ન્યૂડ ફોટો વાયરલ કરી યુવતીને બદનામ કરનાર આરોપી પોલીસ સકંજામાં
યુવતીએ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી દાહોદ,તા.૧૦દાહોદના નાનસલાઇમાં સોશિયલ મીડિયા પર ન્યૂડ ફોટો વાયરલ કરી યુવતીને બદનામ કરનાર આરોપી પોલીસ સકંજામાં આવી ગયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પંકજ ડામોરની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આરોપી…
નવાપરા ગામમાં આગની ઘટનામાં બેઘર બનેલા પરિવારોની હાલત દયનીય
સાજીદ સૈયદ,નર્મદા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ તારીખ 9 સપ્ટેમ્બર 2023ના રોજ ગરુડેશ્વર તાલુકાના નવાપરા ગામની મુલાકાત લીધી જ્યાં તારીખ 05 સપ્ટેમ્બર 2023 નાં રોજ આગ લાગવાની ઘટના બની હતી.
“નર્મદા જિલ્લાના ખેડૂત આત્મનિર્ભર બનશે કે, આત્મહત્યા તરફ ધકેલાશે” : નિરંજન વસાવા
સાજીદ સૈયદ, નર્મદા ટ્રેક્ટર, દવા, બિયારણ એટલું મોંઘુ થઈ ગયું છે કે, કેટલાક ખેડૂતો દેવું કરીને બેઠા છે અને પાક સારો નહીં થાય તો એ લોકો આપઘાત કરે તેવી શક્યતાઓ નકારી ન શકાય સરકાર ખેડૂતોને સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવાની મોટી…
પ્રેમમાં ખેલાયો ખૂની ખેલ..! પત્નીએ પ્રેમી સાથે મળી કાંટા રૂપી પતિનું કાસળ કાઢવા હત્યા કરી
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી પાટણ,હારીજના દુધારામપુરા ગામે પ્રેમ પ્રકરણ મામલે ખૂની ખેલ ખેલાયો છે. દુધારામપુરા ગામે મજૂરી કરી પેટ્યું રળતા પરિવારમાં પત્નીના ગામમાં રહેતા એક યુવક સાથે આંખો લડી જતા પ્રેમ સબંધ બંધાયો અને…
બનાસકાંઠાના થરાદમાં રિલ્સ બનાવી યુવકે કેનાલમાં ઝંપલાવ્યું
‘જીવન એવું જીવ્યા’ ગીત પર રીલ્સ બનાવીને યુવકે થરાદની કેનાલમાં પડતુ મૂકીને જીવન ટૂંકાવ્યું બનાસકાંઠા,થરાદમાં જિંદગીની છેલ્લીં રીલ બનાવી યુવકે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. ‘જીવન એવું જીવ્યા’ ગીત પર રીલ્સ બનાવીને યુવકે થરાદની કેનાલમાં પડતુ મૂકીને જીવન ટૂંકાવ્યું. કેનાલ…
આદિવાસીઓના કલ્યાણના નામે કરોડો રૂપિયાની ઘાલમેલ..? : AAPના જિલ્લા પ્રમુખ
નર્મદા જિલ્લાના તિલકવાડામા આદિવાસીઓ માટેની યોજનામા પર પ્રાંતિયો પાસે કરાવવામા આવતું હતું કામ, AAPના નિરંજન વસાવાએ ભાંડો ફોડ્યો સાજીદ સૈયદ, નર્મદા
રાજપીપલા : બે ચેક રિટર્ન થતાં આરોપીને એક વર્ષની સાદી કેદ રૂ.3.93 લાખ ચૂકવવા આદેશ
સાજીદ સૈયદ, નર્મદા બે માસમાં ચેકની રકમ ન ચૂકવે તો વધુ 6 માસની સજાનો હુકમ રાજપીપલા,તા.૦૯
૬ વર્ષ પૂરા ન થતાં હોય અને ધોરણ ૧માં પ્રવેશની મંજૂરી માંગતી અરજી હાઇકોર્ટે ફગાવી
રાજ્યના ૩ લાખથી વધુ બાળકોને ફરીથી KGમાં અભ્યાસ કરવો પડશે અમદાવાદ,કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ ૧માં પ્રવેશ માટે ૬ વર્ષ પૂર્ણ કરવા જરૂરી છે. ત્યારે કેટલાક વાલીઓએ એકઠા થઇને આ ર્નિણય સામે ગુજરાત હાઇકોર્ટમાં દાદ માગતી અરજી કરી…
રાજપીપળાની પ્રણવ સરસ્વતી મંદિર પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી
સાજીદ સૈયદ, નર્મદા વિદ્યાર્થીઓમાં શિક્ષક તરીકેના ગુણો વિકસે તે હેતુ સાથે આજના દિવસે શાળાનું સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
રાજપીપળા : સિવિલ હોસ્પિટલમાં પહોંચેલા સાંસદએ સિવિલ ઇન્ચાર્જનો જાહેરમાં ઉધડો લીધો
સાજીદ સૈયદ, નર્મદા રાજપીપળા સિવિલ હોસ્પિટલ પહોંચેલા સાંસદને સુપ્રિટેન્ડન્ટે કહ્યું “જરૂર હોય તો મારી ઓફિસમાં આવો”, પછી થઇ જોવા જેવી હોસ્પિટલ પહોંચ્યા બાદ સાંસદે સુપ્રિટેન્ડેન્ટને બોલાવવા કહેતા તેઓએ આપેલા જવાબથી અકળાયેલા સાંસદે તેમને ત્યાંથી જતા રહેવા કહી ગુસ્સે થયા આરોગ્ય…