સાથે બેઠક 1 કલાક સુધી ચાલી હતી. ત્યારે આ બેઠકનો સુખદ અંત આવ્યો છે. સુરત ખાતે માલધારી સમાજના આગેવાનો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આંદોલન વધુ આગળ ચાલે એ પહેલા જ તેનો…
દાદરા નગર હવેલી : “Our Lady Of Help” ઈંગ્લીશ સ્કૂલના હવસખોરો મેનેજર અને શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સામરવરણી સેલવાસ ખાતે આવેલી એક અંગ્રેજી માધ્યમની ખાનગી શાળામાં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીની ઉપર શાળાના મેનેજર અને શિક્ષકે દુષ્કર્મ આચરી વિદ્યાર્થિનીને ગર્ભવતી બનાવી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા પ્રદેશમાં ચકચાર મચી ગઈ છે. જે…
સુરતમાં 1100થી વધુ ભાજપા કાર્યકરો AAPમાં જોડાયા
ભાજપમાં ભૂકંપ સર્જાયું : સુરતમાં 1100થી વધુ ભાજપા કાર્યકરો આપમાં જોડાયા વિધાન સભાની ચુંટણી પહેલા કહી ખુશી કહી ગમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ આક્ષેપ પ્રતિ આક્ષેપની સાથે પક્ષ પલટાના દોર પણ શરૂ થઈ ગયા…
આમ આદમી પાર્ટીની મિટિંગમાં બળદગાડું ઘૂસી જતા દોડધામ
જૂનાગઢ,તા.૨૯ જૂનાગઢના માંગરોળના શેખપુર ગામે આમ આદમી પાર્ટીની ચાલુ મિટિંગમાં બળદ ગાડું ઘૂસતા અફરાતફરી મચી હતી. આમ આદમી પાર્ટીની મિટિંગમાં બેસવા માટેની ખુરશીઓ તૂટી હતી. આ બળદ ગાડામાં પશુઓ માટેનો ઘાસચારો તેમજ ૬થી ૭ લોકો બેઠા હતા. સદનસીબે કોઈ જાન…