સુરત : વિદ્યાર્થીનીને અશ્લિલ ફોટા બતાવી ગંદા ઈશારા કરતો શખ્સ ઝડપાયો
વિદ્યાર્થિનીનો પીછો કરી બાઈક પર બેસી જવા દબાણ કરતો હતો સુરત,સુરત મોટા વરાછા વિસ્તારમાં ધોરણ-૬ની વિદ્યાર્થિની સાથે શારીરિક છેડછાડ કરવામાં આવી હતી. રત્ન કલાકાર તરીકે કામ કરતા આધેડ વયના વ્યક્તિએ કૃત્ય કર્યું હતું. ઘભરાયેલી વિદ્યાર્થિનીએ પરિવારને જાણ કરી હતી. પોલીસ…
“બર્ક ફાઉન્ડેશન” દ્વારા નર્મદા જિલ્લામાં પૂરની સ્થિતિમાં અનેક ઠેકાણે ફૂડ પેકેટ વિતરણ કરાયા
વર્ષોથી કોરોના, પુર જેવી ગમે તે મુસીબતનાં સમયે હંમેશા સેવાકાર્ય કરતા “બર્ક ફાઉન્ડેશન”નાં સંચાલકોની ખુબ સરાહનીય કામગીરી જોવા મળે છે હાલની સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા જાણ કરાતા “બર્ક ફાઉન્ડેશન”ની ટીમ તરત જ જરૂરિયાતમંદોની મદદે દોડી સાજીદ સૈયદ, નર્મદા
નર્મદા પોલીસ, NDRF તથા SDRFની ટીમે જલપ્રલયમાં ફસાયેલાં લોકોનું રેસક્યું કરી સલામત સ્થળે ખસેડ્યા
રાજપીપળા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પૂરનું પાણી બાદ જુદા જુદા વિસ્તારમાં રેસ્ક્યુ કરાયું સાજીદ સૈયદ , નર્મદા
રાજપીપળા : કુંભારવાડામાં પુરનુ પાણી ઓસર્યા બાદ વીજ પુરવઠો ચાલુ કરતાં એક મકાનમાં લાગી આગ
આગમાં ઘરવખરી સહિત પુત્રના લગ્નનો સામાન બળી જતા પરિવાર મુશ્કેલીમાં મૂકાયો, આ વિસ્તારનાં લોકોએ પાલિકા કચેરી પહોચી નુકશાનનાં વળતર માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી સાજીદ સૈયદ, નર્મદા
પુરના પાણીમાં સિસોદ્રા ગામના ૧૫ પરિવારોએ તંત્ર પાસે મદદ માંગી છતાં ના મળી
નર્મદા જિલ્લા કલેકટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પરિસ્થિતિને કાબુ કરવામાં નિષ્ફળ ગયા ડિઝાસ્ટર મેનેજમેન્ટને રેસ્ક્યુ માટે કોલ કર્યો કે, ત્રણ જણા પુરના પાણીમા ફસાયા છે છતાં મદદ માટે કોઈ ન આવતા સ્થાનિક યુવાનોએ ધસમસતા પાણી વચ્ચે જીવના જોખમે ત્રણને બચાવ્યા સાજીદ…
પૂરની પરિસ્થિતિ વચ્ચે પોલીસે માનવતા મેહકાવી..
સાઉદી અરબ જાત્રા કરવા જતા ઝઘડિયા તાલુકાના યાત્રીઓને આમલેથાના પી.એસ.આઇ. (PSI) રાઠોડે પેટ્રોલિંગ કરી અશા-માલસર પુલ પાર કરાવ્યો નર્મદા જીલ્લા એસ.પીએ તાત્કાલિક મદદરૂપ બનવા પોલીસને સુચના આપી સાજીદ સૈયદ, નર્મદા
સુરત : 6 મહિનામાં રૂપિયા ડબલ કરવાની લાલચમાં, વેપારી અને તેના મિત્રોએ 70.70 લાખ ગુમાવ્યા
માત્ર છ મહિનામાં રોકાણ કરેલા રૂપિયા ડબલ તેવી લાલચ આપીને છેતરપિંડી કરાઈ છે. રોકાણ કરી રૂપિયા ડબલ થવાની લોભામણી સ્કીમમાં આવીને ઘણીવાર લોકો છેતરપિંડીનો ભોગ બની જતા હોય છે. ત્યારે એવો જ વધુ એક કિસ્સો સુરતના હરણી વિસ્તારમાંથી સામે આવ્યો…
સ્વચ્છ અને તંદુરસ્ત ભારતનું પ્રથમ પગથિયું એટલે સ્વચ્છતા
રાજકોટના પડધરી ખાતેથી ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે શ્રમદાન કરી ‘સ્વછતા હી સેવા‘ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો સ્વચ્છ ભારત મિશન હેઠળ રાજ્યભરમાં ૧૫મી સપ્ટેમ્બરથી ૧૫મી ઓક્ટોબર સુધી જનભાગીદારી થકી થઈ રહી છે ‘સ્વછતા હી સેવા’ કાર્યક્રમની ઉજવણી ૨ ઑક્ટોબર, ૨૦૧૪ અને…
પોલીસ હેડ કોન્સ્ટેબલ ACB ટ્રેપમાં ફસાયો
આમલેથા પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો સાજીદ સૈયદ, નર્મદા દરમિયાન બાઇક છોડાવવા માટે બાઇક ચાલક તેના પિતા સાથે પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ મનોજ વિઠ્ઠલ તડવી (રહે. પુરાણીપાર્ક, જૂની કોર્ટની સામે, રાજપીપળા મૂળ…